પ્રેમ જ બને છે વૈરી ને કાતિલ પ્રેમ નો,
ઈતિહાસ રચે ને રચાવે પ્રેમ જ એ ગાથા ગવાણી હોય છે.
Month: May 2019
આંખો મહી મારગ
સંભાવનાની વાટે કેટલાય સ્મરણો મનમાં સરકાવ્યા કર્યા
લાગ્યું મન ભરાઈ ગયું ને સફાઈ કરવાનું બહાનું મળી આવ્યું,
આંખમાંથી જોઇ લો
આ પાગલ હવાને કોણ તહીં રસ્તો બતાવે છે?
એ દરિયા પાર માટીની સુંગંધ લઈને ફરકે છે
આપ્યુ વચન નિભાવીશ
વચન પુર્ણ કરો કે ના કરો, વચનબધ્ધ રહીશ સદા..
સાત પગલા ના સાથ ની સાથે જીવ્યા કરીશ ત્યાં સુધી.
तेरा है नूर तेरी ही छाया
तेरा करम तेरी ही वफायें
दो का एक होकर जताया
આગળ જવાનું ને
આગળ જવાનું ને ઊંચા થવાનું તોય રહેવાનું ઠેર ના ઠેર
એમાં કરવાનો નહિ ફારફેર
કોઈ છે અંધાર કે અજવાસમાં
ક્યાંક જોયું છે તમે ભેગુ કર્યુ હો કાલનું,
પંખીઓ આ કેટલા ઉલ્લાસમા જીવી રહ્યા.
શ્હેરના ડામર ઉપર રણની કસુંબલ સાંઢણી…
જાવ જઈને કોઈ રોકો, નીકળ્યા છે સેંકડો લોકો;
ફોડવા પથ્થરના ફુગ્ગાઓ રબરની ટાંકણી લઈને.
બોરસદની વાવ – બોરસદ ( આણંદ )
ભૌમિતિક પેટર્નની સામાન્ય રૂપરેખા છે. એક બાજુ દિવાલ માં બાંધવામાં એક વિશિષ્ટ જીવન એક વૃક્ષ દર્શાવે છે. અન્ય વિશિષ્ટ સ્થળે હિંદુ ચિહ્નો છે જે હિંદુ માન્યતા પ્રમાણે અસ્પષ્ટ છે, તદ્દન ભિન્ન જ છે. વાવનાં મુખ્ય દ્વારની બહાર વાદળી બોર્ડ તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલુ છે તે દર્શાવે છે.
આણું વાળે ત્યાં નાણાં
આણું વાળે ત્યાં નાણાં છે,
જોણુ થૈ, જોવા માણા છે.
આંખ બંધ રાખવાથી
સ્વીકારી લેવાના જીવનનાં દરેક રંગોને સ્નેહથી
આ સમયે સમજની સાચી સમજણ સમજાય છે.
આ હૈયું હેલે ચડ્યું
આકાશે સેજ સજાવી, વરસાદી વરસ્યા ફૂલ
કલમેં થઇ ટપકી યાદો તે ડૂસકાં ભરશે કઈ