Gujarati


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • આ બધી સમય સમયની વાત છે…

    આ બધી સમય સમયની વાત છે…

    મય સમયની વાત છે. બધાનો એક યુગ હોય છે, એક દિવસ હોય છે, એક ગાળો હોય છે. જ્યાં તેના માટે કશુંક મેજીકલ અને તેને પસંદ આવતું બનતું હોય છે. અત્યારના લોકો માટે આ બધુ ફેવરિટ છે, અને આપણા માટે તે બધુ હતું.

  • Sunday Story – ચુંબન

    Sunday Story – ચુંબન

    ત્યાંના દરેક વૃક્ષની છાંય, ડાળીઓ પરથી ખરીને પડી ગયેલા એ સુકાયેલા પાંદડા, અને એમની મુલાકાતોમાં સમય પસાર કરવાનું માધ્યમ બની ચૂંટાતી રહેતી એ ઘાસની નાની કુંપળો, જે દરેક તેમના પ્રણયની હરએક ક્ષણના સાક્ષી હતા !

  • આ જૂઓ, મધુ રાય યુવાનીમાં મયુર ચૌહાણ જેવા લાગતા

    આ જૂઓ, મધુ રાય યુવાનીમાં મયુર ચૌહાણ જેવા લાગતા

    અમારા એક નજીકના મિત્રએ અમને કહેલું કે, મધુ રાયને વાંચ્યા બાદ ડાયાબિટીસ થઈ જાય છે. ત્યારે બે દિવસ સુધી તો મેં મધુ રાયને વાંચવાના છોડી દીધેલા. બનેલું એવુ કે એ સજ્જને જીવનમાં પશ્યાતાપ કરવા એકવાર વાંચેલું,

  • પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૧ )

    પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૧ )

    પણ એને શું ખબર કે જેમને જેમને એણે બોલાવ્યા છે એ બધા જ એક થી એક ચડિયાતા છે…! અને આ બે દિવસ એના એવા તો વીતવાના છે, કે ફરી એમની સાથે ફરવું શું, એમણે મળવાનું પણ ટાળી જશે…!

  • આ છ લોકો વિના લાઈબ્રેરી ન ચાલે

    આ છ લોકો વિના લાઈબ્રેરી ન ચાલે

    કેટલાક વાંચકો નસીબ વિનાના હોય છે. તમને ખ્યાલ હશે નવી સિસ્ટમ આવી. પેલી ટ્ક વાળી… સેન્સરથી બધુ થાય એવી. હવે, બને એવું કે જ્યારે તમારે તમારી મનગમતી ચોપડી લેવાની હોય ત્યારે જ તે બંધ થઈ જાય.

  • ગીતો@2017 બોલિવુડનો અસ્ત ગુજરાતીનો ઉદય

    ગીતો@2017 બોલિવુડનો અસ્ત ગુજરાતીનો ઉદય

    આ બધા વચ્ચે આપણા લોક લાડીલા વિક્રમ ઠાકોર ફિલ્મ જગ જીતે નહીં ને હૈયુ હારે નહીં જેવી શબ્દાનુપ્રાસ ધરાવતી ફિલ્મ થકી સાબિત કરી બતાવ્યું કે, મલ્હાર, પ્રતીક ગાંધી, મયુર ચૌહાણ જેવા કલાકારો મારા સ્ટારડમ સામે કશું નથી. મમતા સોની કાજલ છે અને વિક્રમભાઈ શાહરૂખ ખાન છે, તે ગુજરાતની જનતાએ ભાજપની સરકાર પાછી બની છે, એ…

  • અશ્વિન સાંઘી: મેં જોયુ છે ઉંદરોની દોડમાં હંમેશા ઉંદર જ વિજેતા બને છે !

    અશ્વિન સાંઘી: મેં જોયુ છે ઉંદરોની દોડમાં હંમેશા ઉંદર જ વિજેતા બને છે !

    અશ્વિન આજે પણ સુનીલ દલાલને યાદ કરે છે. તેમના આ પાક્કા મિત્રએ કહેલુ, ‘અશ્વિન જો મારી વ્યાવસાયિક જિંદગીમાંથી હું એક મહત્વનો પાઠ શિખ્યો છું, અને તે છે તાકાત…

  • Sunday Story Tale’s – લહુ

    Sunday Story Tale’s – લહુ

    પછી તો હું, તારા ભાઈ, આ તારો ભાઈબંધ, બધાએ જ દોટ મુકી હોસ્પિટલ તરફ. અને સદનસીબે એ જ હોસ્પિટલ હતી જ્યાં તારી ભાભી નર્સની જોબ કરે છે. એની ડ્યુટી આવી અને એણે જે તે ડોક્ટર સાથે સલાહ-મસલતો કરી લીધી. અને ડોકટરે પણ સ્ટાફના પરિવારનું પેશન્ટ હોવાથી વિશેષ કાળજી લીધી.

  • અર્નેસ્ટ મિલર હેમિંગ્વે : ધ હેમિંગ્વે સ્ટાઈલ

    અર્નેસ્ટ મિલર હેમિંગ્વે : ધ હેમિંગ્વે સ્ટાઈલ

    દુનિયાના સૌથી મોટા સર્વાઈવર લેખક તરીકે હેમિંગ્વે પંકાયેલા છે. શરીર બિમારીઓનું ઘર બની ગયું હતું. એન્થ્રેક્સ, મલેરિયા, ડાયાબિટીસ, સ્કિન કેન્સર, હિપેટાઈટીસ અને આવા ઘણા રોગો તેમની સાથે જ ચાલતા. અંતે હેમિંગ્વેએ આ દુનિયામાંથી છૂટકારો લેવાનું નક્કી કર્યું.

  • એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૯ )

    એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૯ )

    પ્રેમીઓની તો દુનિયા આખી સાંભળે છે… આઈ એમ સ્યોર આ વખતે પણ સાંભળશે જ!, ‘આટલું બોલતામાં જ એના ગળે ડૂમો બાજી આવે છે, ‘જલ્દી પાછી આવજે સિયા… તારો અર્જુન તારી રાહ જોવે છે!’, કોનફરન્સમાં હાજર દરેક ભાવુક થઈ આવે છે!

  • અભિનય કર્યો છે ‘જાણી… જાણી…’

    અભિનય કર્યો છે ‘જાણી… જાણી…’

    પ્રિમિયર સમયે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, ચાર વખત શૉર્ટ ફિલ્મ બતાવવામાં આવી. જ્યારે જ્યારે ફિલ્મ બતાવતા ત્યારે ત્યારે હું સીટમાં સાવ નમીને બેસી જતો અને મિલન બિચારો બધાના ધ્યાનમાં આવી જતો.

  • અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ : હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું

    અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ : હું તો બીજા દેવ સ્થાપીને બેઠો છું

    એમનું મકાન ક્યાં? મને નથી ખબર, એમનો પરિવાર, એમની બીજી કૃતિઓ કે કંઇ લખીને છપાવવાનું બાકી રહી ગયું હોય, તેવુ કંઇ છેલ્લે સુધી બહાર ન આવ્યું.

  • Sunday Story Tale’s – કચરો

    Sunday Story Tale’s – કચરો

    પોતાની ચેતવણીભરી વિનંતી પૂરી થયા બાદ ભાએ પોતાના ખર્ચે વસાવેલા સ્પીકરો પર દેશી ગીતો વગાડવા શરુ કર્યા. લો વોઈસ પર વાગતા ગીતો અને ભાનો જામતો મિજાજ ગાડીને સારી એવી રફતાર આપી રહ્યા હતા.

  • અજીત કુમાર : વિવેગમ સાથેની લડાઈ

    અજીત કુમાર : વિવેગમ સાથેની લડાઈ

    અજીતની કરિયર તો પછી લંબાઈ. હિટ આપવાનું તે ઘરમશીન છે, તેવુ તેણે 2017ની ફિલ્મ વિવેગમ સુધી સ્થાપિત કરી દીધુ છે. હવે તેના મૂળીયા કોઈ ઊખાડી શકે તેમ નથી. મુંબઈમાં વિવેક ઓબરોયે પોતાના ઈન્ટરવ્યુમાં કહેલું, ‘હું તમિલ ફિલ્મ વિવેગમથી ડેબ્યુ કરી રહ્યો છું,

  • એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૮ )

    એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૮ )

    પ્રેમ સિયા પણ હશે. પણ ત્યાં તારે સહેજ પણ સ્વાર્થી નથી બનવાનું! માનું છું કે સિયા પાસે બાકીના વિસ્ફોટોની માહિતી છે, માટે એને બચાવી આપણી પ્રાયોરિટી રહેશે, પણ ફક્ત સિયાને જ બચાવવી એ આપણું લક્ષ નથી જ! તું એક નિર્દોષને બચાવીને પોતે મરી પણ જઈશ તો પણ તારા સ્વજનોને તારા મોત પર ગર્વ થશે. કારણ…

  • અ ફ્લાઇંગ જાટના વિલન નથન જ્હોન્સના જીવનની ઉંચાઇ તેના શરીર જેટલી જ છે.

    અ ફ્લાઇંગ જાટના વિલન નથન જ્હોન્સના જીવનની ઉંચાઇ તેના શરીર જેટલી જ છે.

    અત્યાર સુધીમાં આ પ્રાણી 13 ફિલ્મો કરી ચુક્યો છે. અને કાલે 14મી ફિલ્મ અ ફ્લાઇંગ જાટ રીલિઝ થશે. એકવાર ટાઇગર માટે નહિ પણ નથનની સફળ લાઇફ માટે ફિલ્મ જરૂર જોવી. મોબાઈલમાં નહિ થીએટરમાં કેમ કે સાત ફુટનો અસામાન્ય લાગતો આ માણસ. પડદા પર સુંદર દેખાશે.

  • WWEનું ઈનક્રેડિબલ ઈન્ડિયા

    WWEનું ઈનક્રેડિબલ ઈન્ડિયા

    છેલ્લા કેટલાક સમયથી WWEને ભારત પ્રત્યે અગાઢ પ્રેમ થઈ ગયો છે, ભારતમાં ઈવેન્ટનું આયોજન કરવું, જેના બીજ વર્ષો પહેલા હિન્દીમાં ડબ થયેલું WWE જોવામાં ગળાય ગયેલા. આ બધુ માર્કેટીંગ છે કે કંઈ બીજુ ? ભારતમાં ટ્રિપલ એચ આવ્યો,

  • એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૭ )

    એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૭ )

    અર્જુન… શું તને હજી પણ એમ લાગે છે કે, એ તારી વાત માનશે! હવે તો કોઈ ચમત્કાર જ એની આંખો પરની એ પટ્ટી હટાવી શકશે! અને એવા ચમત્કાર તો થવાથી રહ્યા!’, કાનજીએ હતાશ થઈ નિસાસો નાખતા કહ્યું.

  • UNDER-19 : ક્રિકેટર બનાવવાની ફેક્ટરી

    UNDER-19 : ક્રિકેટર બનાવવાની ફેક્ટરી

    2006માં કાઠીયાવાડી પ્લેયર દુનિયાની સામે આવ્યો. જેનું નામ રવિન્દ્ર જાડેજા અને 200 રન મારવાની રનમશીન રોહિત શર્મા પણ અંડર-19ની જ ઉપજ છે. ઓસ્ટેલિયાને મળ્યો ઘાતક પ્લેયર ડેવિડ વોર્નર, ન્યુઝિલેન્ડને એક અંગૂઠો ગુમાવનાર માર્ટિન ગુપ્ટિલ મળ્યો સાથે જ ટીમ સાઉથી અને ઈંગ્લેન્ડને મોઈન અલી નામનો સ્પીનર પ્રાપ્ત થયો.

  • આંબેડકર હકિકતે ભવિષ્યવેતા હતા

    આંબેડકર હકિકતે ભવિષ્યવેતા હતા

    સરકાર માટે જે 370નો જમ્મુ કશ્મીરનો આર્ટિકલ અત્યારે સળગતો પ્રશ્ન છે, તે આંબેડકર ઉમેરવા માગતા જ નહોતા, તેમણે ત્યારની કમિટિને અનુરોધ કેરેલો કે આ રહેવા દો, ભવિષ્યમાં 370ના પડઘા ભારતને પરેશાન કર્યા કરશે, પણ કોઈએ માન્યું નહીં.

  • Sunday Story Tale’s – પથિક

    Sunday Story Tale’s – પથિક

    મંદિરે- આવું છું એ પણ પોતાના પેટના સ્વાર્થ ખાતર ! બાકી આ મંદિરનો ઓટલો પણ તમે ક્યાં ચડવા દદયો છો ! અને રહી વાત ભીખ માંગવાની, તો હવે બીજું કંઈ કરવાની હિંમત નથી રહી. જે દિવસે પહેલી વખત ભીખ માંગી હતી એ જ દિવસે મારામાં હું મરી પરવાર્યો હતો.

  • આર. કે. નારાયણનું માલગુડી વિશ્વ, ઈશ્ક મેં શહર હોના

    આર. કે. નારાયણનું માલગુડી વિશ્વ, ઈશ્ક મેં શહર હોના

    સ્વામી એન્ડ ફ્રેન્ડઝમાં વાસ્તવમાં છે શું ? આ માલગુડીની પહેલી કહાની છે, જેમાં તમને તમારૂ બાળપણ યાદ આવે. તોફાન, શિક્ષકોના હાથે માર ખાતો સ્વામી, દાદીનો પ્રેમ, પપ્પાની માર આ બધા પ્રસંગો સ્વામીના એક કેરેક્ટરમાં સમાયેલા.

  • એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૬ )

    એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૬ )

    સુંદર, તાજગીસભર ચેહરો, ગોરો ઉજળો વાન, ચેહરાનો દરેક ખૂણો જાણે એક નજાકતથી ભરપૂર, કોતરીને બનાવેલું આરસનું શિલ્પ હોય એવા પરફેક્ટ-સુરેખ નાક, હોઠ અને હડપચી ધરાવતો ચેહરો! અને એની આંખો… એ માંજરી આંખો મૌન રહીને પણ ઘણું કહી દેવા માંગતી હોય એમ, હમણાં અર્જુનને નિષ્પલક જોઈ રહી હતી! જસ્ટ નાહીને આવી હોવાથી તેના વાળ પાણીથી ભીંજાયેલ…

  • આર. કે. નારાયણ : ધ વેન્ડર ઓફ સ્વીટ્સ

    આર. કે. નારાયણ : ધ વેન્ડર ઓફ સ્વીટ્સ

    છેલ્લે તો સમગ્ર સમસ્યાનો ઇલાજ આપણા પુરાણોમાં, વેદમાં, ઉપનિષદોમાં છે, પણ આ વાંચ્યા પછી તેનો શું ફાયદો જ્યારે ઘરનો દિકરો બદલી શકતો નહોય ???


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.