-
માંગવા માટે
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
-
હવા જરા અડી ગયા
ઘણાંબધા સવાલની જફા જગાડતી હતી, જવાબ સૌ જડી ગયા પછીની વારતા કહો.
-
મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : દેવદૂત યમદૂત બને ત્યારે…?
‘મોડર્ન મેડિકલનું મેથ્સ’ શ્રેણીનો પહેલો લેખ લખ્યા બાદ એવો જ કંઈક અનુભવ થયો. કહે છે કે કોઈ લેખકે ત્યારે જ લખવું જોઈએ જ્યારે તેની પાસે કંઈક કહેવાનું હોય.
-
जन्नत की चाह
इश्क़ का शरुर कुछ इस तरह चढ़ा था की काफ़िर से घूमते थे, अब नमाज़ी हो गए
-
આગ હવાઓ
‘સિદ્દીક’ હીરા પડ્યા છે આ વસ્તીમાં, કિંમતી છે,પણ ક્યાં પાસા સંસ્કારી છે.
-
માંકડું બનીને
તૂટી જશે માનસિક રીતે ને ખોઈ બેસશે પોતાનું અસ્તિત્વ …
-
આવી એકવાર લડી જા…
ભલે બે-ચાર ડગલાં જ ચાલ અને પછી તું પડી જા, શક્ય ન હોયને બોલવું, તો આવી એકવાર લડી જા,
-
Royal Enfield ( Bullet ) : દમદાર, જાનદાર અને શાનદાર
બીજા વિશ્વયુદ્ધ સમયે જયારે ‘બ્રિટીશ હુકુમત’ને સૈનિકો માટે મજબૂત બાઇકની જરૂર પડી ત્યારે ‘ઈનફીલ્ડ’ કંપની આગળ આવી અને સૈનિકો માટે 350 સી.સી.ના ઘણા મજબૂત મોડલો તૈયાર કર્યા.
-
મા : ગઝલ
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
-
પરખું છું..
ને શમાવી દે મારા સઘળા ઉત્પાત ! ઉત્પાત શમ્યાં પછી હું શાંત થાઉં
-
મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : કમિશન પણ ઉમેરો જરા સારવારમાં…!
અમદાવાદના એક ડોક્ટર સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ મુજબ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ઘરેથી નીકળ્યાં. પાછળથી ઘરે તેમના પત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો. કોઈ કારણોસર તેમના પતિનો મોબાઈલ પર સંપર્ક ન થતા પરિવારજનો તેમને લઈને શહેરની એક મોટી કોર્પોરેટ હોસ્પિટલે પહોંચ્યા.
-
काएनात जुकती है
माँ के हौसलों में कहां कोई कमी दिखती है ये वो मक्का है जहां काएनात ज़ुकती है
-
ક્યારેક ઉછળકુદ…
વિત્યા જમાનામા ઘડાયેલી એ હકીકતની દુનિયા સ્વીકારી
-
આઈના
એ અડગ સચ્ચાઈને પડખે રહે છે એટલે, ભાવ ફળીયાનુ નથી ‘ સિદ્દીક ‘જે ઘર બદનામ છે.
-
पहरेदार खड़े है
हमसे मिलने की वो फिराक में है, लेकिन उस पर पहरे दार कड़े है।
-
બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…
બાળકોનું રિઝલ્ટ ભપમ ભપમ અને પેરેન્ટ્સનું આજ મેં આગે જમાના હૈ પીછે : સાવધાન… આગે ખતરા હૈ…
-
Apple : આ કંપની કેટલી મોટી છે…?
એવું માનવામાં આવે છે કે એપલ સ્ટોરમાં જોબ મેળવવા કરતા હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું સહેલું છે.
-
ફેસબુક અને જીવનની સામ્યતાઓ
બન્નેની શરૂઆતમાં માણસ અતિઉત્સાહી અને કંઈક કરી બતાવવું છે કે વટ પાડી દેવાના મોહમાં હોય છે.
-
પડાવ જેવો
વહી શકો તો નદી સમો છું, રહી જાવ તો પડાવ જેવો.
-
નજરથી ઘેરાયો
બંને તરફની એક જ ખોબો ભરીને વ્હાલ… છેક અંદર સુધી વરસાદ….
-
ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!
19 સ્વજનો ગુમાવી 69 લોકો માટે સ્મશાન સાબિત થયેલા ખંડેરો વચ્ચે આજે એકલા રહેતા માનવીની વાત
-
હરરાજી
મારી ખુલ્લી આંખોમાં એમણે જ આંજ્યા હતા સૂતા-જાગતા, ઉઠતા-બેસતા, વિચારોમાં, વ્યસ્તતામાં,
-
આંખો
વ્યવહારો સાચવ્વા ‘ સિદ્દીક’ સંબંધો, બેમતલબના મીઠા અવસર રાખે છે.
-
સેમસંગ : કંપની તમે કેટલું જાણો છો…?
હવે જયારે તમે તમારા ફોન માં ‘સેમસન્ગ’ નો લોગો જોશો ત્યારે તમારો જોવાનો નજરીયો પણ બદલાઈ ગયો હશે.
-
…ને અચાનક આગ લાગે
ઊંઘમાંથી હું જરાં જાગું ન જાગું ને અચાનક આગ લાગે, ને અરીસો જોંઉ તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.
-
સિક્કા જુદા છે
ઈચ્છાઓ ભડભાદર થઈ ગઈ, લડવું તો પણ કેવી રીતે ? ને અંદરના લડનારા પર સહી ને સિક્કા જુદા છે.
-
આંકડાની
વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની. ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?
-
દૂધ
ઘણા મોઘા ખરીદીને મોબાઈલની ગુલામીમા, હવે માં-બાપને આ તારલા વંદન નથી કરતા.