-

ઉવારસદ વાવ – જે તમારી રાહ જોઈ રહી છે.
અમદાવાદમાં પણ ઘણી વાવો છે. અને અમદાવાદની નજીક પણ ઘણી વાવો છે. અમદાવાદથી દુર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવો છે.
-

કૉક કાઢે તે પહેલાં જ ખસવું જરૂરી છે.
જેમ ફોટો પડાવતાં ટાણે હસવું જરૂરી છે. તેમ cctv માં ય સદા મલકવું જરૂરી છે.
-

તો શું જોઈતું’તું ?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ, પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
-

ઉરુભંગ – મહાકવિ ભાસ
ઉરુભંગ પ્રસિદ્ધ મહાકાવ્ય મહાકાવ્ય મહાભારતથી કૈંક ભિન્ન છે, જયારે મૂળ ગ્રંથમાં દુર્યોધનને અતિ ખરાબ ચીતરાયો છે. આજ દુર્યોધન ઉરુભંગમાં એક નવા અવતારમાં જોવાં મળે છે
-

તું ય ઊભો છે હું ય ઊભો છું.
હું તો સાવ જ તળિયેથી તરબોળ થયો છું, તને કશું ન અનુભવાયું? તું ય ગજબ છે! ચારેબાજું ટહુકાઓની મહેક વેરતા માળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.
-

અમદાવાદ – નસ નસમાં વહેતું, વસતું અને શ્વસતું મહાનગર
અમદાવાદ એટકે ઈજનેરી વિદ્યાને તાદ્રશ કરતું શહેર. અમદાવાદ એટલે બાંધકામોમાં જોવાં મળતું નાવીન્ય. અમદાવાદ એટલે લોકોના સપનાંનું ઘર પૂરું પડતું શહેર.
-

અથર્વવેદ : એક પરિચય
અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું.
-

સંભાવનાની વાટે
સંભાવનાની વાટે કેટલાય સ્મરણો મનમાં સરકાવ્યા કર્યા લાગ્યું મન ભરાઈ ગયું ને સફાઈ કરવાનું બહાનું મળી આવ્યું,





