Rekha Patel ‘Vinodini’


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • दुनियादारी की भीड़मे

    दुनियादारी की भीड़मे

    दुनियादारी की भीड़मे तनहा हुँ, क्यूँ अपने वजूद में खो नहीं सकता?

  • એક પછી એક એમ

    એક પછી એક એમ

    બંધ આંખો સપના સજાવતી સુંદર ભલે, રેલાય સત્યનો પ્રકાશ, મહેલ છળ નીકળે

  • એક ઝંખના કાવ્ય…

    એક ઝંખના કાવ્ય…

    વહેલી પરોઢે સપના આંખોને છોડી ફરવા નીકળ્યા ઝાકળનાં બિંદુઓ પણ ફૂલની પાંખડીઓ પર ટપક્યા

  • दील आज फीर

    दील आज फीर

    हाथ फैलाये है आसमान में, ज़रूरत उन्हें दुआओं की

  • એક ચરખો

    એક ચરખો

    સ્વીઝબેંકમાં રેલમછેલ. બાપુ નાં અફસોસ કરો,

  • એક તીરાડ…

    એક તીરાડ…

    જ્યા સાચવ્યા સુખને દુઃખ શ્વાસોમાં સૌ એ દિલની ધડકન ભેદ સઘળા બોલી ગઈ

  • दिलको चाहिये…

    दिलको चाहिये…

    मुझे उड़ाना उड़ते पंखो सँग. जीने को इतना काफी है.

  • એક તાલ ભીતર મહીં

    એક તાલ ભીતર મહીં

    દરિયો ભરી વિરહ જળ ‘બા’ની સ્મૃતિમાં વહ્યાં કુંભ અસ્થિનો બે હાથોમાં ભરાવી એ ક્યાં ગયો?

  • એક ઘાતક જેલ

    એક ઘાતક જેલ

    એક ઘાતક જેલ ચણી, જાતે મારી આંખમાં એક સૃષ્ટિ આખી કેદ કરી જાતે મારી આંખમાં.

  • दिलकी किताब से

    दिलकी किताब से

    सब उम्मीद और इच्छायें शब्दो संग बहा गई ग़ज़ल ज़िंदगी के पन्नोको आज फिर जिन्दा कर गई ग़ज़ल

  • એક ટપકા લોહીમાં

    એક ટપકા લોહીમાં

    સાથ ગંગાજળનો તજીને જામ પીનારા બની ગ્યાં ભળતા નશાથી આંખમાં ઘેલા બની ઉમંગ દીઠા

  • એક કવિતા

    એક કવિતા

    તૂટતાં દિલની ધડકન બની. ના કોઇ મોહ પુસ્તકનો

  • दिल को जलाने के लिए

    दिल को जलाने के लिए

    दिवानेपन की कोइ ना मंझिल रही कही गझल मे छुपाकर ‘सखी’ बंदिश और भेजी..

  • વિદાઈની વેળાએ …..

    વિદાઈની વેળાએ …..

    આ માનવ વન છે વાત માનજો ઝાડ ગયું થઈ જગા જાણજો

  • એક કથાગીત ….. એવોર્ડ

    એક કથાગીત ….. એવોર્ડ

    તાલીઓના ગડગડાટે સઘળી મારી તંદ્રા તૂટી ગઈ આંખો અશ્રુઘારા વહાવી ગઈ.

  • तेरी मौजुदगी का मेरी

    तेरी मौजुदगी का मेरी

    अब मिलेंगे तो ना जाने देंगे युँ बाहरसे आपको सुनाएगे हमारी तनहाई के जो किस्से हजार है

  • આવ્યું વહેતું મઝાનું બાળપણ

    આવ્યું વહેતું મઝાનું બાળપણ

    આખો દિવસ તોફાને ચડી જતો સાંજે ભેગો ખવાતો રોટલો. એક છોકરી ને એક છોકરો….

  • એક ઓરડો

    એક ઓરડો

    હવે ક્યારેક બંધ બારણે જીવ મુઝાય છે , લાગે છે ક્યાંક થોડો સમય ફરવા નીકળી જાઉં

  • तेरी चुप्पी मे जब भी देखु

    तेरी चुप्पी मे जब भी देखु

    ताज्जुब है, तुं कैसे हॅसकर सहेता है मेरी शोला मिजाजी को,

  • એક એ સવાર હતી

    એક એ સવાર હતી

    એક બુમની કે છેવટે કર્કશ લાગતાં પેલા હોર્નની….

  • એક આસ જણાવું

    એક આસ જણાવું

    ના કહેતા હવે તું આવતી નથી. કોઈ બતાવો મને મારુ ઠેકાણું

  • तूम अगर सामने हो

    तूम अगर सामने हो

    तूम अगर सामने हो मेरे, तो हर जगह ख़ास है. वरना जैसे, समंदरके सामने पानी और प्यास है.

  • એક અધુરી વાર્તા

    એક અધુરી વાર્તા

    ચિરપરિચિત સ્પર્શ થી હૈયા મહી એ ભરતીની લહેર ભરી જાય ને, સંઘ્યા ટાણે મંદિરમાં ઘંટારવ થઇ જાય જો આટલું કઈ થાય.

  • એક અધુરી કવિતા….

    એક અધુરી કવિતા….

    આજે તુ નથી,એ સમય નથી,ને ચોમાસું નથી, એ અધુરી ઇચ્છા ક્યાંક જીવંત હતી.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.