-

આંસુ ભરેલ આંખો વચમાં
આંખ મીચું નિંદર કાજે તું સપનામાં જણાય છે, શ્વાછો શ્વાસે તારી યાદો ખુશ્બુ થઈ પંકાય છે .
-
-
-
-
-
-
-
-
-

આંખોમાં સપના સજાવીને
કોઈ બંધન લાગે નહી ને સગપણ જોતા જાવ છો ખુશી હોય કે વ્યથા તમે શબ્દોમાં ઉતારતા જાવ છો
-
-
-
-
-
-
-
-
-
-

કુદરતના કરિશ્માની
જયારે મુશ્કેલી આવે ત્યારે ઉગરવા મથું છું, શ્ર્વાસોને તારા શ્ર્વાસો સાથે ભેળવવા ચાહું છું.
-





