Poetry


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • चुपके से धड़कन में उतर जाओ

    चुपके से धड़कन में उतर जाओ

    तुमको ना पलभर भी भूलना चाहा, रात हो या दिन हो ज़माना इसकी वजह माँगता है, दिलकी बात कह दे हम

  • તુ મળીશ યાદો

    તુ મળીશ યાદો

    જાણુ છુ નથી હાથ માં લકીર તારા નામ ની, બસ જાત ને છેતરવા નુ બહાનુ મળી જશે.

  • चलो कुछ नहीं

    चलो कुछ नहीं

    ना सुनाओं तुम यूँ घड़कनोका शोर भले, आँसू की भाषा हम अच्छी जान लेते है.

  • તારી યાદો સાથે

    તારી યાદો સાથે

    સાબીત કરવા આપેલ જીવન અણમોલ. હા! અણમોલ જીવન ને સાથઁક કરવા.

  • गुजरता हर लम्हा

    गुजरता हर लम्हा

    गुजरता हर लम्हा मेंरी आँखो से ढलता जाता है, अब सब छूटता जा रहा है,

  • આજ પાછા જાવાની

    આજ પાછા જાવાની

    આજ પાછા જાવાની આવી ગઈ સઘળું સમેટી બેગમાં ઠુંસી ઠુંસી ભર્યું

  • किसीने छूके मुझे

    किसीने छूके मुझे

    हमारा होश यूँ दिन रात जवां रख्खा है किसीने छूके मुझे अपना कहाँ रख्खा है ?

  • આજ જગ સામે ભીડી બાથ

    આજ જગ સામે ભીડી બાથ

    માથે રહેતી ઓઢણા ની રાત દિવસ હંધોય પ્રેમ ને પાથ

  • જીંદગી એટલે બે શ્ર્વાસો

    જીંદગી એટલે બે શ્ર્વાસો

    જીંદગી એટલે બે શ્ર્વાસો ની વચ્ચે જીવાતુ જીવન. જીંદગી એટલે તારા ને મારા નો આપણો બનતો સંબંધ.

  • गर इश्क है तो

    गर इश्क है तो

    गर इश्क है तो इसको तरीके से जताकर तो देखो किसी के दिलमें प्यारका एक चराग जलाकर तो देखो

  • હું લાઈટનો થાંભલો

    હું લાઈટનો થાંભલો

    એકલો બાળ આજ પોતાનો લાગ્યો. થાંભલો બની જીવનનો રંગ રાખ્યો.

  • આજ ખરેલા પાનની

    આજ ખરેલા પાનની

    આમ તો ખાલી મળીયે ત્યારે, તું જોખીને તોલ મોલ કરું છું

  • જન્મતાં જ સરખામણી

    જન્મતાં જ સરખામણી

    ‘કાજલ’ મિથ્થા યત્ન કયાઁ કરે, સિક્કા ની બીજી બાજુ જ કહેવાયો.

  • कुछ् ना कहेना चुप रहेना

    कुछ् ना कहेना चुप रहेना

    उसपे मर मिटने की यारों जो अगर इजाजत है उनके कंधो पर चड़कर जाना एक इम्तिहान है

  • જન્મ દિવસ

    જન્મ દિવસ

    જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા. જીવન મહેકતું રહે ફુલો ની જેમ

  • આછંદસ : એક માળો

    આછંદસ : એક માળો

    ના ફિકરો બની ખુલ્લા આભે હું બહુ ઉડયો, હવે લાગ્યું એક માળો જોઇશે, જોઇશે એક ઠહેરાવ.

  • આગનું સહજીવન

    આગનું સહજીવન

    હું અને તું અનેક નહિ એક હતા. આપણું,

  • कुछ और नहीं चलो आज हम

    कुछ और नहीं चलो आज हम

    कुछ और नहीं चलो आज हम प्यार बाँट लेते है छोडो हार जित यहाँ चलो हम याद बाँट लेते है

  • હાયકુ – ચાલ ઈશ્વર

    હાયકુ – ચાલ ઈશ્વર

    ચાલ ઈશ્ર્વર ધર ધર,રમીયે બદલી સ્થાન.

  • આખો જમાનો સાથમાં

    આખો જમાનો સાથમાં

    વરસો વીતી ગયા ભલે તોયે હજી પ્રેમમાં શરમ નડે વેલેન્ટાઈન નું કારણ ઘરુ, લે હાથ મારો સુવાસમાં દઉં

  • ચહેરા માં ચહેરો

    ચહેરા માં ચહેરો

    ચહેરા ઓ ને મહોરા વચ્ચે છુપાતો એક ચહેરો. સમય ની પ્રતીક્ષા એ પથ્થર બનતો એક ચહેરો.

  • कुछ इस तरहा आप

    कुछ इस तरहा आप

    रहेगी अगर मुझपे मालिक की इनायत तेरी ही मुहब्बत में सदियों बहेते चले गये

  • આંય પડ્યો સાંબેલાધાર

    આંય પડ્યો સાંબેલાધાર

    બીડી સળગાવી કોય ફેર ના પડ્યો હવે ચલમ, તમાકુ ના મગજે ચડ્યો .

  • જીંદગી…. એક સહેલી

    જીંદગી…. એક સહેલી

    કયાંક વસંત નો વૈભવ તો કયાંક વષોઁ ની હેલી કે પાનખર નો આભાસ… જીંદગી… મારી..જીંદગી..


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.