Kiran P. Shah


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • યાદ આવે છે

    યાદ આવે છે

    આજ બાળકો નુ ખોવાયુ બચપણ… મોબાઇલ ટીવી માં ડુબયુ બચપણ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મુજ માં રોપાતી

    મુજ માં રોપાતી

    જીવન સંધ્યા ને બચ્ચા ના આગન… જીવન નો ક્રમ જ આ હંમેશ… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મૌજ માટે રોજ માણી

    મૌજ માટે રોજ માણી

    ઇશ તારી હાજરી જ્યાં ગીત ગુંજે પ્રેમના, વાત ભવભવ ની કહેવા જીંદગાની હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મુબારક તમને

    મુબારક તમને

    મુબારક તમને એ દિવસ તમારો. લાધ્શે સાચું જ્ઞાન એ સમયે તમને, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મારે તો એવી ગિરનારી મોજ છે..

    મારે તો એવી ગિરનારી મોજ છે..

    ઉગતી પ્રભાતે વંદન કરુ ગિરનારને, “કાજલ”શરુ કરુ દિન, સાર્થ મારો થાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • મારુ મન મોહયું

    મારુ મન મોહયું

    વાતો માં કરે ઇશારા ને, એકલડી બોલાવે, તારી આ વરણાગી વાતો માં મારુ મન મોહયું.

  • માં શબ્દ સમાયુ જગ

    માં શબ્દ સમાયુ જગ

    કરુ સ્તવના રોજ જીવન સારુ. દેવકી યશોદા કોઇ પળ રુપ તારુ

  • મારી દુનિયા

    મારી દુનિયા

    આજ તો મારા અસ્તિત્વ નો અહેસાસ, મારી ઓળખ… મારુ તારા મા તારી બની શ્ર્વશ્ર્વું, તારા નામ સાથે ભળવું.

  • મને ગમે છે.

    મને ગમે છે.

    તારા કાજલ લગાવેલ નયનોમાં ડુબવું મને ગમે છે, તારા હેતમાં તરબોળ થઇ ભીજાવું મને ગમે છે.

  • મારી ડાયરીનુ

    મારી ડાયરીનુ

    થોડા સપના, થોડી વાસ્તવિકતા થોડો પ્યાર -વફા, થોડી બેવફાઇ

  • મન માં મલકાતી

    મન માં મલકાતી

    બહાનુ કરી નીકળી પનધટ ની વાટ, નીસરી હું નીરખવા તને ધરબાર..

  • મારા સપના

    મારા સપના

    માનવ મન નો તાગ મેળવે મારા સપના. મારી અનકહી કહાની કહે મારા સપના.

  • મન માં ચાલતુ વિચારો

    મન માં ચાલતુ વિચારો

    રજીત ના ફેંસલા વગર ની લડાઇ… સંતાવાની છતરાયા થવા ની…હાવી થવા ની રમતો..

  • મારા રુધિરની હું હવે

    મારા રુધિરની હું હવે

    જમાનો રોકી નહિં શકે મિલન હવે આપણું, સાચા પ્રેમની હવેતો તાકાત જતાવી દઉં

  • મન ઉપવન

    મન ઉપવન

    મન ના ઉપવન ને ફોરમ ના સંગ માં મહેંકતુ કરુ. પતંગીયા ની પાંખો ની ભાત થી ભાતીગળ કરુ.

  • 100 વષઁ પુરા કરી 101 મી વષઁગાંઠ

    100 વષઁ પુરા કરી 101 મી વષઁગાંઠ

    વિચારે છે પહેલા કોણ પહોચશે? હા! તે એકલી રહે છે ત્રણ ત્રણ દસકા થી..

  • મદભરી આંખોમાં ડુબવું છે

    મદભરી આંખોમાં ડુબવું છે

    હૈયાના ધબકારે ગુંજે તારુ નામ, અવ્યક્ત ભાવોના સ્પંદન લે તારુ નામ.

  • કહુના કહુંની અવઢવમાં

    કહુના કહુંની અવઢવમાં

    કાજલ કહેવું સહેલું છે જીવીતો બતાવ હવે, સામી ધારે તરીને બતાવતો માન્ય કે સમય તરી ગયો.

  • ભાગીને કયાં જાવ હવે

    ભાગીને કયાં જાવ હવે

    કરે કંગનનો શણગાર ને રણકાર સંગ માણી હવે.

  • બોર જો વેચાય ના તારા

    બોર જો વેચાય ના તારા

    હળવેથી આવી ઉપવનમાં સુગંધનો દરિયો, છલકાવી ફુલોની ચાદરને અહીં ઢાંકી ગયો છે.

  • બચપણ ની યાદ

    બચપણ ની યાદ

    ગુડ્ડા – ગુડ્ડી નો સાથ છુટયો તેની યાદ આવી. આજ બચપણ ની રમતો યાદ આવી.

  • પ્રેમ પુરવાર કરવા

    પ્રેમ પુરવાર કરવા

    પ્રેમ પુરવાર કરવા ટહેલ થાય? મનની વાતો થોડી કહેલ થાય?

  • પ્રિયા! શુ કહું તારી આ અદા

    પ્રિયા! શુ કહું તારી આ અદા

    અભિસારીકા, અપ્સરા, ફુલપરી લાગે તું. અધરો પર મંદ મુશ્કાન, લાલીમા મધુર લાગે તું.

  • સાંજ એટલે મારા માટે…

    સાંજ એટલે મારા માટે…

    થીજેલા રક્ત માં આવતો તારા સ્પંદન નો ગરમાવો. મારા શ્ર્વાસો માં ગુંજતો તારા નામ નો ટહુકો,


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.