-
સરિતા કિનારે…ચાંદની રાતે. ….
ખોવાઇ ગઇ ખુદ માં ઓગળતા.. ‘કાજલ’ એ નદી નો કિનારો.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વિશ્ર્વાસ પર જીંદગી
હ્રદય માં જલતી આગ ને સ્નેહ થી બુઝાવતી રહી. સ્વ ને ભુલતી જીંદગી માં પીગળતી જ રહી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
સંગીત ના સૂરો ને તાલી ઓ
જીન્સ પહેરનારી આજ ચોલી પહેરી રમે. વરસ આખુ લાગે વિસરાઇ સંસ્કૃતિ ને રમે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
યાદ છે તમને?
તારી પ્રથમ મિત્ર, પ્રેમિકા, તારી જ સંગીની… તુ કયા છો? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાયકુ | રીત રીવાજ
વિશ્રામ માંગ્યો કરી મુક્ત દેહ. જન્મ સફળ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાયકુ | લાગણી વાવી
આંગણ સુનુ ઘર નિશબ્દ મારુ રીસાય બાળ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાઈકુ | લાણી લાગણી
સંબંધ કયો? સવાલ ઉદભવ્યો દ્રૌપદી સખા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાઈકુ | વાલમ વૈરી
મન દાનવ દાનવ રાજ ફાલ્યુ કરે વિનાશ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાઈકુ | લખુ ના લખુ
લખુ ના લખુ વિડંબળા અપાર શબ્દો વામળા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાઈકુ | વિશ્ર્વ પંથીક
જાણ પીછાણ પળ માં, બદલાઇ જૂદા તું ને હું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વિચાર કેડો
‘કાજલ’ આતો રોજ બનતુ, કયાંક ને કયાંક બનતુ રેતુ જે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રેતી માં પગલા ની છાપ
દરિયા ના પ્રવાહ માં એ ફેકાઇ. સંમોહન શા મંત્ર થી એ ખેચાઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વરચ્યુલ વલ્ડઁ નિ આ દુનીયા
વરચ્યુલ વલ્ડઁ નિ આ દુનીયા. ઓન લાઇન, ઓફ લાઇન ની આ દુનીયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રુપ તમારુ બદલયા કયુઁ હરવખત
રુપ તમારુ બદલયા કયુઁ હરવખત. રંગો તમારા જીવન ના અલગ હોય છે હરવખત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રુક જાવ કહે ને
યાદ આવે તારી ને મૌસમ ફરી જાય. રણ ના દરિયા ને અશ્રુ ભરી જાય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રોજ કરો ફરમાઇશ તમે
માગ્યુ શું મે? માત્ર તમારી ચાહત નો ટુકડો. તમે તો તમારા આંગણ નો માંગણ જ સમજી લીધો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
વિજયા દશમી
આતો વશીભુત ટોળા છે.. નહિ જગાડી શકાય કયારેય તેને.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રોજ સાંભળું શબ્દાવલીની સરગમ
રોજ સાંભળું શબ્દાવલીની સરગમ સુરો તણી રોજ ન મોકલ સપના ની સૌગાત તું ગણી ગણી . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
હાયકુ | રંગમાં રંગ
વિજોગણ થૈ વાલમ પરદેશ વૈરી રંગો કૈ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
તાન્કા | રબરબેન્ડ
રબરબેન્ડ ખેંચાય જીંદગી કૈ તુટયો છેડો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
તાન્કા | રંગ ચઢયો
ગુલાલ ઉડે કાન્હા, તારી પ્રિતનો ધેલું વૃદાંવન . #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મે હળવી હગ માગી
માંગ્યો મે તમારો અતૂટ વિશ્ર્વાસ ને, સાથ સાથ રહેવા . સાત સાત જન્મો સાથ રહેવાનુ એક અતૂટ વચન આપ્યું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મારો સંસાર મારુ ઘર
એક પળ ના દૂર કરે, કરેનામ નુ રટણ ચાલુ . મારો સંસાર મારુ ઘર સ્વઁગ થી ન્યારુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મે હળવી હગ માગી
મે હળવી હગ માગી, તમે કચ કચતું આલિંગન આપ્યુ. મે એક ફૂલ માગ્યું ને, તમે મને આખું ઉપવન આપ્યુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal