Gujarati


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • આંખો મહીથી

    આંખો મહીથી

    આંખો મહીથી કમાલ છટકી હૈયા વચમાં આવી અટકી

  • કુદરતના કરિશ્માની

    કુદરતના કરિશ્માની

    જયારે મુશ્કેલી આવે ત્યારે ઉગરવા મથું છું, શ્ર્વાસોને તારા શ્ર્વાસો સાથે ભેળવવા ચાહું છું.

  • કેમ કરું ફરિયાદ. . .

    કેમ કરું ફરિયાદ. . .

    સાંજ-સવારી વેળના રંગો, એક સરીખા ભાળી, સમતાના બી વાવીને મેં, ઓટ સમયની ખાળી,

  • ખુદ હૃદય

    ખુદ હૃદય

    ગાઢ અંધારું ને સુનું ઘર હતું પારણું હલ્યું તો અજવાળું થયું.

  • રાત-દિવસ જાગી આંખે

    રાત-દિવસ જાગી આંખે

    રાત-દિવસ જાગી આંખે સોજા રાખ્યા છે એક ચ્હેરો એ જોવા, મેં રોઝા રાખ્યા છે.

  • મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે

    મહામૂર્ખ નો પહેરવેશ જોઈએ છે

    પ્રેમનું બ્રહાસ્ત્ર પ્રપંચ,પિશાચ સામે પવિત્ર, શાંત આવેશ જોઈએ છે.

  • તોડી શકો તો તોડો…

    તોડી શકો તો તોડો…

    તોડી શકો તો તોડો મૃત્યુના ધાડપાડું, માર્યું છે શ્વાસ ઉપર જડબેસલાક તાળું.

  • માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

    માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

    આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે

  • એક ખત મળ્યો છે

    એક ખત મળ્યો છે

    એક ખત મળ્યો છે સરનામાં  વગર, મૌનને ચાલ્યું ન દીવાના વગર?

  • કુછ રુઠાસા લગતા

    કુછ રુઠાસા લગતા

    સુનકર અનસુના કરના . ખતા હમારી બતાતે તો અચ્છા રહેતા,

  • કાશ..  હુ મન ની વાત ને

    કાશ.. હુ મન ની વાત ને

    સમજાય પરિવતઁન નિયમ સંસાર નો. આજ ની બગાવત માં હોય ભાવી ની આઝાદી?

  • આગવી એક સંપદાના

    આગવી એક સંપદાના

    આગવી એક સંપદાના નામ પર. આપ-લે કરવી કૃપાના નામ પર.

  • કારણ હાથવગું રાખીને

    કારણ હાથવગું રાખીને

    ઝીણાં ઝીણાં અરમાનોને, રોજ અરીસે રોપે, દર્દ મળે તો પોતીકું જાણીને પ્રેમથી પોંખે,

  • ખરીદારોને થઇ છે હિચકીચાહટ

    ખરીદારોને થઇ છે હિચકીચાહટ

    પવન આવે અધિકારી બનીને, ખુલે છે બારી, દરવાજા સટાસટ.

  • ડોળ કરતા એ ફરે

    ડોળ કરતા એ ફરે

    ડોળ કરતા એ ફરે ચિંતાનો મારી , હું મરૂ જો હાલ,તો એ પણ શું મરશે  ??

  • પુત્ર વિરહમાં ઝુરતી ટપાલ એ જ છે.

    પુત્ર વિરહમાં ઝુરતી ટપાલ એ જ છે.

    ડાબી જમણી આંખે ભેદ શોધી શકો પણ, સંતતિ માટે માવતરનાં વ્હાલ એ જ છે.

  • બાકોરું પાડ્યું

    બાકોરું પાડ્યું

    શોધ્યું સ્મિત રુદનની અંદર, ‘બળવું’માં ઝળહળવું શોધ્યું; કોને કહેવું કેવી કેવી ઘટનામાં બાકોરું પાડ્યું.

  • મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    મહાન ભારતીય યોદ્ધા અશ્વપતિની વીરતા

    સિકંદરના વખાણ કરતાં અનેક પ્રસંગો વોટસએપ અને ફેસબુક અને ટવીટર પર પ્રચલિત થયાં છે. જેમાં તથ્ય બિલકુલ નહીંવત અને સિકંદરના વખાણ વધારે છે તેમાં એક સાચા ભારતીય વીરની કથા. મને આશા છે કે આપ સૌને ગમશે જ ગમશે.

  • કહયું તમારુ માન્યું નહિ

    કહયું તમારુ માન્યું નહિ

    ગઝલ તો મારા રક્તમાં લખાણી, તારા નામે કરવાની મમત ભારે પડી.

  • કલરવ કૈ તમારો ગમે છે

    કલરવ કૈ તમારો ગમે છે

    કપાય તમારી પાંખો તો પણ સાવધ નથી થવાતું. ખુદ ની સંભાળ માં અધીર થવાતું.

  • એમ થયું અજ્વાળું…

    એમ થયું અજ્વાળું…

    ગમતાં ગીતો ગાઈ અને એકાંત જરા શણગાર્યું જાત મૂકી કાગળ ઉપર, મુઠ્ઠીનું મૂલ્ય વધાર્યું

  • ક્યાં સુધી

    ક્યાં સુધી

    જિંદગીભર તને જ ખુશ કરવા, કામ છે એકધારૂ કરવાનુ.

  • બ્હારથી છું સાવ…

    બ્હારથી છું સાવ…

    જેટલું જેનું ગજુ હો એટલા સૌ પોતપોતાને ભરી લો, જિંદગીના સાંકડા કૂવામાં ફેંકાયા છીએ સૌ ડોલ જેમ.

  • મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)

    મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)

    આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે, અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેલો પણ ભરાય છે. ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં…


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.