-
વ્હાલી પૂર્ણાગીની | (અર્ધાંગિની નહીં જ)
વ્હાલી પૂર્ણાગીની(અર્ધાંગિની નહીં જ), ધર્મ-કર્મ-જન્મપત્નીનાં શ્રીચરણો માં
-
-
-
-
કવિતા | ઓ સાયબા..
રંગોથી રંગાઉં, તારા શબ્દોથી ભીંજાઉં, આજે તો મારા સાયબા તું નાચે હું ગાઉં…! ઓ સાયબા…
-
-
માંગણ બધાં જ્યાં એની પાસેય
અંતર સીવાય હવે બીજે ક્યાં કંઈ ઝાંકવું છે માંગણ બધાં જ્યાં એની પાસેય ના માંગવું છે
-
-
હું જો કરું કોઈ એક ગુનો
અફસોસ રહેશે એ હરેક માટે જે તને વિસારી જીવશે “મા’ થકી જીવન મળ્યું, તેને ના જીવનમાં વિસરે સર્વે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હે પ્રભુ, હું કેમ કરી
તુજ સુદામાને ગળે લગાવે, તુજ કુરુક્ષેત્ર કરાવે હુ અજાણી બનીને જનમ જનમ ના ફેરે ચડું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હોઠ તારા જેમ મલકે
સાવ અણઘડ પ્રેમમા તારા હું કેવી ઘડાઇ ગઇ છું છું વિનોદીની ખ્યાલ આવે, ને તું જાણે બ્હાર લાગે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હોય સરળ કે બરછટ
દાન ધરમ થી માન મળે, મંદિરમાં જગ્યા ખાસ સચવાય, એવા ભેદભાવની ક્યા ઈશ્વરને અડવાની અસર પક્ષપાતની #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
-
અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે
બચવું હોય આપણે તો સહઅસ્તિત્વ સ્વીકારો પૂંછ નહીં તો મુછ નહીં એ એલાર્મ કોરોના છે
-