-
થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…
દુનિયા, પ્રકૃતિ અને સમયનું આ અંત મોઢું ફાડીને અજગરની જેમ ખાઈ જાવા પાછળ પડેલું કર્મ ફળ આપણને બસ એક જ વાત શીખવે છે. એટલું જ કે ન તો આપણે જીવનના એટલા ગાઢ મિત્ર છીએ કે એ આપણને માત્ર આનંદ જ આપે, અને ન મોતના એટલે કટ્ટર દુશમન કે એ આપણને માત્ર દુઃખો જ આપ્યા કરે.
-
ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.
દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.
-
CBSC NET સુવિધાના નામે મીંડું – ફી અને નામ ઊંચા બાકી બધા ગપગોળા…
શુ એક રૂમની પાટલીમાં બેસીને મફતમાં મળતા 56+24+2(OMR sheet) પાનાઓનો ખર્ચ ૧૦૦૦ જેટલો ઊંચો થાય…? અને જો વ્યવસ્થાપન માટે એટલો ખર્ચ વસુલાય તો એ પ્રમાણે વ્યવસ્થા પણ હોવી જ જોઈએ…
-
આ રોજનો બળાપો અને કૃષ્ણ સાથેની ચર્ચા…
પણ… પણ… હંમેશની જેમ જ એ અંતરધ્યાન હતો. ત્યાં મીઠા પવનની લહેરખીઓ સિવાય કઇ ક હતું. આમ પણ પ્રકૃતિ અને કૃષ્ણ એક જ તો છે… 😊😊
-
-
Ladies First – પણ કેટલી…?
લેડીઝ ફર્સ્ટ એ વાત બરાબર, પણ એનો અર્થ એવો નહીં જ ને કે કલાક પહેલાં આવેલા પુરુષ કરતા બે મિનિટ પહેલા આવીને ઉભેલી સ્ત્રીનું કામ થઈ જાય. એને ઘરે કામ હોય તો પછી પુરુષને પણ કામ તો હોય જ ને…?
-
કૃષ્ણ સાથે ચર્ચામગ્ન…
જીવું છું તો કેમ…? એનો કોઈ જવાબ નથી કોઈની પાસે, અને મરી પણ જઈશ તો કેમ…? એનો કોઈ ભરોસો પણ નથી. બસ મનમાં જો કાઈ છે તો એ છે ડર…
-
Ketty & Raven’s Conversation – Fentacy and Freedom
જ્યારે પણ કોઈ શારીરિક સેક્સ અને પ્રેમ વિશે પૂછે છે, ત્યારે કેટ્ટી પોતાના કથનોમાં હંમેશા એવું જ કહે કે એ પોતાના પતિ નેલ્સન ડોકને બેફામ પ્રેમ કરે છે અને આગળ પણ જીવનભર કરતી રહેવાની છે. આ વાતને કેટ્ટી અને ડોક બંને જાહેરમાં સહર્ષ સ્વીકારે પણ છે.
-
Seven wonders of the Soul
seven wonders of human soul, that define how much power full a human beings in thair knowledge and strength…