-
સુખ : કેટલા લાખ રૂપિયે સુખી થવાય એવો કોઈ સ્ટાન્ડર્ડ આંકડો છે ખરો ?
કમાણી એ અર્થશાસ્ત્રનો વિષય છે, અને સુખ વળી સાઇકોલોજીનો. પણ આજના યુગમાં પૈસાને સંદર્ભમાં લઈને સુખની માપણી કરવી હોય તો એ પાછો સોશિયોલોજીનો વિષય બની જાય છે. ગજબનું ફ્યુઝન છે.
-
ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા
ઉપરના કટાક્ષનું લાઈવ ઉદાહરણ જોવું હોય તો આજે આખો દિવસ સોશિયલ મીડિયાની પોસ્ટ જોયા કરવી. પ્રજાનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યાજ સહિત ઉભરાતો જોવા મળશે.
-
આ વેલાન્ટાઇન ડે – બે લેખકોને સમર્પિત
ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ કે નવલકથાઓ સિવાય પ્રેમના પ્રતિબિંબ વાચકો સુધી પહોંચાડવાનું શ્રેય આ બે લેખકોને જ જાય છે.
-
વેલેન્ટાઈન મેસેજ 2050
યુવાનો અમેય પ્રેમ કર્યો છે, અમારી રીતે, તમેય કરો તમારી રીતે. પછડાટ ખાવ, ઉભા થાવ ને પ્રેમ કરવા મંડી પડો.. વિરહ અમારે પણ હતો ને તમારે પણ હશે. પણ એય એક મજ્જા છે દોસ્તો..
-
અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )
કારણ કે અગાઉના ઝભ્ભાધરી લેખકોની જેમ એ શાલ ઓઢીને ઉંચા ડોકા કરીને ચાલતા રહેતા નથી. વાંચકોની વચ્ચે રહીને વાંચકોને સરઆંખો પર રાખીને લખતા રહે છે.
-
અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૨ )
તરુણવયમાં માહિતી અને જ્ઞાનને બદલે વિસ્મય કે કલ્પનાની દુનિયામાં વધારે ધ્યાન આપવું જોઈએ,જેથી વિચારશક્તિ ખીલે.અને એના માટે નવલકથા-ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ કરતા સારું અને સાચું માધ્યમ કોઈ હોઈ જ ન શકે.
-
અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૧ )
યહ ઉન દિનો કી બાત હૈ,જ્યારે દસ બાર વર્ષની ઉંમરના અમારા સહપાઠીઓ હાથમાં બોલબેટ અને ટુંકી ચડ્ડીના ખિસ્સામાં ચણીબોર લઈને ગામ આખામાં રખડયા કરતા.
-
ડિપ્રેશન, યુવાનો અને આત્મહત્યા : ખોટા વાદળો ગરજે વધારે અને વરસે ઓછા..
આમઆદમીને બોર વધારે કરે અને સમજાય ઓછી એવા સાયન્ટિફિક ટોપિક હોર્મોનલ ઇમબેલેન્સ અર્થાત એન્ડોક્રાઇનોલોજીમાં ઊંડા ઉતરવાની કોશિશ કરવી પણ નકામી.
-
મિર્ઝા ગાલિબ : પૃથ્વીના પ્રલય સુધી જીવનારો શાયર
તમારે તમારા ફાલતુ સુવિચારો પણ સ્વીકાર્ય બનાવવા હોય તો એને ‘ગીતા’ના નામે ફોરવર્ડ કરી દો અથવા તો નવી ફેશન પ્રમાણે મોરારીબાપુના ફોટા નીચે ‘સાહેબ’ના કેપશન સાથે વહેતાં મૂકી દો.
-
કથાકારો,કથા-સત્સંગો, મંદિરો,પૂજાપાઠની નિરર્થકતાંને બહાને વિરોધ શા માટે?
હજારો લોકો સાથે બેસીને આનંદ-ઉત્સવ કરતાં હોય એ કોઈ ગેરકાયદેસર કામ તો નથી જ. તો પછી સતત શું કામ નવરા બેઠા નખ્ખોદ વાળ્યા કરવું!
-
શાહરુખ ઉર્ફે SRK ઉર્ફે કિંગખાન: સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની..
“પૈસાની કિંમત હું સારી રીતે સમજું છું. એટલે જ મિત્રોની સલાહ છતાં હું કામ ઓછું નથી કરતો. મારા પપ્પા પથારીમાં પડયા હતા ત્યારે મોંઘા ઈન્જેકશન પોસાતા નહોતા. વીસ ઈન્જેકશનના કોર્સની સામે ફક્ત આઠ ઈન્જેકશન ખરીદી શક્યો હતો…”