તમે વિચારતા હશો કે હું આ બધું કેમ લખું છું ? મારે શું જરૂર છે ? તો સામે મારો પણ સવાલ છે કે તમે એવા ક્યા જગત કલ્યાણના ઉદ્દેશ્યથી લખી રહ્યા છો ? હું તો હજીય યુવાનોને જગાડી રહ્યો છું કે આવું બધું વાંચીને ઘેલા બનીને જિંદગીની પાગલપન્તિથી બચો !
Month: May 2020
ભૂલ એમાં મારી છે ને
કોઇનુ પણ દુ:ખ જરાયે તું તો જોઈ ના શકે,
ટેવ તારી સારી છે ને એટલે હું ચૂપ છું.
ઉનાળાની સજા કે મજા?
સાચું કહું તો હવે મને પણ ગામ જવાનું નથી ગમતું. દાદા દાદી હતા ત્યાં સુધી આ બધી મોજ હતી હવે તો ત્યાંય કંટાળો જ આવે, પણ એ જૂની યાદો વાગોળવાની મજા આ બળબળતા ઉનાળામાંય અનેરી ઠંડક આપી જાય છે!
આજ માથું ખા નહીં
દોસ્ત, આજે હું ઘણી ગમગીન છું,
તું’યે દુશ્મન થા નહીં, તું ચૂપ રહે.
ગુલાબ : અને બે ખવિનું હાઇકુ
આ સ્થાપિત ખવિ એમ કહીએ એટલે એમાં મોટા હોદ્દા ઉપર રહેલા ખવિ – સર્જક એમ સમજવું, જેમનો સિક્કો ચાલતો હોય છે. જો કે મોટાભાગના આ પ્રકારના સ્થાપિતોમાં મેં એક કૉમન લક્ષણ જોયું છે કે એ અધ્યાપક હોવાની સાથે ખવિ-સર્જક હોય છે. એ લોકો આ રીતની સિસ્ટિમના સરતાજ હોય છે. કેમ કે એવા સ્થાપિતોમાં એક કળા […]
ફરતા’તા હાથમાં લઈ હાથ
ફરતા’તા હાથમાં લઈ હાથ તને યાદ છે?.
આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.
કેટલાક અધ્યાપકનું : અહં બ્રહ્માસ્મિ
કદાચ એ પણ બની શકે કે એમને આ ચેલાચમચા વાળી સિસ્ટિમ જ ગમતી હોય ! બાકી, આ બકવાસ સાહિત્ય ભણીને તમે ગમે એટલા જ્ઞાની બની જાવ, તો એનાથી દુનિયાને શું ફરક પડે ??
કવિતા | ઓ સાયબા..
રંગોથી રંગાઉં, તારા શબ્દોથી ભીંજાઉં,
આજે તો મારા સાયબા તું નાચે હું ગાઉં…!
ઓ સાયબા…
મહાનતા ચિત્રણ : સાહિત્યિક ઇતિહાસ લેખનની કળા
એમાં જે લખેલું હોય એ બધું આપણા માટે સ્વીકાર્ય ! કેમ કે એમાંથી જ પરીક્ષામાં પૂછાય ! હવે જ્યારે આ ઇતિહાસ લખાયો, ત્યારે જે તે ઇતિહાસ લખનાર મહાન વિભૂતિએ, એ સામગ્રી જ્યાં ત્યાંથી જ ઉઠાવેલી હોય.
આ હદયકિતાબ ખુલ્લી મૂકવા
આ હદયકિતાબ ખુલ્લી મૂકવા જેવી નથી,
છે ઘણીયે વાત મનમાં, બોલવા જેવી નથી.
સર્પભાષી કવિતા પઠન : કાનની કળા
સર્પભાષી કવિતા પઠન : કાનની કળા જ્યાં નજર જાય ત્યાં બધે… ખવિઓ જ ખવિઓ. આખો ખંડ ખવિઓથી ભરેલો. બસ, એક હું જ ભાવક હતો. મારો મિત્ર મને આગ્રહ કરીને એ ખવિઓની સભામાં લઈ ગયેલ. પણ એમાં એક જોખમ એ હતું કે તમે ભાવક છો એવું કોઈનેય ખબર પડવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું હતું. […]
કવિના નામે ચરી ખાનારા – હવે આગળ
અરે… રે… એવું ન હોય ભલા માણસ ? આતો કલા છે. એમાં બધું મોજ કરવાનું આવે. અને આ કવિતા તો વાંચવાનિબજ નહિ સાંભળવાની પણ કલા છે. એમાં કવિતા પઠન પણ મોટી વાત છે.