Gujarati


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • માંગવા માટે

    માંગવા માટે

    અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?

  • હવા જરા અડી ગયા

    હવા જરા અડી ગયા

    ઘણાંબધા સવાલની જફા જગાડતી હતી, જવાબ સૌ જડી ગયા પછીની વારતા કહો.

  • મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : દેવદૂત યમદૂત બને ત્યારે…?

    મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : દેવદૂત યમદૂત બને ત્યારે…?

    ‘મોડર્ન મેડિકલનું મેથ્સ’ શ્રેણીનો પહેલો લેખ લખ્યા બાદ એવો જ કંઈક અનુભવ થયો. કહે છે કે કોઈ લેખકે ત્યારે જ લખવું જોઈએ જ્યારે તેની પાસે કંઈક કહેવાનું હોય.

  • આગ હવાઓ

    આગ હવાઓ

    ‘સિદ્દીક’ હીરા પડ્યા છે આ વસ્તીમાં, કિંમતી છે,પણ ક્યાં પાસા સંસ્કારી છે.

  • માંકડું બનીને

    માંકડું બનીને

    તૂટી જશે માનસિક રીતે ને ખોઈ બેસશે પોતાનું અસ્તિત્વ …

  • આવી એકવાર લડી જા…

    આવી એકવાર લડી જા…

    ભલે બે-ચાર ડગલાં જ ચાલ અને પછી તું પડી જા, શક્ય ન હોયને બોલવું, તો આવી એકવાર લડી જા,

  • Royal Enfield ( Bullet ) : દમદાર, જાનદાર અને શાનદાર

    Royal Enfield ( Bullet ) : દમદાર, જાનદાર અને શાનદાર

    બીજા વિશ્વયુદ્ધ સમયે જયારે ‘બ્રિટીશ હુકુમત’ને સૈનિકો માટે મજબૂત બાઇકની જરૂર પડી ત્યારે ‘ઈનફીલ્ડ’ કંપની આગળ આવી અને સૈનિકો માટે 350 સી.સી.ના ઘણા મજબૂત મોડલો તૈયાર કર્યા.

  • મા : ગઝલ

    મા : ગઝલ

    દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.

  • પરખું છું..

    પરખું છું..

    ને શમાવી દે મારા સઘળા ઉત્પાત ! ઉત્પાત શમ્યાં પછી હું શાંત થાઉં

  • મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : કમિશન પણ ઉમેરો જરા સારવારમાં…!

    મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : કમિશન પણ ઉમેરો જરા સારવારમાં…!

    અમદાવાદના એક ડોક્ટર સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ મુજબ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ઘરેથી નીકળ્યાં. પાછળથી ઘરે તેમના પત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો. કોઈ કારણોસર તેમના પતિનો મોબાઈલ પર સંપર્ક ન થતા પરિવારજનો તેમને લઈને શહેરની એક મોટી કોર્પોરેટ હોસ્પિટલે પહોંચ્યા.

  • ક્યારેક ઉછળકુદ…

    ક્યારેક ઉછળકુદ…

    વિત્યા જમાનામા ઘડાયેલી એ હકીકતની દુનિયા સ્વીકારી

  • આઈના

    આઈના

    એ અડગ સચ્ચાઈને પડખે રહે છે એટલે, ભાવ ફળીયાનુ નથી ‘ સિદ્દીક ‘જે ઘર બદનામ છે.

  • બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…

    બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…

    બાળકોનું રિઝલ્ટ ભપમ ભપમ  અને પેરેન્ટ્સનું આજ મેં આગે જમાના હૈ પીછે : સાવધાન… આગે ખતરા હૈ…

  • Apple : આ કંપની કેટલી મોટી છે…?

    Apple : આ કંપની કેટલી મોટી છે…?

    એવું માનવામાં આવે છે કે એપલ સ્ટોરમાં જોબ મેળવવા કરતા હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું સહેલું છે.

  • ફેસબુક અને જીવનની સામ્યતાઓ

    ફેસબુક અને જીવનની સામ્યતાઓ

    બન્નેની શરૂઆતમાં માણસ અતિઉત્સાહી અને કંઈક કરી બતાવવું છે કે વટ પાડી દેવાના મોહમાં હોય છે.

  • પડાવ જેવો

    પડાવ જેવો

    વહી શકો તો નદી સમો છું, રહી જાવ તો પડાવ જેવો.

  • નજરથી ઘેરાયો

    નજરથી ઘેરાયો

    બંને તરફની એક જ ખોબો ભરીને વ્હાલ… છેક અંદર સુધી વરસાદ….

  • ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!

    ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!

    19 સ્વજનો ગુમાવી 69 લોકો માટે સ્મશાન સાબિત થયેલા ખંડેરો વચ્ચે આજે એકલા રહેતા માનવીની વાત

  • હરરાજી

    હરરાજી

    મારી ખુલ્લી આંખોમાં એમણે જ આંજ્યા હતા સૂતા-જાગતા, ઉઠતા-બેસતા, વિચારોમાં, વ્યસ્તતામાં,

  • આંખો

    આંખો

    વ્યવહારો સાચવ્વા ‘ સિદ્દીક’ સંબંધો, બેમતલબના મીઠા અવસર રાખે છે.

  • સેમસંગ : કંપની તમે કેટલું જાણો છો…?

    સેમસંગ : કંપની તમે કેટલું જાણો છો…?

    હવે જયારે તમે તમારા ફોન માં ‘સેમસન્ગ’ નો લોગો જોશો ત્યારે તમારો જોવાનો નજરીયો પણ બદલાઈ ગયો હશે.

  • …ને અચાનક  આગ લાગે

    …ને અચાનક  આગ લાગે

    ઊંઘમાંથી હું જરાં જાગું ન જાગું ને અચાનક આગ લાગે, ને અરીસો જોંઉ તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.

  • સિક્કા જુદા છે

    સિક્કા જુદા છે

    ઈચ્છાઓ ભડભાદર થઈ ગઈ, લડવું તો પણ કેવી રીતે ? ને અંદરના લડનારા પર સહી ને સિક્કા જુદા છે.

  • આંકડાની

    આંકડાની

    વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની. ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.