- 
 
 ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!19 સ્વજનો ગુમાવી 69 લોકો માટે સ્મશાન સાબિત થયેલા ખંડેરો વચ્ચે આજે એકલા રહેતા માનવીની વાત 
- 
 
 ૨ ઓક્ટોબર – જેની એક બાજુ આજ પણ રહસ્યમયી છેગાંધી જયંતિ સિવાય ૨ ઓક્ટોબરના દિવસે શુ છે એ કોઈને કદી શીખવવામાં જ નથી આવ્યું. પાછળના કેટલાક દિવસોથી આ તરફ પ્રજાનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. 
- 
 
 નારીવાદ : સ્ત્રી-પુરુષ સમાનતા કે સરઘસમાન્યુ કે દેશમાં સ્ત્રીઓની હાલત ખરાબ છે, તેવી ઘણી ઘટનાઓ બળવો માંગે છે. પણ બીચારાપંતિ એ સ્ત્રીઓ એ પોતાનો હક પણ ના સમજવો જોઈએ. 
- 
 
 ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!કાઠીયાવાડની ધરતી પરથી આવતો હોવાથી તળપદા શબ્દો પ્રત્યે થોડો વધારે જ પ્રેમ હોવાથી એનો ઉપયોગ કરીને શબ્દમૈથુન સોરી શબ્દરમતો કરતો હોઉં છું. 
- 
 
 Exclusive : પરીક્ષા પર ચર્ચા 2.0જ્યારે સમાજમાં સતત વધતા શૈક્ષણિક દબાણ વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે સમાજમાં વધતું જતું પ્રેશર ખરેખર હાનીકારક છે, કારણ કે આ પ્રેસર દ્વારા મળતા પરિણામો હકારાત્મક ઓછા અને નકારાત્મક વધારે હોય છે. 
- 
 
 આ વેલાન્ટાઇન ડે – બે લેખકોને સમર્પિતગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ કે નવલકથાઓ સિવાય પ્રેમના પ્રતિબિંબ વાચકો સુધી પહોંચાડવાનું શ્રેય આ બે લેખકોને જ જાય છે. 
- 
 
 વેલેન્ટાઈન મેસેજ 2050યુવાનો અમેય પ્રેમ કર્યો છે, અમારી રીતે, તમેય કરો તમારી રીતે. પછડાટ ખાવ, ઉભા થાવ ને પ્રેમ કરવા મંડી પડો.. વિરહ અમારે પણ હતો ને તમારે પણ હશે. પણ એય એક મજ્જા છે દોસ્તો.. 
- 
 
 जानिए क्या हे यह #METOO, और किस तरह से इसकी शुरुआत हुई…?हेसटेग #metoo द्वारा चलने वाला मी टू मूवमेंट, यह एक तरह का महिला आंदोलन हैं। इस मुहीम में जुडकर महिलायें अपने आप पर हुये योन शोषण की वारदातों को अनुभव सहित और आरोप प्रत्यारोप के साथ लिखकर दुनिया के साथ साझा कर रही हैं। 
- 
 
 Exclusive Gossip | Jimil Suthar : A tribute artist of Michael Jacksonથ ક્રિમીનલમાં એમણે જે મુવ કર્યો હતો એનું નામ હતું ‘એન્ટી ગ્રેવીટી લીન’. વાસ્તવમાં આ મુવ એટલો બધો વિચિત્ર અને ઇનબિલીવેબલ છે કે એ ન્યુટનના નિયમને પણ ખોટો સાબિત કરે છે. પણ આ મુવનું પણ એક સિક્રેટ હતું, જેમ કે… 
- 
 
 Exclusive Gossip | Digitally Yours – Book Samvad With Anahita Rathodઆ પુસ્તકમાં અનાહિતાનું પાત્ર મને ગમે છે, કેમ કેમ કે પોતાના નિયમો ઉપર ચાલવું એ પણ એક મેરિડ સ્ત્રી હોવા છતાં. ઇટ્સ લાઈક કે એ કોઈ કરી ન શકે. મારા માટે તો એ પોસીબલ જ નથી. હાલની સ્થિતિમાં તો બસ એની જીવવાની રીત મને ગમી, કોઈને કલેરીફિકેસન ન આપવું. 
- 
 
 Nolan ‘s Movie Inspiration And Cinemaઆ ફિલ્મો સિવાય સિમ્પલ પોંઇટ્રેટ થયેલી ફિલ્મ ધ હિટ, સીડની હ્યુમેટની ધ થર્ડ લાઇન, 12 એન્ગ્રીમેન, ડૉ.મેબ્યુસ, સ્ટ્રક્ચલર, ઇનોવેશન માટેના પોપ્યુલર ડાયરેક્ટર નિકોલસ રોગની બેડ ટાઇમીંગ, ઓડિયન્સના ઇમોશન્સ સાથે રમનારા નગીસા ઓશિમાની મેરિ ક્રિસમસ મિસ્ટર લોરેન્સ, ફોર ઓલ મેનકાઇન્ડ, જેવી ફિલ્મો નોલાનની પસંદિદા છે. 
- 
 
 BOOKસંવાદ : વાંચનનું વિચેચનઆ વિભાગમાં જેતે સમયે પુસ્તકના નામ અને કવર સાથે ચર્ચા માટે રજુઆત કરવામાં આવશે અને એક પ્રશ્ન મુકવામાં આવશે. જેનો યોગ્ય જવાબ આપનાર આ ચર્ચાનો ભાગ બની શકશે. 
- 
- 
 
 આ રોજનો બળાપો અને કૃષ્ણ સાથેની ચર્ચા…પણ… પણ… હંમેશની જેમ જ એ અંતરધ્યાન હતો. ત્યાં મીઠા પવનની લહેરખીઓ સિવાય કઇ ક હતું. આમ પણ પ્રકૃતિ અને કૃષ્ણ એક જ તો છે… 😊😊 
- 
 
 Exclusive Gossip | Akanksha Chauhan – Artist of the Words & Feelingsક્યારેક એવું લાગે છે કે સાહિત્ય મને તેમાં વધુને વધુ ખેંચતુ જાય છે, અને જાણે મને તેમાં ઘરકાવ કરી દે છે. સાહિત્ય કઈક અલગ જ રીતે મગજને વિચારતું કરી દે છે, એ અસરો પ્રકૃતિની જેમ નિરંતર વહે છે, એટલે ગમે છે. 
- 
 
 વિદેશી કલ્ચર શુ દેશને ભુલાવે છે…?સંસ્કારોનું મૂળ ભારતીય છે. તો પછી એવો નકામો પ્રયત્ન પણ શું કામ કરવો…? 
- 
 
 કૃષ્ણ સાથે ચર્ચામગ્ન…જીવું છું તો કેમ…? એનો કોઈ જવાબ નથી કોઈની પાસે, અને મરી પણ જઈશ તો કેમ…? એનો કોઈ ભરોસો પણ નથી. બસ મનમાં જો કાઈ છે તો એ છે ડર… 


