-
મહાન નેતાઓના નામે રાજનીતિમાં ઉહાપોહ
બંધારણનાં ઘડવૈયા આંબેડકર સાહેબે એ બંધારણ લખતા લખતા એવું કદીય નહિ વિચાર્યું હોય કે આઝાદીના ૭૦ વર્ષ પછી મારા નામનો ઉપયોગ કરીને ફરી આ દેશ તુટશે, તેને તોડવામાં આવશે.
-
પોપ્યુલેશન બની ગયું પોલ્યુશન, શું છે તેનું સોલ્યુશન…!!
અભિનંદન, ૨૦૨૨ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ છોડીને એક નવો મુકામ રચશે એવા અહેવાલ છે..!!
-
ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર : સંભાવના અને સત્યતા
છતાંય સરકારે નિયમો તોડીને બેન લગાવી દીધો તો આ ૬૧.૭૧ બિલીયન ડોલરનો સામાન લાવશો ક્યાંથી ? ભારત હજી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે “મેક ઇન ઇન્ડીયા” દ્વારા.
-
૨૦૧૯ : મોદી સાહેબ માટે કપરાં ચઢાણ છે..!!
૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે ભાજપ સરકારની જીત થઇ છે, પણ ગામડાં હારેલી ૧૬ સીટોએ ભાજપને ૨૦૧૯નાં એંધાણ આપી દીધા હતા.
-
સ્વચ્છ ગંગા : કામ તો થયું, પણ રિઝલ્ટ ન મળ્યું
મૂળભૂત ફરજ કલમ ૫૧(ક)માં (જે ઇન્દિરા ગાંધી એ બનાવેલી) કીધેલું છે કે ભારતના દરેક પ્રાકૃતિક અમાનતનું રક્ષણ કરવું એ ભારતના દરેક નાગરીની ફરજ છે…?
-
આંદોલન એ વખતે પણ, આજે પણ
આઝાદી પછી મુંબઈમાંથી ગુજરાતી ભાષી ગુજરાત અને મરાઠી ભાષી મહારાષ્ટ્રનાં અલગ પાડવાનો પ્રશ્ન ઉભો થયો. એથીય મોટો પ્રશ્ન એ હતો કે જાહોજલાલીથી ભરપુર એવા મુંબઈને કયા રાજ્ય સાથે જોડવું…?
-
૩ રાજ્ય : રાહુલની જીત નહિ મોદીની હાર છે
વિપક્ષ લોકશાહી નો શ્વાસ છે, પણ એ જગ્યાએથી બચીને રહેજો જ્યાં તમારા અસ્તિત્વને જ ખત્મ કરવાના નિર્ણયો લેવાતા હોય. માત્ર તમારા વોટ માટે એ જગ્યા એ થી બચીને રહેજો, જ્યાં જાતિ ગત અને ધર્મગત રાજનીતિ થતી હોય.
-
દરેક લોકોએ કોઈ પણ માણસ જોડેથી સારું સારું શીખી લેવું જોઈએ…!!
આટલું રાહુલ ગાંધીને ઓબસર્વ કરીને મેં તેની વાતને જાણી છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે કેમ…? એ બાબતે હું ચર્ચા નથી કરવા માંગતો…!!
-
મોદી, માર્કેટિંગ અને ૨૦૧૯ની ઐતિહાસિક જંગ
અમથું નથી કહેવાતું કે મોદી એટલે માર્કેટિંગ. ૨૦૧૯ માટે આવો વિચાર કોને આવ્યો હશે…?
-
રાફેલનું રહસ્ય અને રાજકારણ….!!
રાફેલ પર રાહુલ ગાંધી ૧૦૦ % ફેલ થશે. કારણ એક જુઠ ૧૦૦ વાર કહેવાથી એ સાચું થતું નથી. એક ને એક પ્રશ્ન રાહુલજી ખોટી રીતે ઉઠાવે છે.
-
૨૦૧૯ ઇલેક્શન : નરેન્દ્ર મોદી v/s મહાગઠબંધન
ઈતિહાસ તરફ નજર કરતાં એવું લાગે છે કે જેટલા પણ ગઠબંધન કોંગ્રેસ એ લીડ નથી કર્યા એ ગઠબંધન ૧, ૪, કે ૮ મહિનામાં ભુક્કો થઈને ભાંગી ગયા છે…
-
ટ્રેડવૉર : ભારત પર ઘેરાતો વૈશ્વિક રાજનીતિનો ખેલ
ટ્રેડવોર જેની અસર વિશ્વ ઈકોનોમી પર પણ જોવા મળે તો નાં નહિ…!! કહેવાનો મતલબ એટલો જ કે “ટેરીફને ટ્રેડવોરમાં હથિયાર તરીકે ઉપયોગ કરીને અમેરિકા પોતાના માટે જ ખાડો ખોદી રહ્યું છે”
-
વાત ઇન્દિરા ગાંધીથી પ્રિયંકા ગાંધી વાડ્રા સુધીની..!!
સરખામણી ના કરીએ એજ સારું છે. ઇન્દિરા ગાંધીનાં જીવનનાં બે ફેઝ છે, અને એમાનો એક પણ ફેઝ પ્રિયંકા ગાંધીની જિંદગીમાં આવ્યો નથી. બેશક કદાચ ભારતના અનેક મજબુત પ્રધાનમંત્રીઓમાં નાં એક ઇન્દિરા ગાંધી હતાં.
-
Film Review : ઉરી – ધ સર્જીકલ સ્ટ્રાઈક
ભારતીય સેનામાં કર્નલ એમ.એન.રાઈ ૨૦૧૫માં થયેલા એક આંતકવાદી હુમલા શહીદ થયા હતાં ત્યારે તેમની જ દિકરી જુસ્સાથી એ વાક્ય બોલી હતી, તેનાથી પ્રેરિત થયેલું છે..!!