Poet’s Corner


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • નજરથી ઘેરાયો

    નજરથી ઘેરાયો

    બંને તરફની એક જ ખોબો ભરીને વ્હાલ… છેક અંદર સુધી વરસાદ….

  • હરરાજી

    હરરાજી

    મારી ખુલ્લી આંખોમાં એમણે જ આંજ્યા હતા સૂતા-જાગતા, ઉઠતા-બેસતા, વિચારોમાં, વ્યસ્તતામાં,

  • આંખો

    આંખો

    વ્યવહારો સાચવ્વા ‘ સિદ્દીક’ સંબંધો, બેમતલબના મીઠા અવસર રાખે છે.

  • …ને અચાનક  આગ લાગે

    …ને અચાનક  આગ લાગે

    ઊંઘમાંથી હું જરાં જાગું ન જાગું ને અચાનક આગ લાગે, ને અરીસો જોંઉ તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.

  • સિક્કા જુદા છે

    સિક્કા જુદા છે

    ઈચ્છાઓ ભડભાદર થઈ ગઈ, લડવું તો પણ કેવી રીતે ? ને અંદરના લડનારા પર સહી ને સિક્કા જુદા છે.

  • આંકડાની

    આંકડાની

    વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની. ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?

  • દૂધ

    દૂધ

    ઘણા મોઘા ખરીદીને મોબાઈલની ગુલામીમા, હવે માં-બાપને આ તારલા વંદન નથી કરતા.

  • સુવાસિત થવું છે

    સુવાસિત થવું છે

    મને એક ભાષણથી આદત પડી છે, મને હર જગા બસ, પ્રસારિત થવું છે.

  • जिस शिद्दत से लगे हो खुदा ढूंढने

    जिस शिद्दत से लगे हो खुदा ढूंढने

    जिस शिद्दत से लगे हो, तुम ख़ुदा ढुंढ़ने में  माहिर बनगए समजलो, अब तुम बुरा ढूंढने में 

  • આવો સ્મશાને

    આવો સ્મશાને

    શ્વાસને ઉચકી જનાજે ખુદ તમે આવો સ્મશાને. ને પછી આ વાસના સહ મોહને દાટો સ્મશાને.

  • આંખના સંકેતો

    આંખના સંકેતો

    આંખના આ સંકેતો , જાગરણ કરાવી દે, મૌનની આ ભાષા છે પથ્થરો નમાવી દે.

  • કોશિશ સહજ કેમ થાય

    કોશિશ સહજ કેમ થાય

    હવે ભૂલવાની કોશિશે સહજ કેમ થાય, યાદોમાં જ્યાં શ્વાસનો જ અતિરેક થાય,

  • આંખનો ઝુકાવ

    આંખનો ઝુકાવ

    મને તમારી આંખનો ઝૂકાવ મારી નાંખશે, વધી જશે તો પ્રેમનો પ્રભાવ મારી નાંખશે.

  • ઘરની માફક

    ઘરની માફક

    હું મારામાં રહેવા આવું એવું તું કંઈ કરને ઈશ્વર ! ઘરની માફક જાત સજાવું એવું તું કંઈ કરને ઈશ્વર…

  • ભીંતો સખત ચણીને

    ભીંતો સખત ચણીને

    ભીંતો સખત ચણીને, હું ચોતરફ ઊભો છું, એમાં મને પુરીને, હું ચોતરફ ઊભો છું.

  • કર્મ ને આધીન ઈચ્છા

    કર્મ ને આધીન ઈચ્છા

    હાર પામી થાક લાગ્યો, વાત સમજણ લાવી, કિંમતીઆ જીંદગીમાં શાન મોડી આવી.

  • મને એટલી બસ

    મને એટલી બસ

    મને એટલી બસ ખબર ના મળે, હું આવું, અને તુ જ ઘર ના મળે.

  • जैसा कहेंगे वैसा ही करेंगे 

    जैसा कहेंगे वैसा ही करेंगे 

    जैसा कहेंगे वैसा ही करेंगे  धूप के बाज़ारो से पानी भरेंगे 

  • અમારા શહેરના

    અમારા શહેરના

    ઘણા મોઘા ખરીદીને મોબાઈલની ગુલામીમા, હવે માં-બાપને આ તારલા વંદન નથી કરતા.

  • નિશાનો તમે જ દાગ્યા છે

    નિશાનો તમે જ દાગ્યા છે

    કઈ કેટલાય ભ્રમો ભાગ્યા છે, દિલ એમનેમ થોડા લાગ્યા છે,

  • શોધમાં છે

    શોધમાં છે

    જ્યારથી એ જણ કશાની શોધમાં છે, ત્યારથી આખું જગત વિરોધમાં છે.

  • कुछ बातों को सिर्फ…

    कुछ बातों को सिर्फ…

    कुछ बातों को सिर्फ बात रहने दो, गुजरी रातो को सिर्फ रात रहने दो,

  • मेरे इश्क का रिश्ता

    मेरे इश्क का रिश्ता

    मेरे इश्क़ का रिश्ता उस और से गुज़र रहा हैं, में बेजान सी सड़क हूँ वो रेल सा चल रहा हैं ,

  • અમારી : ગઝલ.

    અમારી : ગઝલ.

    હવે માંબાપ નહિ ‘ટીવી’ શીખવશે, ઘરો,આંગણ, તમારા સ્વચ્છ રાખો.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.