-
કેટલાક અધ્યાપકનું : અહં બ્રહ્માસ્મિ
કદાચ એ પણ બની શકે કે એમને આ ચેલાચમચા વાળી સિસ્ટિમ જ ગમતી હોય ! બાકી, આ બકવાસ સાહિત્ય ભણીને તમે ગમે એટલા જ્ઞાની બની જાવ, તો એનાથી દુનિયાને શું ફરક પડે ??
-
મહાનતા ચિત્રણ : સાહિત્યિક ઇતિહાસ લેખનની કળા
એમાં જે લખેલું હોય એ બધું આપણા માટે સ્વીકાર્ય ! કેમ કે એમાંથી જ પરીક્ષામાં પૂછાય ! હવે જ્યારે આ ઇતિહાસ લખાયો, ત્યારે જે તે ઇતિહાસ લખનાર મહાન વિભૂતિએ, એ સામગ્રી જ્યાં ત્યાંથી જ ઉઠાવેલી હોય.
-
કવિના નામે ચરી ખાનારા – હવે આગળ
અરે… રે… એવું ન હોય ભલા માણસ ? આતો કલા છે. એમાં બધું મોજ કરવાનું આવે. અને આ કવિતા તો વાંચવાનિબજ નહિ સાંભળવાની પણ કલા છે. એમાં કવિતા પઠન પણ મોટી વાત છે.
-
સાંપ્રત ગુજરાતી સાહિત્ય : લોકોને ભરમાવતી બાબાજીની બુટ્ટીવિદ્યા જેવું.
તો આવી રીતે ભરમાઈ જવાની કળાને આપણે બેવકૂફી કહીએ છીએ. પણ આમ ભરમાવતા ક્લાસિસવાળાને તો વાહ શું ધંધો કર્યો ! એવું માનપાન જ મળે !
-
બ્રહ્માથી પણ મોટા મહાખવિઓને
“જો સાહિત્ય તો કળા કહેવાય ! એના માટે કોઈ ઉપાદાન લાગતું નથી. આ કલમ અને કાગળ લો એટલે બસ ! લખો અને મોજ કરો. આજે તો ટાઇપ કરો એટલે બધું ઑનલાઇન છે.”
-
સંબંધોની એબીસીડી
ચાર્લી ચેપ્લિનનું આ ગહન ક્વોટ દિલ મેં તો આતા હૈ લેકિન સમજમેં નહીં આતા જેવું છે.અને અસલ જિંદગીમાં એની આશા રાખવી વ્યર્થ છે.
-
સર્જક : શૂન્યથી આનંદની અખંડ શાંતિ તરફ….
જ્યારે કાઈ જ ન હતું, ત્યારે મારે ક્યાંક મારો સમય કાઢવો હતો. જો કે સોશિયલ મીડિયાના યુગમાં સમય કાઢવા ઘણુંબધું હાથવગું હોય જ છે, પણ પ્રોડકટિવ ટાઈમ કેમ કરીને કાઢવો એની વિચારધારમાંથી સર્જકનો જન્મ થયો.
-
શ્રીલંકન ક્રિકેટ – અસ્તિત્વ બચાવ ઝુંબેશ
ક્ષમતા છે પણ એને યોગ્ય દિશા મળતી નથી. જો આ દિગ્ગજ ખેલાડીઓ એને યોગ્ય દિશા આપશે તો જ આદિવાસી ક્રિકેટ દેશ પાછો આગળ આવશે. નહીંતર એની દશા પણ વેસ્ટઇન્ડીઝ જેવી જ થશે એમાં બેમત નથી.
-
Lamborghini : દરેક કાર ચાલકની ડ્રિમ ડ્રાઇવ પાર્ટનર
લેમ્બોરઘીનીની પ્રથમ કાર ‘Lamborghini 350GT’ 1964માં લોન્ચ કરવામાં આવી. પણ લેમ્બોરઘીનીની કાર દુનિયાની નજરે ત્યારે આવી
-
Royal Enfield ( Bullet ) : દમદાર, જાનદાર અને શાનદાર
બીજા વિશ્વયુદ્ધ સમયે જયારે ‘બ્રિટીશ હુકુમત’ને સૈનિકો માટે મજબૂત બાઇકની જરૂર પડી ત્યારે ‘ઈનફીલ્ડ’ કંપની આગળ આવી અને સૈનિકો માટે 350 સી.સી.ના ઘણા મજબૂત મોડલો તૈયાર કર્યા.
-
બાળકોનું રિઝલ્ટ : સાવધાન… આગે ખતરા હે…
બાળકોનું રિઝલ્ટ ભપમ ભપમ અને પેરેન્ટ્સનું આજ મેં આગે જમાના હૈ પીછે : સાવધાન… આગે ખતરા હૈ…
-
Apple : આ કંપની કેટલી મોટી છે…?
એવું માનવામાં આવે છે કે એપલ સ્ટોરમાં જોબ મેળવવા કરતા હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું સહેલું છે.
-
ફેસબુક અને જીવનની સામ્યતાઓ
બન્નેની શરૂઆતમાં માણસ અતિઉત્સાહી અને કંઈક કરી બતાવવું છે કે વટ પાડી દેવાના મોહમાં હોય છે.
-
સેમસંગ : કંપની તમે કેટલું જાણો છો…?
હવે જયારે તમે તમારા ફોન માં ‘સેમસન્ગ’ નો લોગો જોશો ત્યારે તમારો જોવાનો નજરીયો પણ બદલાઈ ગયો હશે.
-
નારીવાદ : સ્ત્રી-પુરુષ સમાનતા કે સરઘસ
માન્યુ કે દેશમાં સ્ત્રીઓની હાલત ખરાબ છે, તેવી ઘણી ઘટનાઓ બળવો માંગે છે. પણ બીચારાપંતિ એ સ્ત્રીઓ એ પોતાનો હક પણ ના સમજવો જોઈએ.
-
૭૨ કોઠાની વાવ : વિનાશના આરે આવી ચડેલો ૧૭મી સદીનો ભવ્ય ભૂતકાળ…
એ દિવસે આખાય ઇતિહાસ અને ભૂતકાળને નરી આંખે જોવા માટે હું અને પરેશ એમ બંને મિત્રો બાઇક લઈને નિકળી પડ્યા. લગભગ અંતર અમે કાપ્યું, તોરણવાળી માતા અને પછી પરા વિસ્તાર તરફ સાંઈબાબા માર્ગે આગળ વધ્યા.
-
MeToo Movement : રાજાની પત્ની પણ શંકાથી પર ન હોવી જોઈએ !
‘સ્ત્રી બિચારી, અબળા, પીડિત, શોષિત અને દુ:ખી જ હોય, એ સાચી હોય… એનું ચારિત્ર્ય અપરાઈટ જ હોય એ વાત હવે સીધેસીધી માની લેવાય એવી તો નથી જ રહી ત્યારે સવાલ એ છે કે, આવા આક્ષેપોમાં ખરા-ખોટાનો નિર્ણય કોણ કરે…?
-
50 લાખ આપો નહીં તો હું તમારી સામે #MeToo કરીશ
બુઢ્ઢાની છાતીમાં ત્રણ બુલેટ્સ વાગી હોય એ રીતે પડઘાયા. એને હળવો એટેક આવતા આવતા રહી ગયો. એનું નામ જાહેર થાય તો બીજે દિવસે મુંબઈના ટેબ્લોઈડ્સમાં છપાનારી ચીપ હેડલાઈન્સ અને સોશિયલ મીડિયામાં બનનારા જોક્સ નજર સામે તરવરવા લાગ્યા.
-
આ વેલાન્ટાઇન ડે – બે લેખકોને સમર્પિત
ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ કે નવલકથાઓ સિવાય પ્રેમના પ્રતિબિંબ વાચકો સુધી પહોંચાડવાનું શ્રેય આ બે લેખકોને જ જાય છે.
-
MeTooનો અતિરેક : બસ, ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું ન થવું જોઈએ!
આટઆટલા વર્ષોથી આપણે ત્યાં ‘નોકરીની લાલચ આપી દુષ્કર્મ’ અને ‘લગ્નની લાલચ આપી બળાત્કાર’ જેવી હેડલાઈન્સ આવે છે. ‘દિવ અને ગોવા સહિતના સ્થળોએ છ મહિના સુધી ફેરવી બળાત્કાર’ અને ‘છ વર્ષ સુધી બળાત્કાર’ જેવા સમાચારો પણ છપાય છે.