-
કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
દિકરાંની સદેખાઈ કરે,ધોકાવે ને પછી લોહીનો આંસુભીનો રૂમાલ પુરુષો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
મનની મનમાની હોય છે
જેે મન ત્યાગે એને જ મળે માલિકાઈ મનની બાકી બધાં તો મન ને ત્યાં નોકરાણી હોય છે #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
કર્મ કદી કોઈને મુકતું નથી
કર્મ હોય જેનું સારું ને સાચું એનું કદી કાંઈ અટકતું નથી #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
-
-
-
-
-
-
-
-
-
-
નાની દીકરી ને જાવું ચાંદામામાં પાહેં…
મોડાં આવ્યા એમાં મારાં આંસુ પુરા ના સુકાયાં, આખો દી ને કાલ ની રાત લાગ્યું ભીનું ભીનું,
-
તમે નાગરિક ધર્મ નિભાવોને
દેશ દેશ ખાલી શું કરો છો, તમારો દ્વેષ ઉતારોને દેશ આગળ લઈ જવાં,સૌને ભાઈ-બહેન માનોને
-
-
-
-
-
-
-
મિત્રો વચ્ચે ખુલું ત્યારે
મિત્રો વચ્ચે ખુલું ત્યારે તું યાદ આવે છે રાત્રે ઝબકી જગાડતો તારો નાદ આવે છે
-
-