Literature


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ઝાડ દિલાસો વાવે

    ઝાડ દિલાસો વાવે

    માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે. ઝાડ દિલાસો વાવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • કવિતા : સ્ત્રી – પુરુષ ….

    કવિતા : સ્ત્રી – પુરુષ ….

    બની પુત્ર કે પિતા, બની પ્રેમી અને પતિ એ વ્હાલ કાયમ રાખજે, નહિ તો મને દુર સદા તું ભાસજે … નારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હળવે થી બાલકની ખોલી

    હળવે થી બાલકની ખોલી

    સામે ઉભેલ પ્રિયા ના નવસ્વરુપ ને જોઇ રહયો.. હસી ને પોતાના તરફ ખેંચી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • એમાં ખુદને જડવાનું જડયું વાનું

    એમાં ખુદને જડવાનું જડયું વાનું

    ધખારો કહો કે કહી દો ઉમળકો પણ, આગળ જવાનું રોજ થાતું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • સ્ત્રી મકાનને ઘર બનાવે

    સ્ત્રી મકાનને ઘર બનાવે

    હોય તાતી જરૂરત તો શું થયું? પ્રેમ બંધન સિવાય બંધાવું નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હુ કહુ તુ સાંભળ પ્રિયે

    હુ કહુ તુ સાંભળ પ્રિયે

    હુ કહુ તુ સાંભળ પ્રિયે. વાત કહી હજારો વાર પ્રિયે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સજન, સરનામું આમ અલગ દેવું

    સજન, સરનામું આમ અલગ દેવું

    સાથે રહેવાનો અર્થ એવો નથી કે નજર સામે ને સામે સતત રહેવું. સજન, સરનામું આમ અલગ દેવું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • સ્પર્શી ગઈ મારા મનને

    સ્પર્શી ગઈ મારા મનને

    ઉપર શાંત નદીની ખામોશી, અંદર દરિયો ખળભળે તુટશે બંધન, કિનારાઓ ભળી થશે એક સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાથોમાં હાથ લઇ તમારો ચાલી નીકળુ

    હાથોમાં હાથ લઇ તમારો ચાલી નીકળુ

    હાથોમાં હાથ લઇ તમારો ચાલી નીકળુ. મંઝીલ મારી તમને બનાવી ચાલી નીકળુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સ્પર્શી ગઈ વાત મનને

    સ્પર્શી ગઈ વાત મનને

    ઉપરથી ખામોશ નદી, અને અંદર દરિયો ખળભળે સબંધો તૂટતાં ત્યાં મળે સુનામી સંકેત તે સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હોસ્પિટલ ના 11 નંબર ના વોઁડ માં

    હોસ્પિટલ ના 11 નંબર ના વોઁડ માં

    કયારેક તો તુ જાગીશને?.. જાગીશ ને? તારા ગમતા લાલ ગુલાબ ને લઈ, તને સત્કાર વા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સ્મરણ તારું એ મારું

    સ્મરણ તારું એ મારું

    જીવન ને તો ‘સખી’ સાચવી રાખુ છુ રુદન હોય કે ચાહત મારે મન ખાસ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હોસ્પિટલ ના ICU માં

    હોસ્પિટલ ના ICU માં

    તારા ગમતા લાલ ગુલાબ ને લઈ, મને સત્કારવા .આવીશ ને વેદા પ્રિયે? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હવે હુ શુ લખું

    હવે હુ શુ લખું

    નથી આરી, નથી કરવત,છતાનજરોના કામણથી કતલ કરૂ બધી નાજૂકતા આંખોમા અમે આંજી હવે લાગે બબાલ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સ્વપ્ના માં મેં દીઠુ આજ મૃત્યું

    સ્વપ્ના માં મેં દીઠુ આજ મૃત્યું

    અસ્થિ ભેગા કરી કયાઁ જળ ભેગા તે મૃત્યું. નવો જન્મ પામવા જુના દેહ ને ત્યજી દીધો તે મૃત્યું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સ્ત્રી હોવાની સજા

    સ્ત્રી હોવાની સજા

    આંખોમાં આંજે કાજળ ઘેરું. હોઠો પર લાલી ગુલાબ’સી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સૂયઁ નુ સપ્ત અશ્ર્વરથ

    સૂયઁ નુ સપ્ત અશ્ર્વરથ

    તો મસ્જીદ માંથી ઉઠતી અઝાન. ગૌચર જતી ગોધણ ની ઘંટડી નો રણકાર, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સરિતા ભળી

    સરિતા ભળી

    પડધા પડે અનહદ ગોષ્ઢી ના સંગત તારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હમેશાં મુખવટાની આડ લઇ

    હમેશાં મુખવટાની આડ લઇ

    કરો બસ યાદ સહુ એની હયાતીમાં ચહેરે સ્મિત રાખી મર્યા ને બાદ બસ ફોટો બની કેવો રડાવે છે ચહેરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • સાવ ખાલી આંખમાં

    સાવ ખાલી આંખમાં

    સાવ ભૂલી ગઇ હતી શબ્દોનો સંગાથ દર્દ હો કે શોખ હો,લખવાનું મળ્યું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ | વ્હાલ મમતા

    હાયકુ | વ્હાલ મમતા

    જન્મોત્સવ ઉજવે લોક, કુષ્ણ ભક્તિ ધેલા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સીમમાં જઈ વીણતી

    સીમમાં જઈ વીણતી

    સીમમાં જઈ વીણતી જાતી લાલ ચણોઠી આજ પર્યત હાથમાં રાખી લાલ ચણોઠી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાયકુ | સંજોગ નોખા

    હાયકુ | સંજોગ નોખા

    ટ્રાફીક જામ માનવ, બહાવરો છટકે મન. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હાયકુ | સુંદર દ્રશ્ય

    હાયકુ | સુંદર દ્રશ્ય

    મધ્યાંતર માં માંડવી નવી કથા સફળતા ત્યાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.