-

તર્ક ને વિતર્ક જરા વાર
આ રોજ ની કસોટી એ સાબિત કર્યું સમય, થોડો -ઘણો તો તું ય તરફદાર હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

અન્યથી તો ઠીક, ખુદથી પર થયા
અન્યથી તો ઠીક, ખુદથી પર થયા. એ રીતે સોપાન સઘળા સર થયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સવાલોમાં સાર લાગે છે
આ સવાલોમાં સાર લાગે છે. જિંદગીનો ચિતાર લાગે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

નુસખા ઘણાં કરે છે
અજવાળું આપવાના નુસખા ઘણાં કરે છે. સૂરજ ની જેમ સ્મરણો કાયમ કૃપા કરે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

આ ભાવ ને અભાવ છે
આ ભાવ ને અભાવ છે એ લાજવાબ છે. ઔષધ સમા આ સ્ત્રાવ છે એ લાજવાબ છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

આ હ્રદય વિચારતું થાશે
જ્યાં તમે મમરો તમારો મૂકશો, વારતામાં અવનવું થાશે પછી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-
-
-

હોય અલગ અજ્વાળું સૌનું
બંધ સરોવર થાવા કરતાં, વહેતું મનને રાખ્યું, મારગ હોય નહિં તો કેડી, ઉપર ચાલી નાંખ્યું,
-

હાથ ઘરેણું લાગ્યું સખીરી
પાન ખરે તો કૂંણી કૂંપળ, સધિયારો થઈ ફૂટે ટહૂકી ટહૂકી માળાઓ પણ, ડાળ તણું ઋણ ચૂકવે
-

સ્હેજે સ્થિર થવાશે
વિયોગી પળ યાદ અપાવે હું છું એના લીધે, કેમ અને ક્યાં છું ના પ્રશ્નો મારગ મારો ચીંધે,
-
-
-
-
-
-

વ્હેંત ઊંચેરી ચાલું..
દ્વારપાળ થઇ નજર તો બેસે દ્વારને ખુલ્લા રાખી મૂરત રાખી એમ હ્રદયમાં થાય કદી ના ઝાંખી,
-
-
-
-
-
-
-

મેં જ મને તક આપી,
સાચુકલા સ્નેહી-જનને તો, શ્વાસ સરીખા રાખ્યા હાથવગા સુખ સાથે દુઃખના, ભાગ્ય-તણાં ફળ ચાખ્યા


