Gujarati


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • તારા વગરની એક સાંજ

    તારા વગરની એક સાંજ

    તારા વગરની એક સાંજ આપ તો હું જરા મને ગોતી દઉં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઈચ્છા ઓના વનમાં જીદગી

    ઈચ્છા ઓના વનમાં જીદગી

    પાર થયા પડાવ અનેક જીદગી સરકતી, સામે હતી મંજીલ ને હાથ થી દૌર છુટતી…. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • વફા કરે તેનાં ભાગ્યે જ દ્રોહ

    વફા કરે તેનાં ભાગ્યે જ દ્રોહ

    ના  આરોહ  કે  ના  અવરોહ હોય  છે જીવનમાં ઉહ, આઉચ, ઓહ  હોય  છે

  • ધીરતા ધારી જુઓ

    ધીરતા ધારી જુઓ

    એક વૈરાગી ક્ષણે, જીવ શણગારી જુઓ ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ટચાક ટચ કઈ ફૂટે છે.

    ટચાક ટચ કઈ ફૂટે છે.

    તળાવ સરીખા મન મારામાં તરવરીયા તરતા સપના છૂટે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઉગી નીકળી છે મારા મન માં વાત

    ઉગી નીકળી છે મારા મન માં વાત

    મહેંદી તો એવી ઉગી કે બની ગઈ હું મહેંદી, હર વંખત એક ધુન એક તાન આ રંગ મહેંદી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ

    હેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ

    હેલ્લારોનો મારો અર્થ અતિઆનંદ કે આનંદનો અતિરેક આનંદની ચરમસીમા એવો છે. બાકી એનો જે અર્થ થતો હોય તે થાય એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું મારો નવો અર્થ કાઢી જ શકું છું !!!

  • બાળક એટલે વાસ્તવનો અભિનય

    બાળક એટલે વાસ્તવનો અભિનય

    પરાણે   વ્હાલો  લાગતો   પ્રણય  છું દુનિયાની  આંખનું કૌતુક વિસ્મય છું

  • જાતને બસ આટલું તું

    જાતને બસ આટલું તું

    થઇ જશે નિ:શેષ તું પણ એક દિ’ જીવ સાથે જીવનું જોડાણ કર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • ઠરી ગયેલા તળાવ કિનારે

    ઠરી ગયેલા તળાવ કિનારે

    ઠરી ગયેલા તળાવ કિનારે આ મહુડાનું ઝાડ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આઇના સામે ઉભી

    આઇના સામે ઉભી

    હોઠો પર મંદ મુશ્કાન સાાથે ઝાંખી નજર સમક્ષ આવતી. હાથ ફરે જયાં કેશ સવારવા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • સવારે વિરોધ સાંજે પ્યાર

    સવારે વિરોધ સાંજે પ્યાર

    વિરોધીઓ અહીં ટેકેદાર બની જાય છે ટેકેદાર અહીં ભાગીદાર બની જાય છે #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #kavita #gazal #geet #sahity #sarjan #keepwriting

  • તોરણ છે તરોતાજા અને દ્વાર ઉઘાડા

    તોરણ છે તરોતાજા અને દ્વાર ઉઘાડા

    ચર્ચાનો વિષય હોય તો ચર્ચા ય કરી લઉં, પણ મૌન આ સંવાદ વિશે ગીત શું ગાવા? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તારા વિના હું

    તારા વિના હું

    તારા વિના હું ક્યાંય નથી. મારા વિના તું, તું નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આંખ બંધ કરો તો

    આંખ બંધ કરો તો

    આંખ બંધ કરો તો તમારા હોઠ ચુમી લઉ. હાથ ફેલાવો તો તમારી બાહો માં સમાઈ જાઉ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • અસ્તિત્વને ગમે એવું

    અસ્તિત્વને ગમે એવું

    અસ્તિત્વને ગમે એવું કરવું છે કાળ ને અતિક્રમે એવું કરવું છે #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #kavita #gazal #geet #sahity #sarjan #keepwriting

  • જેટલી મારાથી મારી દૂરી હશે

    જેટલી મારાથી મારી દૂરી હશે

    જેટલી મારાથી મારી દૂરી હશે. એટલી વાત મારી અધૂરી હશે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તારો અને મારો પ્રેમ …

    તારો અને મારો પ્રેમ …

    દુર જતાં તો બનતા આવ્યા … પ્રેમી હંસલા ની તૂટી જોડ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • ઈશ્વર ને પ્રાથઁના કરવા

    ઈશ્વર ને પ્રાથઁના કરવા

    દ્રારે ઘંટ વગાડો કે ન વગાડો, તે હરહંમેશ જાગ્રત કરે મંદિર માં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • હેલ્લારો – સપના વિનાની રાત….

    હેલ્લારો – સપના વિનાની રાત….

    મૂવીમાં દર્શાવેલી પ્રથાઓ, રુઢિઓ,નિયમોને મારા અંગત જીવન સાથે નહાવા નીચોવવાનો ય સંબંધ નથી. હું તો એકતાલીસ વરસે પણ કાર ડ્રાઇવ કરતા કરતા ફુલ વોલ્યુમ મ્યુઝિક સાથે બરાડા પાડીને ગાઉં છું.

  • તેજ ના અણસાર માટે જાગવાનું

    તેજ ના અણસાર માટે જાગવાનું

    ધ્યાનચૂકથી પગ પસારે નહિં એ જોવા.. છીછરા ‘હું’ કાર માટે જાગવાનું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • તું અને હું,  વનમાં પ્રવેશી ગયા,

    તું અને હું, વનમાં પ્રવેશી ગયા,

    ગાઢ આલિંગનનું સુખ અર્પી ગયો. આખરે મેં મૌન તોડ્યું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • આવો મિત્રા ! આવો!

    આવો મિત્રા ! આવો!

    ચઢાણ-ઉતરાણ એતો ક્રમ જીવન નો. હારી ને બેસી નહી રહેવાનુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • પિયર એ પિયર

    પિયર એ પિયર

    આજીવન એટલે દિલ, દિમાગની નીઅર  છે વ્હાલું મારું પિયર  એ પિયર એ  પિયર  છે


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.