-
કરિયાણાની દુકાનથી ૩૦ કરોડની ફી સુધી…
Embrace the serendipity of knowledge as you uncover hidden gems of wisdom and embark on a journey of self-discovery. Open your mind to the randomness of life and let the power of philosophy guide your path at Random Articles.
-
‘વાર્તાની પસંદગીની સમજ મારા ગુરુજીને કારણે કેળવાઈ છે
Embrace the serendipity of knowledge as you uncover hidden gems of wisdom and embark on a journey of self-discovery. Open your mind to the randomness of life and let the power of philosophy guide your path at Random Articles.
-
માવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ
વખત આવ્યે કાળના ખપ્પરમાં બીડી હોમાઈ ગઈ. બાકી શિવાજીના નામે તેના ભવ્ય ઠાઠમાઠ હતા. પરંતુ માવો ? અણનમ છે, જેમ દ્રવિડ હોય.
-
આવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ
અરજીમાં લખેલ હતું, ‘શાળાની અંદર એક ખાસ્સી મોટી જગ્યા આવેલી છે. મહેરબાની કરી ત્યાં પોલીસ થાણું સ્થાપી દો.’
-
શરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ
કોરોનાના કારણે આજે શરદી મોટા ઘરની વહુ બની ગઈ છે. નવી કહેવત પણ પડી છે. ગીરદીમાં જવાથી શરદી થાય.
-
લેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ
સૌ પ્રથમ છેલ્લા વીસ વર્ષથી ઉપરકોટની ગુફામાં નિવાસ કરતા કવિશ્રી આડેધડના કાને મેં આ વાત મુકી, તો તે તુરંત હાઈકુ સાંભળી ખુશ થયો હોય તેમ મોજમાં આવી ગયો.
-
અથ શ્રી ખાડાપુરાણ : રોડની જગ્યાએ બમ્પ બનાવો એ વધારે ટકે છે
બુદ્ધીશાળી નેતાએ જવાબ વાળ્યો, ‘ચિંતા કરોમાં, હું સતા પર આવીશ તો તમારા રોડને જ બમ્પ બનાવી દઈશ. સમસ્યામાંથી છૂટકારો.’
-
ઓલા મુનશી સામે હાથ બાળવા તૈયાર થયા હતા એ તમે ?’
રહસ્યની વાત એ છે કે મુનશી જ નહીં ડૂમા પર પણ મેકેટ નામના એક ઘોસ્ટ રાઈટરે આરોપ લગાવેલો કે મેં આ બધુ લખવામાં તેની મદદ કરી છે.
-
સોશિયલ મીડિયાનો નવો મંત્ર : આવો ટ્રોલ કરે…
એક ટ્રોલ તો હમણાં એવું જોયું કે જેમાં બે રાજકીય પક્ષોના કોમેન્ટવીરો સામસામી ત્યારે કેમ ના બોલ્યા? હે, ત્યારે કેમ ના બોલ્યા જેવી દલીલો પોણો દિવસ સુધી કરતા રહ્યા.
-
શિક્ષકો માટેની ઈત્તર પ્રવૃતિ યોજના
મેં મારી પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે આ વાત કહી તો તેમણે મને મારવાનું જ બાકી રાખ્યું હતું. બે શિક્ષકોને તો ગેસની પ્રોબ્લેમ હતી. જેથી મેં તેમને ન લેવા તેવું નક્કી કર્યું.
-
એવોર્ડ : એક વિચારધારા
જે કામ માટે એમને ઍવૉર્ડ મળ્યો એ પુસ્તકની હકીકતનો મહાનાયક તો એ વિદ્યાર્થી છે. આવા ઍવૉર્ડધારી મહાગુરુ કેટલા હશે?
-
TikTok Banned : આજે ગુજરાતી છાપામાં જે શ્રદ્ધાંજલી હોવી જોઈએ
બેસણું આજ તારીખ 30-6-2020ના રોજ વુહાનની લેબમાં રાખવામાં આવેલ હોય, તેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. ખાસ પાકિસ્તાને.
-
મહાનાટકબાજ : ગુજરાતી સાહિત્ય નામે એક નાનકડું જંગલ !
ટૂંકમાં સાપ જેવા ઝેરી હોય કે કીડી જેવા નાનાં હોય કે પછી માછલી અને ગોકળગાય જેવા કોમળ કેમ ના હોય ! જંગલમાં દરેકનું એક અલગ અને મહત્વનું સ્થાન હતું.
-
સાહિત્યકારોની પરકાયાપ્રવેશ પ્રવૃત્તિ : એક અભ્યાસ
કોઈ મને સમજાવશો આ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે ? ભાષા મુજબ આનો અર્થ થાય છે. – ‘બીજાના શરીરમાં પેસવું તે – એક સિદ્ધિ’
-
અનુભવ : આસ્વાદ ઘેલુંઓ માટે
તમે વિચારતા હશો કે હું આ બધું કેમ લખું છું ? મારે શું જરૂર છે ? તો સામે મારો પણ સવાલ છે કે તમે એવા ક્યા જગત કલ્યાણના ઉદ્દેશ્યથી લખી રહ્યા છો ? હું તો હજીય યુવાનોને જગાડી રહ્યો છું કે આવું બધું વાંચીને ઘેલા બનીને જિંદગીની પાગલપન્તિથી બચો !
-
ગુલાબ : અને બે ખવિનું હાઇકુ
આ સ્થાપિત ખવિ એમ કહીએ એટલે એમાં મોટા હોદ્દા ઉપર રહેલા ખવિ – સર્જક એમ સમજવું, જેમનો સિક્કો ચાલતો હોય છે. જો કે મોટાભાગના આ પ્રકારના સ્થાપિતોમાં મેં એક કૉમન લક્ષણ જોયું છે કે એ અધ્યાપક હોવાની સાથે ખવિ-સર્જક હોય છે. એ લોકો આ રીતની સિસ્ટિમના સરતાજ હોય છે. કેમ કે એવા સ્થાપિતોમાં એક કળા…
-
કેટલાક અધ્યાપકનું : અહં બ્રહ્માસ્મિ
કદાચ એ પણ બની શકે કે એમને આ ચેલાચમચા વાળી સિસ્ટિમ જ ગમતી હોય ! બાકી, આ બકવાસ સાહિત્ય ભણીને તમે ગમે એટલા જ્ઞાની બની જાવ, તો એનાથી દુનિયાને શું ફરક પડે ??
-
મહાનતા ચિત્રણ : સાહિત્યિક ઇતિહાસ લેખનની કળા
એમાં જે લખેલું હોય એ બધું આપણા માટે સ્વીકાર્ય ! કેમ કે એમાંથી જ પરીક્ષામાં પૂછાય ! હવે જ્યારે આ ઇતિહાસ લખાયો, ત્યારે જે તે ઇતિહાસ લખનાર મહાન વિભૂતિએ, એ સામગ્રી જ્યાં ત્યાંથી જ ઉઠાવેલી હોય.
-
સર્પભાષી કવિતા પઠન : કાનની કળા
સર્પભાષી કવિતા પઠન : કાનની કળા જ્યાં નજર જાય ત્યાં બધે… ખવિઓ જ ખવિઓ. આખો ખંડ ખવિઓથી ભરેલો. બસ, એક હું જ ભાવક હતો. મારો મિત્ર મને આગ્રહ કરીને એ ખવિઓની સભામાં લઈ ગયેલ. પણ એમાં એક જોખમ એ હતું કે તમે ભાવક છો એવું કોઈનેય ખબર પડવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું હતું.…
-
કવિના નામે ચરી ખાનારા – હવે આગળ
અરે… રે… એવું ન હોય ભલા માણસ ? આતો કલા છે. એમાં બધું મોજ કરવાનું આવે. અને આ કવિતા તો વાંચવાનિબજ નહિ સાંભળવાની પણ કલા છે. એમાં કવિતા પઠન પણ મોટી વાત છે.
-
સાંપ્રત ગુજરાતી સાહિત્ય : લોકોને ભરમાવતી બાબાજીની બુટ્ટીવિદ્યા જેવું.
તો આવી રીતે ભરમાઈ જવાની કળાને આપણે બેવકૂફી કહીએ છીએ. પણ આમ ભરમાવતા ક્લાસિસવાળાને તો વાહ શું ધંધો કર્યો ! એવું માનપાન જ મળે !
-
બ્રહ્માથી પણ મોટા મહાખવિઓને
“જો સાહિત્ય તો કળા કહેવાય ! એના માટે કોઈ ઉપાદાન લાગતું નથી. આ કલમ અને કાગળ લો એટલે બસ ! લખો અને મોજ કરો. આજે તો ટાઇપ કરો એટલે બધું ઑનલાઇન છે.”
-
લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!
ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પાસેથી ઈચ્છીત એકશનના સેકશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે માલ્યા દેશ છોડવાનો પ્રયાસ કરે તો તેમને ડિટેઈન કરી લેવામાં આવે.
-
(‘માલ્યા ગેટ’ના) ભૂતને પલિત (સુબ્રમણ્યમ સ્વામી) વળગ્યાં….!
રાજકારણમાં કાયમ તમે કંઈક કરો કે કંઈક કરી બતાવો એ બિલકુલ જરૂરી નથી હોતું. જરૂરી એ હોય છે કે તમે સતત કંઈક કર્યું છે, કંઈક કરી રહ્યા છો અને કંઈક કરી બતાવશો એવું લોકોને લાગવું જોઈએ.