આ સમગ્ર સૃષ્ટિમાં કોઈપણ બંને વસ્તુઓથી અલિપ્ત નથી. આપણે કહીએ કે માણસની જીંદગીમાં જ સુખ અને દુઃખ આવ્યા કરે..? ના, પશુ-પક્ષીઓ પણ આ સુખ-દુઃખના સંગાથી છે…
Month: February 2019
વાર્તા : કેનવાસ
જો માનસી પણ મને છોડીને જતી રહેશે તો ? તો હશે રણ… કેવળ રણ, અને હશે મારા જેવા ઊભા થોરની વાડો…આભાસી તો છે જોજનો દૂર, ને માનસી પણ તેના હર્યાભર્યા બાગમાં હેતે હિલોળા લેતી હશે,
નારીવાદ : સ્ત્રી-પુરુષ સમાનતા કે સરઘસ
માન્યુ કે દેશમાં સ્ત્રીઓની હાલત ખરાબ છે, તેવી ઘણી ઘટનાઓ બળવો માંગે છે. પણ બીચારાપંતિ એ સ્ત્રીઓ એ પોતાનો હક પણ ના સમજવો જોઈએ.
ચોરાસી : આંદોલન લડત અને પ્રેમના સબંધો વચ્ચે જુલતો નફરતનો ઝંઝાવાત
પ્રેમચંદ, મેઘાણી કે શહાદત હસન મંટો મળવા આ યુગમાં મુશ્કેલ તો ઠીક, પણ આવનાર સમયમાં સાવ અશક્ય જ થઈ જશે એમાં નવાઈ નથી. કારણ કે આજના યુગમાં વાસ્તવિક સ્થિતિ દર્શાવી જેમણે આઈનો બતાવી દિધો,
ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!
કાઠીયાવાડની ધરતી પરથી આવતો હોવાથી તળપદા શબ્દો પ્રત્યે થોડો વધારે જ પ્રેમ હોવાથી એનો ઉપયોગ કરીને શબ્દમૈથુન સોરી શબ્દરમતો કરતો હોઉં છું.
ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા
ઉપરના કટાક્ષનું લાઈવ ઉદાહરણ જોવું હોય તો આજે આખો દિવસ સોશિયલ મીડિયાની પોસ્ટ જોયા કરવી. પ્રજાનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વ્યાજ સહિત ઉભરાતો જોવા મળશે.
લઘુકથા : ઉજાણી
ત્યારે ફૂલ ત્રીજા ધોરણમાં ભણતી હતી, લગભગ આંઠ વર્ષની હશે, એને એક નાનો ભાઈ અને એક નાની બેન. મમ્મીએ મહીના પહેલા જ બીજી એક બેનને જન્મ આપ્યો.
એક દાયકામાં પાકિસ્તાનનું અસ્તિત્વ મટી જશે અને તેનું કારણ તે ખુદ હશે…
આ દેવામાં ડૂબેલા પાકિસ્તાન પર લોન થોપી થોપી ચીન પાકિસ્તાનને વધુ ભિખારી બનાવશે, અને જયારે એ લોન ચૂકવી નહિ શકે તો પાકિસ્તાનનો કેટલોક ભાગ ચીન પોતાનામાં સામેલ કરી લેશે.
૭૨ કોઠાની વાવ : વિનાશના આરે આવી ચડેલો ૧૭મી સદીનો ભવ્ય ભૂતકાળ…
એ દિવસે આખાય ઇતિહાસ અને ભૂતકાળને નરી આંખે જોવા માટે હું અને પરેશ એમ બંને મિત્રો બાઇક લઈને નિકળી પડ્યા. લગભગ અંતર અમે કાપ્યું, તોરણવાળી માતા અને પછી પરા વિસ્તાર તરફ સાંઈબાબા માર્ગે આગળ વધ્યા.
સંગીત
હું એની મસ્તાની ચાલને અને ગીત સાંભળતા સાંભળતા, ખુશ થઈને સાથે ગાતાં હું એને જોઈ રહી.
Book Review : One Indian Girl ( Chetan Bhagat )
ઇટ્સ લાઈક એન ઇરોટિકલ ફેન્ટસી. જો કે ઇ પણ સત્ય છે કે રિયાલિટી ઇઝ મચ મોર ડેન્જર, બટ ઇટ જસ્ટ અ ટ્રેલર કહી શકાય. વો કહેતે હે ના કી જીસ દિન લોગો કે ખ્યાલ કીસી તરહ સે પઢે જાયેંગે તો શાયદ પુરા સંસાર હી ગુનેહગાર બન જાયેગા…😊
વાર્તા : પૂનમનો તાપ
મનગમતી કોઈ વાત કે વ્યક્તિ ને એ કોઈ ના જાણે એમ ધરબી જ રાખવા માંગે છે, એને મમરાવી મમરાવીને એ એકલી જ એનો એહસાસ લેવા માંગે છે પણ બધાથી અજાણ બનીને.