Writer’s Space


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ત્રિપુરા- નાગાલેન્ડમાં કોંગ્રેસનાં સુપડા સાફ..!!

    ત્રિપુરા- નાગાલેન્ડમાં કોંગ્રેસનાં સુપડા સાફ..!!

    સૌથી વધારે કમનસીબી એ છે કે જેવી ચુંટણી હારે, એટલે પોતાના ‘મહા સુકાની’ જેમને આ ગાદી માત્ર ને માત્ર પરિવારને લીધે મળી છે, તેમને બચાવવા બધા જ કોંગ્રેસીઓ લાગી જશે.

  • સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.

    સંસ્કૃતિ ધર્મ નથી, પણ ધર્મ એ સંસ્કૃતિનો જ ભાગ છે.

    હિન્દુત્વ શબ્દ એ સંસ્કૃતિને પ્રકાશિત કરે છે, નહિ કે કોઈ ધર્મ ને..? ધર્મ સંસ્કૃતિનો ભાગ હોઈ શકે, પણ સંસ્કૃતિ ધર્મનો ભાગ કેમ હોઈ શકે એ સમજાતું નથી.

  • મારા દેશના મહાચોર લોકો…!!

    મારા દેશના મહાચોર લોકો…!!

    ૨૭ મે ૨૦૧૮નાં દિવસે ‘ઇસ્ટર્ન પેરીફેરલ એક્ષપ્રેસ હાઈવે’નું મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું અને આજે (આર્ટિકલ લખાયા) લગભગ એ વાતને ૧૫ દિવસ જેવા થયા.

  • હેપ્પી બર્થડે અમદાવાદ

    હેપ્પી બર્થડે અમદાવાદ

    હું ગાંધીનગરવાસી અને શાંતિ અમને પ્રિય છે પણ છતાંય ‘મસ્તીખોર’ અમદાવાદ અમારું પાડોશી છે એ વાતનો અમને ગર્વ ખરો. એક મોટાભાઈનો ‘આશીર્વાદ રૂપી પડછાયો સતત અમારા પર પડતો રહે એ ગમે.

  • સ્વીકારી, સમજી અને આગળ વધીએ…

    સ્વીકારી, સમજી અને આગળ વધીએ…

    આ એ દેશ છે જ્યાં અંગ્રેજો ગયા અને આંદોલન મૂકી ગયા. અહિયાં એવી રીતે એવા અંદોલન થાય જેમાં સંપત્તિઓ સળગે, દેશ બળે અને બીજાને બાળે.

  • મહાન નેતાઓના નામે રાજનીતિમાં ઉહાપોહ

    મહાન નેતાઓના નામે રાજનીતિમાં ઉહાપોહ

    બંધારણનાં ઘડવૈયા આંબેડકર સાહેબે એ બંધારણ લખતા લખતા એવું કદીય નહિ વિચાર્યું હોય કે આઝાદીના ૭૦ વર્ષ પછી મારા નામનો ઉપયોગ કરીને ફરી આ દેશ તુટશે, તેને તોડવામાં આવશે.

  • પોપ્યુલેશન બની ગયું પોલ્યુશન, શું છે તેનું સોલ્યુશન…!!

    પોપ્યુલેશન બની ગયું પોલ્યુશન, શું છે તેનું સોલ્યુશન…!!

    અભિનંદન, ૨૦૨૨ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ છોડીને એક નવો મુકામ રચશે એવા અહેવાલ છે..!!

  • ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર : સંભાવના અને સત્યતા

    ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર : સંભાવના અને સત્યતા

    છતાંય સરકારે નિયમો તોડીને બેન લગાવી દીધો તો આ ૬૧.૭૧ બિલીયન ડોલરનો સામાન લાવશો ક્યાંથી ? ભારત હજી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે “મેક ઇન ઇન્ડીયા” દ્વારા.

  • ૨૦૧૯ : મોદી સાહેબ માટે કપરાં ચઢાણ છે..!!

    ૨૦૧૯ : મોદી સાહેબ માટે કપરાં ચઢાણ છે..!!

    ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભલે ભાજપ સરકારની જીત થઇ છે, પણ ગામડાં હારેલી ૧૬ સીટોએ ભાજપને ૨૦૧૯નાં એંધાણ આપી દીધા હતા.

  • સ્વચ્છ ગંગા : કામ તો થયું, પણ રિઝલ્ટ ન મળ્યું

    સ્વચ્છ ગંગા : કામ તો થયું, પણ રિઝલ્ટ ન મળ્યું

    મૂળભૂત ફરજ કલમ ૫૧(ક)માં (જે ઇન્દિરા ગાંધી એ બનાવેલી) કીધેલું છે કે ભારતના દરેક પ્રાકૃતિક અમાનતનું રક્ષણ કરવું એ ભારતના દરેક નાગરીની ફરજ છે…?

  • આંદોલન એ વખતે પણ, આજે પણ

    આંદોલન એ વખતે પણ, આજે પણ

    આઝાદી પછી મુંબઈમાંથી ગુજરાતી ભાષી ગુજરાત અને મરાઠી ભાષી મહારાષ્ટ્રનાં અલગ પાડવાનો પ્રશ્ન ઉભો થયો. એથીય મોટો પ્રશ્ન એ હતો કે જાહોજલાલીથી ભરપુર એવા મુંબઈને કયા રાજ્ય સાથે જોડવું…?

  • ૩ રાજ્ય : રાહુલની જીત નહિ મોદીની હાર છે

    ૩ રાજ્ય : રાહુલની જીત નહિ મોદીની હાર છે

    વિપક્ષ લોકશાહી નો શ્વાસ છે, પણ એ જગ્યાએથી બચીને રહેજો જ્યાં તમારા અસ્તિત્વને જ ખત્મ કરવાના નિર્ણયો લેવાતા હોય. માત્ર તમારા વોટ માટે એ જગ્યા એ થી બચીને રહેજો, જ્યાં જાતિ ગત અને ધર્મગત રાજનીતિ થતી હોય.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૮ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૮ )

    ઉતરાણ માં પતંગ આકાશમાં ચગે છે અને એની દોર પતંગ ચઢાવનારના હાથમાં હોય છે.પતંગ ઊંચે ચઢવા માટે ઘણા પાસા જવાબદાર છે. પતંગ હવામાં રહી શકે એવી જોઈએ, દોરી પાકી જોઈએ,

  • દરેક લોકોએ કોઈ પણ માણસ જોડેથી સારું સારું શીખી લેવું જોઈએ…!!

    દરેક લોકોએ કોઈ પણ માણસ જોડેથી સારું સારું શીખી લેવું જોઈએ…!!

    આટલું રાહુલ ગાંધીને ઓબસર્વ કરીને મેં તેની વાતને જાણી છે.  રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે કેમ…? એ બાબતે હું ચર્ચા નથી કરવા માંગતો…!!

  • મોદી, માર્કેટિંગ અને ૨૦૧૯ની ઐતિહાસિક જંગ

    મોદી, માર્કેટિંગ અને ૨૦૧૯ની ઐતિહાસિક જંગ

    અમથું નથી કહેવાતું કે મોદી એટલે માર્કેટિંગ. ૨૦૧૯ માટે આવો વિચાર કોને આવ્યો હશે…?

  • ચાલો, વાતો કરીએ…  ( ભાગ- ૭ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૭ )

    તમારા સારા- ખોટા નસીબનું, તમારા સારા-ખોટા સમયનો સર્વોપરી ઈશ્વર જ છે. આખી જિંદગી પ્રમાણિક રહ્યાં હોય, જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ રાખ્યો હોય, દરેક કર્મમાં ધર્મભાવ રાખ્યો હોય,

  • રાફેલનું રહસ્ય અને રાજકારણ….!!

    રાફેલનું રહસ્ય અને રાજકારણ….!!

    રાફેલ પર રાહુલ ગાંધી ૧૦૦ % ફેલ થશે. કારણ એક જુઠ ૧૦૦ વાર કહેવાથી એ સાચું થતું નથી. એક ને એક પ્રશ્ન રાહુલજી ખોટી રીતે ઉઠાવે છે.

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૬ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૬ )

    જિંદગીએ ઘણાં બધાં રહસ્યો સર્જ્યા, એ રહસ્યો છતા થયાં ત્યારે ખૂબ અચરજ થતું, મન વિમાસણમાં પડી જતું, આવું બધું પણ બની શકે એ મારા વિચારોની સીમાની બહાર હતું,

  • ૨૦૧૯ ઇલેક્શન : નરેન્દ્ર મોદી v/s મહાગઠબંધન

    ૨૦૧૯ ઇલેક્શન : નરેન્દ્ર મોદી v/s મહાગઠબંધન

    ઈતિહાસ તરફ નજર કરતાં એવું લાગે છે કે જેટલા પણ ગઠબંધન કોંગ્રેસ એ લીડ નથી કર્યા એ ગઠબંધન ૧, ૪, કે ૮ મહિનામાં ભુક્કો થઈને ભાંગી ગયા છે…

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )

    જીવતા પાત્રોને જોઈને મારા મનમાં રોજ વાર્તા સ્ફૂરે અને હું રોજ એને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરું.

  • ટ્રેડવૉર : ભારત પર ઘેરાતો વૈશ્વિક રાજનીતિનો ખેલ

    ટ્રેડવૉર : ભારત પર ઘેરાતો વૈશ્વિક રાજનીતિનો ખેલ

    ટ્રેડવોર જેની અસર વિશ્વ ઈકોનોમી પર પણ જોવા મળે તો નાં નહિ…!! કહેવાનો મતલબ એટલો જ કે “ટેરીફને ટ્રેડવોરમાં હથિયાર તરીકે ઉપયોગ કરીને અમેરિકા પોતાના માટે જ ખાડો ખોદી રહ્યું છે”

  • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )

    ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )

    બહુ દિવસે સમય મળ્યો તો થોડી વાતો કરીને હળવી થઉં. નવરાત્રી ગઈ, શરદપુનમ પણ ગઈ, નાચવાના, થનગણવાના, રોજ નિતનવા સાંજ સજીને રુમઝૂમ ઘુમવાના દિવસો ગયા બેન.

  • વાત ઇન્દિરા ગાંધીથી પ્રિયંકા ગાંધી વાડ્રા સુધીની..!!

    વાત ઇન્દિરા ગાંધીથી પ્રિયંકા ગાંધી વાડ્રા સુધીની..!!

    સરખામણી ના કરીએ એજ સારું છે. ઇન્દિરા ગાંધીનાં જીવનનાં બે ફેઝ છે, અને એમાનો એક પણ ફેઝ પ્રિયંકા ગાંધીની જિંદગીમાં આવ્યો નથી. બેશક કદાચ ભારતના અનેક મજબુત પ્રધાનમંત્રીઓમાં નાં એક ઇન્દિરા ગાંધી હતાં.

  • અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )

    અઢાર વરસની વાંચનયાત્રા ( ભાગ – ૩ )

    કારણ કે અગાઉના ઝભ્ભાધરી લેખકોની જેમ એ શાલ ઓઢીને ઉંચા ડોકા કરીને ચાલતા રહેતા નથી. વાંચકોની વચ્ચે રહીને વાંચકોને સરઆંખો પર રાખીને લખતા રહે છે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.