-
એવો વરસાદ અમે પીધો !
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો, મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો
-
દરિયા-બરિયા, નદિયું-બદિયું…
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ? આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?
-
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર પ્રસરે તેમ નવજાત સૂર્યકિરણો ચોમેર પ્રસરી વળ્યાં
-
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
-