-
અરે યાર નવાબ તો ભાગી ગયો, પાકિસ્તાન…’
કોર્ટની સામે આવેલા મહોબ્બત મકબરાએ પહોંચ્યો. તો ત્યાંના એક મુસ્લિમ સૈનિકે એ વાતની ખબર આપી કે નવાબ, તો હમણાં જ ગયા. તેણે નવાબ જે દિશામાં ગયા તે દિશા તરફ પગ ઉપાડ્યા. વધુ કંઈ સાંભળ્યુ નહિ. આજુબાજુમાં ગાંધીટોપી ધારકો જે શામળગદાસ ગાંધીને સપોર્ટ કરતા હતા, તે ચાલ્યા આવતા હતા.
-
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૫ )
‘તમે અમારા કોઈ કામના નથી. અમારા જેટલા ઊંચા કામ કરવાનું તમારું ગજું નથી! તમે કાવ્યાનો ચેહરો જોઈ લીધા બાદ એને ઓળખી જાવ તો અમારા મિશનના માર્ગમાં મોટો કાંટો સાબિત થાઓ. માટે કાલે તરત જ અમે અમારા સથીદારોની મદદ માંગી તમને ઘાયલ કરી અહીં લઇ આવ્યા!’
-
Exclusive Gossip | Digitally Yours – Book Samvad With Anahita Rathod
આ પુસ્તકમાં અનાહિતાનું પાત્ર મને ગમે છે, કેમ કેમ કે પોતાના નિયમો ઉપર ચાલવું એ પણ એક મેરિડ સ્ત્રી હોવા છતાં. ઇટ્સ લાઈક કે એ કોઈ કરી ન શકે. મારા માટે તો એ પોસીબલ જ નથી. હાલની સ્થિતિમાં તો બસ એની જીવવાની રીત મને ગમી, કોઈને કલેરીફિકેસન ન આપવું.
-
નવા મુખ્યમંત્રીઓમાં કોઈએ આ નોટીસ જ ન કર્યુ.
દેશના સૌથી વધારે કુંવારા હોવાનું ગૌરવ રાહુલ બાબાને. પરણે તો નસીબ જાગે, એવી કહેવતો છે, પણ આ માણસને લાગુ નહીં પડે. શાયદ બાબા એટલે નથી પરણતા કે, મોદીની માફક હું પણ દેશનો… અરે રામ રામ…
-
અમિતાવ ધોષ સુપર હાર્ડ સુપર ટેલેન્ટેડ અમિતાભ બચ્ચનથી વધુ નહિ તો કમ પણ નહિ….
આજ રીતે અમિતાવની નોવેલ હંગ્રી ટાઈડ અને ગ્લાસ ઓફ પેલેસ ફેમેસ છે. અમિતાવ કેરળમાં હતા ત્યારે તેમણે સર્કલ ઓફ રિઝન લખી. તો શેડો લાઈન તો સ્ટુડન્ટસના અભ્યાસક્રમમાં પણ આવે છે. એન્વાયરમેન્ટ ક્લાઈમેટ ચેન્જ પર હંગ્રી ટાઈડ.
-
Nolan ‘s Movie Inspiration And Cinema
આ ફિલ્મો સિવાય સિમ્પલ પોંઇટ્રેટ થયેલી ફિલ્મ ધ હિટ, સીડની હ્યુમેટની ધ થર્ડ લાઇન, 12 એન્ગ્રીમેન, ડૉ.મેબ્યુસ, સ્ટ્રક્ચલર, ઇનોવેશન માટેના પોપ્યુલર ડાયરેક્ટર નિકોલસ રોગની બેડ ટાઇમીંગ, ઓડિયન્સના ઇમોશન્સ સાથે રમનારા નગીસા ઓશિમાની મેરિ ક્રિસમસ મિસ્ટર લોરેન્સ, ફોર ઓલ મેનકાઇન્ડ, જેવી ફિલ્મો નોલાનની પસંદિદા છે.
-
Nolan‘s Movie Inspiration And Cinema
આ ફિલ્મો સિવાય સિમ્પલ પોંઇટ્રેટ થયેલી ફિલ્મ ધ હિટ, સીડની હ્યુમેટની ધ થર્ડ લાઇન, 12 એન્ગ્રીમેન, ડૉ.મેબ્યુસ, સ્ટ્રક્ચલર, ઇનોવેશન માટેના પોપ્યુલર ડાયરેક્ટર નિકોલસ રોગની બેડ ટાઇમીંગ, ઓડિયન્સના ઇમોશન્સ સાથે રમનારા નગીસા ઓશિમાની મેરિ ક્રિસમસ મિસ્ટર લોરેન્સ, ફોર ઓલ મેનકાઇન્ડ, જેવી ફિલ્મો નોલાનની પસંદિદા છે.
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૪ )
સિયાનું કાનજીને લાફો મારવો,અને કાનજીનું બુકાની ખેંચવું બંને ઘટના લગભગ જોડે જ બની. આખી હોટલમાંના દરેકની નજર તેમનાં પર જ સ્થિર હતી, અને ખાસ કરીને સિયા પર…!
-
અંતર સંવાદોની વર્ષા
મારા મનમાં હંમેશા પ્રશ્ન થતો હતો, કે શું ખરેખર પુન:ર્જન્મની જેમ પુન:પ્રેમ પણ થતો હશે. ? જોકે મને આ સવાલનો જવાબ તારામાં મળ્યો છે. ક્યારેક તારો ફોટો જોવું છે તો સ્વર્ગની કલ્પના થાય છે. સાચું કહું ને તો કદાચ સ્વર્ગ મળવું સહેલું હશે, પણ તારી સાથે જીવવું કદાચ વિચારોમાં જ શક્ય છે.
-
મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ
26ની ઉંમરે તો મરીઝ અઠંગ શરાબી બની ચુક્યા હતા. જો કે એમની કોમમાં પણ શરાબ પાનનું પ્રમાણ ઓછું હતું. મરિઝને શરાબની લત ક્યારથી લાગી તેની આધારરભૂત માહિતી મળતી નથી. ૧૯૪૩ના એક મુશાયરામાં ત્યારે એમનું વેવિશાળ થયેલું.
-
IT: સ્ટીફન કિંગનો પેનીવાઈસ ભૂત
સ્ટીફન કિંગને કદાચ આ ફિલ્મ હિટ જાય તેનો ખ્યાલ હશે, કારણ કે 1990માં એ ચમત્કાર કરી ચૂક્યા છે એટલે કંઈ વધારે વાંધો નથી, પણ પહેલીવાર કિંગની નોવેલ પરથી તેમની બેસ્ટ સેલર ડાર્કટાવર સિરીઝ ફિલ્મ બનીને આવી રહી છે,
-
2018ની ઓ ફિલ્લ્લમીયા….
વર્ષના અંતે કૈદારનાથ સામે શાહરૂખની આનંદ એલ રાય સાથેની ફિલ્મ રિલીઝ થવાની છે. જેમાં અનુષ્કા કેટરિનાની જોડી છે. આ ફિલ્મનું ટાઈટલ ફાઈનલ નથી થયું એટલે આપણે જબ તક હૈ જાન ફાઈનલ રાખીએ ! ખબરો છે કે ક્રિષ-4 પણ ડિસેમ્બરમાં આવી શકે.
-
2016ના બુકર નોમિનેશન : કુછ ઓર કહાનીયા
મેન બુકર પ્રાઈઝમાં આ વખતે સ્ટાર લેખકોની જગ્યાએ કેટલાક એવા લેખકો છે, જેમની કોઈ જાન પહેચાન નથી. માત્ર પોતાના પ્રદેશ પુરતા સિમિત છે, આમછતા આ બધા રાઈટર્સ એક સે બઠકર એક છે,
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૩ )
સાહેબે ફરી એક વખત અર્જુનને જોઈ કહ્યું – ‘ખાલી ઊંઘવાનું નહીં, જોડે બુકનું પણ ધ્યાન રાખજે હો!’ લાયબ્રેરી છોડી,ચારેય જણ એક રેસ્ટોરાંમાં પ્રવેશ્યા. ‘અરે અર્જુન ભીડ તો જો, મને નથી લાગતું અહીં જલ્દી જગ્યા મળે!’
-
હેરી પોટરના 20 વર્ષ
હેરી પોટરની સામેનો ખતરનાક વિલન, જે યુનિકોર્નનું ખૂન પીવે છે અને હેરીને મારવા માટેના કારસ્તાન ઘડે છે (નામ મત લેના) અનિષ્ટ દેવની ઉંમર 70 વર્ષની છે.
-
સ્ત્રી : રાવણ અને ઓશોના મતે.
બીજા વ્યક્તિ પાસે કામ કરાવવા કંઇકને કંઇક કરે જે આખરે સાવધાન ઇન્ડિયામાં પરિવર્તિત થાય. સ્ત્રીઓનું મન ચંચળ હોય એક વાત પર લાંબા સમય સુધી ટકી ન શકે, સિવાય કે પતિ સાથે ક્લેશ. સ્ત્રીઓ વારંવાર અસત્ય બોલે.
-
જે.આર.આર. ટોલ્કિનની લોર્ડ ઓફ ધ રિંગ્સ ફેન્ટસી
એક તરફ પત્નિ સાથે હાલમાં જ લગ્ન થયા હતા બીજી તરફ ટોલ્કિનને યુદ્ધમાં જવાનું કહેવામાં આવ્યું. ત્યાં સુધીમાં તેણે પોતાની ડિગ્રી મેળવી લીધી હતી. ટોલ્કિન યુદ્ધમાં જવા ઉપડ્યા અને પહેલું પોસ્ટિંગ થયું ફ્રાંન્સમાં. ત્યાં તેની સાથે તેના મિત્રો હતા. જે તેણે પોતે બનાવ્યા હતા.
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૨ )
એક પ્રકરણ,બે પ્રકરણ કરતા કરતા એ એક જ સિટિંગમાં બુક પતાવી ગયો.એને પોતાને પણ આશ્ચર્ય થતું હતું કે એ આટલું બધું એક જ ઝાટકે કઇ રીતે વાંચી ગયો.અને બીજી તરફ ડર પણ લાગ્યો,સિયાએ ચોક્ક્સ મને સિગરેટ ફૂંકતા જોઈ લીધો હશે…!શું વિચારતી હશે એ માર વિશે?
-
જુમ્પા લાહિરી : અમારી યુનિવર્સિટીમાં ભણતા
તેમની લેખનશૈલીની સૌથી મોટી ખાસિયત એ કે તેઓ હંમેશા પતિ-પત્નિમાં વિખવાદ ઉભા કરે છે. જે અત્યારની સમસ્યા છે. ફિલોસુફી તેમની વાર્તાઓ અને નોવેલમાં ખૂબ ભરેલી હોય છે. વારંવાર ડોઝ નથી આપતા પણ કોઈવાર જોવા મળે.
-
જીતેશ દોંગાની નોર્થપોલનું ‘V’વેચન
નવલકથાનું મેઈન પાત્ર ગોપાલ જેને પોતાને ગમતુ કંઈક કામ કરવું છે, અને આ માટે તે 20 અલગ અલગ કામોને અંજામ આપે છે. ગોપાલને એવું લાગે છે કે, આ કામમાં બુસ્ટ જોઈએ એટલે વિજયબુન તેની સાથે હાજર જ હોય છે.