-

હાઈકુ | દુઃખ
ભૂલ કરજે, શીખ ભરજે ખીસ્સે. દુઃખ વિદાય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હું અને તું સખી
કોણ આવન જાવનના ફેરા ગણે …. હું અને તું સખી સરોવર પાળે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | સંગ
ભરેલું ઘર ને સાવ ખાલી મન બધું બેરંગ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ સાથે …. વિદાય 🙂
હાઈકુ સાથે મનની કરી વાત ગમી કે નહિ ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હું જાઉં છું
તારી રાહ જોયા કરીશ દિન પ્રતિદિન અંત સુધી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાઈકુ | ચક…ચકલી
શ્ર્વાસે શ્ર્વાસે તું સ્પંદન તારા સ્પશેઁ શુ કહું…પ્રેમ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સૌંદર્ય તો આંખો વડે
શું ફર્ક પડે છે, કાનાને બંસી હોય કે સુદર્શન ચક્ર રાધાના હ્રદયમાં ગુંજે, એ બંસીનો નાદ છે સાકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હમારા બાર બાર કા રુઠના
હમારા બાર બાર કા રુઠના, આપકા બાર બાર મનાના #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સૌદર્યને સદાય સમજતાં શીખો
છેવટ અભિમાન બધું ઉતરી જવાનું ચાર ખભા જોઈશે સમજતાં શીખો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હવે ચણ્યો એક કિલ્લો
લોક ટોળે વળતા પહેલા મારી આસપાસ. ‘કાજલ’ સાદ પણ કરતુ નથી મારી આસપાસ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કવિતા : સ્ત્રી – પુરુષ ….
બની પુત્ર કે પિતા, બની પ્રેમી અને પતિ એ વ્હાલ કાયમ રાખજે, નહિ તો મને દુર સદા તું ભાસજે … નારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હળવે થી બાલકની ખોલી
સામે ઉભેલ પ્રિયા ના નવસ્વરુપ ને જોઇ રહયો.. હસી ને પોતાના તરફ ખેંચી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સ્ત્રી મકાનને ઘર બનાવે
હોય તાતી જરૂરત તો શું થયું? પ્રેમ બંધન સિવાય બંધાવું નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હુ કહુ તુ સાંભળ પ્રિયે
હુ કહુ તુ સાંભળ પ્રિયે. વાત કહી હજારો વાર પ્રિયે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સ્પર્શી ગઈ મારા મનને
ઉપર શાંત નદીની ખામોશી, અંદર દરિયો ખળભળે તુટશે બંધન, કિનારાઓ ભળી થશે એક સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હાથોમાં હાથ લઇ તમારો ચાલી નીકળુ
હાથોમાં હાથ લઇ તમારો ચાલી નીકળુ. મંઝીલ મારી તમને બનાવી ચાલી નીકળુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

સ્પર્શી ગઈ વાત મનને
ઉપરથી ખામોશ નદી, અને અંદર દરિયો ખળભળે સબંધો તૂટતાં ત્યાં મળે સુનામી સંકેત તે સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

હોસ્પિટલ ના 11 નંબર ના વોઁડ માં
કયારેક તો તુ જાગીશને?.. જાગીશ ને? તારા ગમતા લાલ ગુલાબ ને લઈ, તને સત્કાર વા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal



