-

ભાગ : ૨ – પ્રકૃતિ સાથે તાલમેલ | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે ત્રણ જ ઋતુનો દેશ નથી. આ શિયાળો, ઉનાળો અને ચોમાસું ક્યાંથી આવી ગયું ભણવામાં અને છ ઋતુઓ ક્યારે અને કેમ ભૂલાઈ ગઈ, એ જ સાલું નથી સમજાતું.
-

ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે
આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કેમ રહીએ છીએ, શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ અને કઈ રીતે જઈએ છીએ એ દરેક બાબત સૂક્ષ્મથી લઈને સ્થૂળ રીતે આપણા શરીર પર પ્રભાવ પાડે છે.
-

ગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા
તેજાબ કરતા પણ લખાણ વધારે જ્વલનશીલ હોય છે. ડર્ટી પિક્ચરમાં સિલ્ક બનતી વિદ્યાને એ લોકોથી વાંધો નથી જેઓ તેના વિશે એલફેલ બોલે. વાંધો ત્યાં પડે છે જ્યારે જૂના મેગેઝિનોમાં તે પોતાના વિશે લખેલું વાંચે છે.
-

એવોર્ડ : એક વિચારધારા
જે કામ માટે એમને ઍવૉર્ડ મળ્યો એ પુસ્તકની હકીકતનો મહાનાયક તો એ વિદ્યાર્થી છે. આવા ઍવૉર્ડધારી મહાગુરુ કેટલા હશે?
-

તિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું
જુલાઈ ૧૯૩૫, લાહ્મો ધોન્ડુંપ નામના એક માણસનો તિબેટમાં જન્મ થયો અને ૧૯૫૦માં આ માણસ તિબેટનાં દલાઈલામા એટલે કે હેડ ઓફ સ્ટેટ તિબેટ બન્યા.
-
-
-

ચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે
ચીનીઓ હંમેશા ઉંદરની ચાલ રમે છે. ઉંદર કેવું ખૂણામાં ખટખટ કરીને તમને માનસિક રીતે થકવી દે એવું ચીન હાલ બધા જ દેશો સાથે કરી રહ્યું છે.
-

બલુચિસ્તાન પાકિસ્તાનના શાસનથી આઝાદી માંગે છે
બલુચિસ્તાનએ અંગ્રેજ આધીન રાજ્ય હતું જ નહિ અને ત્યાના શાસન કર્તા હતા અહદમ યાર ખાન. આ બલુચીસ્તાનનું ક્ષેત્રફળ પાકિસ્તાનનાં કુલ ક્ષેત્રફળ કરતા ૪૩ % જેટલું છે.
-

ટિકટોક તમે ધારો એના કરતાં વધુ ખતરનાક હતું
ટિકટોક તમે ધારો એના કરતાં વધુ ખતરનાક હતું. આશા રાખું એના બંધ થવાથી યુવા દેશનાં યુવા ટિકટોક યુઝર પર માઠી માનસિક અસર નહી પડે.
-

TikTok Banned : આજે ગુજરાતી છાપામાં જે શ્રદ્ધાંજલી હોવી જોઈએ
બેસણું આજ તારીખ 30-6-2020ના રોજ વુહાનની લેબમાં રાખવામાં આવેલ હોય, તેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. ખાસ પાકિસ્તાને.
-

એક માત્ર સાચા નેતાજી – સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…
અટલ બિહારી બાજપાઈએ ૨૦૦૧માં બોઝનાં મૃત્યુની જાંચ કરવા માટે એક કમિટીનું નિર્માણ કર્યું હતું. આ કમિટીનું નામ હતું જસ્ટીસ મુખર્જી કમિટી.એમણે કહ્યું હતું કે બોઝનું મૃત્યુ પ્લેન ક્રેશમાં નથી થયું.
-

હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવી
હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવીને, તું ફૂલોને ખીલવવાનું મૂકી દે ડાળખીઓ ફોસલાવીને.
-

પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં
પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં, આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુધ્ધાં ગેંગેંફેંફેં.





