-

જલારામ જયંતિ – બાપા જલારામ
ઇશ્વરે પણ જ્યાં માંગવું પડે એ બાપા જલારામ છે પરીક્ષા કરવામાં ભાગવું પડે એ બાપા જલારામ છે
-

આવી આવી રે રૂડી ધન્યતેરસ રે લોલ
વિદ્યા ને શાંતિ સાથ,મૂર્ધન્યતેરસ રે લોલ ઝેરું પ્રેમના મેળવણે, ગોરસ અનન્યતેરસ રે લોલ
-

તમે ખમતીધર તો મારી પાસેય ખુમારી છે
તમે ખમતીધર તો મારી પાસેય ખુમારી છે સૂર્ય તમારો તો મારી રાતેય અજવાળી છે
-

સ્વ સ્વપ્નોનો ગાળિયો થવું પડે છે
ટોપી,ખાદી, ભાષણોથી ન થવાય મહાત્મા ગોળી ખાતો ગાંધી વાણિયો થવું પડે છે
-

એંઠા બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે
થાક્યો છે છપ્પન ભોગ રામ ની રાહ જોઇને એંઠા બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે
-

જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
પ્રીત, પીયું, પાનેતર, વફા હવે થઇ હંગામી જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
-

વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે
દીવા નીચે જ હોય અંધારું હંમેશા વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે
-

દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે
જો આપો આંસુ તો આપજો માત્ર હર્ષનાં જ દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે
-

મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી
શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી
-

મિચ્છામિ દુક્કડમ | માફી માંગી મહાવીર રિવાજ કરજો
માફી આપવી એ તો છે વિરનું કામ માફી માંગી મહાવીર રિવાજ કરજો
-

પશ્ચાતાપ નહીં પ્રાયશ્ચિત સુધી જવું છે
પશ્ચાતાપ નહીં પ્રાયશ્ચિત સુધી જવું છે મન, બુદ્ધિ અને ચિત સુધી જવું છે
-

કોઈનાં આંસુ લૂછી શકું એ અવસર આપજે
મેં ક્યાં કહ્યું વૈભવશાળી જીવતર આપજે કોઈનાં આંસુ લૂછી શકું એ અવસર આપજે
-

મહારાજા છત્રસાલ બુંદેલા | બુંદેલા રાજવંશ
Historical and Informatic Articles Written by Writer Janamejay Adhwaryu ji. It Contains more Detailed Information and Historical Facts.


