-

હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવી
હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવીને, તું ફૂલોને ખીલવવાનું મૂકી દે ડાળખીઓ ફોસલાવીને.
-

પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં
પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં, આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુધ્ધાં ગેંગેંફેંફેં.
-

ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે; ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.
-

ભારત હંમેશા વિદેશી એજન્સીઓના ષડયંત્રોનો શિકાર રહ્યો છે…
જે નેતૃત્વ ભારતમાં મજબુત થયું છે એ નેતૃત્વનું એક રહસ્યમય અને અકસ્માતિક મૃત્યુ થયું છે. જેમાં સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી અને શાસ્ત્રીનાં મૃત્યુનાં માત્ર ૧૩ દિવસ પછી જ જેમનું મૃત્યુ થયું એવા હોમી ભાભા…
-

કોલમિસ્ટોની દંતકથા : હાસ્ય લેખકની શોધ
કોલેજકાળમાં આપ સૌએ કાલીદાસ સહિતના તેજસ્વી નાટ્યકારોના જીવન સાથે સંકળાયેલ રસપ્રદ દંતકથાઓ ભણી જ હશે. આજે હું તમને કેટલાક કોલમિસ્ટોની દંતકથા સંભળાવું.
-

કોરોના, કોરોનિલ અને બાબા રામદેવ સમથર્કો અને વિરોધીઓ બન્ને કુછ કુછ સચ્ચા, કુછ કુછ જુઠા…
આ બધી બબાલો ઉપરાંત, એન્ડેમિક રેમીડિઝ એક્ટ 1954, અનુસાર કોઈ પણ મહામારી વખતે સરકારની મંજૂરી સિવાય કોઈ પણ દવા-ઔષધનો પ્રચાર કે પ્રસાર ના કરી શકાય.
-

ભારત કેવી રીતે નેપાળની સરકાર ઉથલાવી દેવા સક્ષમ છે
ચીનની આ દખલથી નેપાળની સરકાર બચી ગઈ અને પછી શરુ થયા નેપાળનાં પી.એમ ઓલીનાં ભારત પર ગેર વ્યાજબી બયાનો.
-

કોઈએ પેન માંગવી નહીં
સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું.
-

કોસ્મેટીક વિશ્વનું માયાજાળ : ભારતનો મહત્તમ વર્ગ જેનો આદિ બની ગયો છે
જાહેરાતો કરાવીને ભારતના ૪૫% યુથને આકર્ષિત કરવામાં આવ્યા અને આજે ભારતનો મહત્તમ વર્ગ આ કોસ્મેટીક વસ્તુઓનો આદિ બની ગયો છે
-

અભિમન્યુ ભાગ : ૧ | અભિમન્યુ ફસાઈ ચુક્યો છે, પણ બહાર નીકળવાના રસ્તા ખબર છે.
જો જિંગપીંગ એમ માની લે છે કે કોરોના એના માટે એક અવસર છે, અને એ આ કાળમાં કઈ પણ કરી શકે છે તો એ પણ ભૂલી ન જઈ શકે કે દુનિયા આખી પણ એ હેસિયત ધરાવે છે.
-

રામેશ્વરનાથ કાઓ – આધેડ વયે પહોંચેલ કટોકટીનો પાટલા ઘો જેવો કેસ
માર ખાધેલ એ વ્યક્તિ થોડીવાર પછી સ્વસ્થ થયો, દોડીને દેશના મોભાદાર વ્યક્તિની ઓફિસમાં ગયો અને તાડુક્યો, ‘પેલાએ મને બહાર માર માર્યો. એ કોણ છે એ બે કોડીનાને અક્કલ પણ છે હું કોણ છું ’
-
-

ભારત – ચીન : સ્ટેન્ડ ઓ એન્ડ એલ.એ.સી. અને ઘણું બધું
આજની શું પરિસ્થિતિ છે ? અને આ ગલવાન પર ચીન કેમ નજર રાખીને બેઠું છે અને ચીનની સાયકોલોજી શું છે એની પણ મને ખબર પડે એટલી વાત કરીશ
-

ઓહ માય ગોડનું સાઉથ ઇન્ડિયન વર્ઝન : ગોપાલા ગોપાલા
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વ્યંકટેશ છે અને ભગવાન શ્રી કૃષ્ણના રોલમાં ચિરંજીવીનો ભાઈ પવન કલ્યાણ છે. હિરોઈન શ્રીયા સરન છે. મિથુન ચક્રવર્તી એજ રોલમાં આમાં પણ છે.
-

અનસુયા સારાભાઇ | જન્મ : ૧૧ નવેમ્બર
અનસુયા સારાભાઇ વણકરો અને ટેક્સ્ટટાઈલ્સ ઉદ્યોગના મજદૂરોનાં હક્ક માટે ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. જે ભારતનાં ટેક્ષટાઈલમાંજ્દૂરોનું સૌથી પુરાણું યુનિયન છે




