-

આવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ
અરજીમાં લખેલ હતું, ‘શાળાની અંદર એક ખાસ્સી મોટી જગ્યા આવેલી છે. મહેરબાની કરી ત્યાં પોલીસ થાણું સ્થાપી દો.’
-

શરદી તો પારકી થાપણ કહેવાય | હાસ્ય-વ્યંગ
કોરોનાના કારણે આજે શરદી મોટા ઘરની વહુ બની ગઈ છે. નવી કહેવત પણ પડી છે. ગીરદીમાં જવાથી શરદી થાય.
-
-

લેખકોનું બહારવટુ | હાસ્ય-વ્યંગ-કટાક્ષ
સૌ પ્રથમ છેલ્લા વીસ વર્ષથી ઉપરકોટની ગુફામાં નિવાસ કરતા કવિશ્રી આડેધડના કાને મેં આ વાત મુકી, તો તે તુરંત હાઈકુ સાંભળી ખુશ થયો હોય તેમ મોજમાં આવી ગયો.
-
-

શિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:
ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે.
-

પ્રસ્તાવના લખાવવાની સજાઓ
ઉત્તમચંદ કાકાના ઘરમાં રહેલ છાપાની પૂર્તિ ખોલી તેણે મને કહ્યું, ‘જો, પ્રસ્તાવના લખવાની ના પાડી દીધેલ, પણ મારી કૃતિના તેમણે રવિવારની કોલમમાં છોતરા ઉડાવ્યા.
-
-

મેઘાણી : સૌરાષ્ટ્રની ભાષા જેવા તેવાને ન પચે
ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્યના સંશોધનમાં ગીગા બારોટનું ગીત શોધી કાઢેલું. જેમાં ભેંસોની જાત અને ઓલાદોના બધા નામ આવી જાય છે.
-

સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ : સીરીયલ, વેબ સીરીજ, માનસિકતા પ્રેમ ઓર જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ
હાલમાં જ્યારે વિકૃતિનો દોર ચાલી રહ્યો છે, ત્યારે પ્રાકૃતિક હોવું અને નેચરલ હોવું બહુ વિચિત્ર વર્તન બની ચૂક્યું છે. લોગ હલાહલ એલીયન કે જેમ દેખતે હે, તમને અનુભવ હોય તો…
-

અથ શ્રી ખાડાપુરાણ : રોડની જગ્યાએ બમ્પ બનાવો એ વધારે ટકે છે
બુદ્ધીશાળી નેતાએ જવાબ વાળ્યો, ‘ચિંતા કરોમાં, હું સતા પર આવીશ તો તમારા રોડને જ બમ્પ બનાવી દઈશ. સમસ્યામાંથી છૂટકારો.’
-

હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે
હવે સાધુ ઓછાં ને વધુ બગલાં હોય છે પાડોશી પણ ક્યાં પહેલાં સગલાં હોય છે
-

પ્રથમ પ્રેમને ભૂલવાનું સામર્થ્ય તો કોક માં હોય છે
શોધવો વિષમ હવે અહીં કર્ણ, સુદામા, વિભીષણ દગાખોર મિત્રો તો જથ્થાબંધ ને થોક માં હોય છે
-

ઓલા મુનશી સામે હાથ બાળવા તૈયાર થયા હતા એ તમે ?’
રહસ્યની વાત એ છે કે મુનશી જ નહીં ડૂમા પર પણ મેકેટ નામના એક ઘોસ્ટ રાઈટરે આરોપ લગાવેલો કે મેં આ બધુ લખવામાં તેની મદદ કરી છે.
-

આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ
આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ; શ્વાસની કાણી ખખડધજ નાવને હંકારવાનું આપણે શીખ્યા છીએ.
-

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…
-

અટલ સ્મરણ, અધીર મન અને નયન બધું ય છે
અટલ સ્મરણ, અધીર મન અને નયન બધું ય છે જ તો પછી અહીં જ આવશે; સતત રટણ, નદીનો તટ, મધુર પવન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
-
-
-

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું; આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું?
-

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા; અમે રાતનું સૂપડું લઇ અંધાર ઊપણવા બેઠા
-

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી
મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી; હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
-

સાવ હલકા લાગશે જગના બધાય પહાડ દોસ્ત
સાવ હલકા લાગશે જગના બધાય પહાડ દોસ્ત; પણ પ્રથમ ખાલીપણાનું તું વજન ઉપાડ દોસ્ત.
-

ટળવળવાનું સોંપે તું, ભડભડ બળવાનું સોંપે
ટળવળવાનું સોંપે તું, ભડભડ બળવાનું સોંપે; અંધારાના દેહ બનાવી ઝહળહળવાનું સોંપે!



