-

સંજુ (બાબાગીરી) – ફિલ્મ રીવ્યુ
ઘણા લોકોને ‘ઘી છે તો ગાપાગપ છે’ ડાયલોગ સામે વાંધો છે. તો કેટલાય લોકોને સંજુ બાબાની છબી સુધારવા ફિલ્મ બની હોવાના આક્ષેપ છે. જે હોય તે પણ વાસ્તવિક જીવનમાં અને ભારતમાં આ ડાયલોગ બહુ સાર્થક છે કે ‘ઘી છે તો ગાપાગપ છે.’
-

ગોટફ્રેડ વિલ્હેમ લીબનીઝ – ગુગલ ડુડલ સ્ટોરી
લીબનીઝનો જન્મ એક પવિત્ર લ્યુથરન પરિવારમાં ત્રીસ વર્ષના યુધ્ધના અંત નજીક થયો હતો. આ યુધ્ધે જ જર્મનીને ખાડામાં નાખી દીધું. બાળક તરીકે, એમણે નિકોલાઈ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું પણ સ્વ શિક્ષામાં તેમના પિતાનું પુસ્તકાલય મહત્વનું રહ્યું છે જે ૧૬૫૨મા મૃત્યુ પામ્યા હતા.
-

તારા ત્રણેય નામનો અર્થ મારા માટે અલગ છે…
હું ઈરછતો હતો કે તને દુઃખ થાય, તારું પથ્થર દિલ મારી લાગણીઓના પ્રવાહમાં તુટી જાય, તારા ભુતકાળના અનુભવને કારણે તું આમ પથ્થર દિલ બની જીવે એ મને જરાય મંજુર નહતું એટલે કેટલીક ભુલો મેં જાણીજોઈને કરી તો કેટલીક અજાણતા કરી.
-

એક પ્રિન્સેસનો પત્ર… પ્રિન્સ માટે…
શું ત્યારે જે પણ થયું અને એ પછી આજે જે પણ હાલાત છે, એમાં ફક્ત મારો જ દોષ છે…? કેમકે એ એક સંબંધ માટે ત્યારે જે પણ થયું એનાં પછી કોને કેટલું ખોયું…?
-

તારી અંતર આત્મા કઈક કહે છે…
તું યુવાવસ્થાના એક મજબૂત તબક્કામાં છો, અત્યારે પણ તારી એક કાલ્પનિક દુનિયા છે. પરંતુ સાથે સાથે હવે તને સારા નરસાની સમજ છે, અનુભવ છે.
-

Mothers Day અને Fathers Day એક દિવસ જ શા માટે…?
બધાએ પોસ્ટ તો જરૂર કરી હશે, પણ વાસ્તવિકતામાં પોતાના પિતાનો કેટલા લોકોએ આભાર માન્યો…? અને શું એમનો આભાર માનવો એ સારું છે…?
-

Sex Education – Dhollywood – Film Review
નવમા દશમાં ધોરણમાં વિજ્ઞાન વિષયમાં આવતા એક પાઠને સાવ કોરો ધાકોર, અને કારણ વગર જ ઉડાડી દેવાય છે… કેમ…?
-

વિદેશી કલ્ચર શુ દેશને ભુલાવે છે…?
સંસ્કારોનું મૂળ ભારતીય છે. તો પછી એવો નકામો પ્રયત્ન પણ શું કામ કરવો…?
-
-

Ladies First – પણ કેટલી…?
લેડીઝ ફર્સ્ટ એ વાત બરાબર, પણ એનો અર્થ એવો નહીં જ ને કે કલાક પહેલાં આવેલા પુરુષ કરતા બે મિનિટ પહેલા આવીને ઉભેલી સ્ત્રીનું કામ થઈ જાય. એને ઘરે કામ હોય તો પછી પુરુષને પણ કામ તો હોય જ ને…?
-

કૃષ્ણ સાથે ચર્ચામગ્ન…
જીવું છું તો કેમ…? એનો કોઈ જવાબ નથી કોઈની પાસે, અને મરી પણ જઈશ તો કેમ…? એનો કોઈ ભરોસો પણ નથી. બસ મનમાં જો કાઈ છે તો એ છે ડર…
-

Salam Bombe | 24 August 1988 – France
ઝાંઝવાના જળ પાછળ દોડતી બોમ્બે સ્ટ્રીટની અનેકો ઝીંદગીની દાસ્તાન… ક્રિષ્ના એના ભાઈની બાઇક સળગાવી મૂકે છે અને એની મા એને કહે છે, કે ઘરે ત્યારે જ પાછો આવજે જ્યારે બાઇક રિપેરના ૫૦૦ કમાવીને લાવે… આ છે શરૂઆતી બેકગ્રાઉન્ડ…
-

પ્રિય સખી | જ્યોતિ ભટ્ટ
કદાચ આવા માણસોને ખબર જ નથી હોતી, કે પોતાને શું જોઈએ છે ? અથવા તો એમ કહી શકાય કે આવા લોકો કાલ્પનિક દુનિયામાં જ જીવતા હોય છે. એ મનોમન કલ્પના કરે છે, કે મારે તો આખા દુનિયા ફરવી છે. પણ, તેઓ એ નહીં વિચારે કે ખિસ્સામાં પૈસા કેટલા છે ! સપના જુઓ, જરુર જુઓ, સપના…
-

Ketty & Raven’s Conversation – Fentacy and Freedom
જ્યારે પણ કોઈ શારીરિક સેક્સ અને પ્રેમ વિશે પૂછે છે, ત્યારે કેટ્ટી પોતાના કથનોમાં હંમેશા એવું જ કહે કે એ પોતાના પતિ નેલ્સન ડોકને બેફામ પ્રેમ કરે છે અને આગળ પણ જીવનભર કરતી રહેવાની છે. આ વાતને કેટ્ટી અને ડોક બંને જાહેરમાં સહર્ષ સ્વીકારે પણ છે.




