-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૩ )
આજે અમને એક રૂમમાં રહેવામાં પણ વાંધો ન હતો, કારણકે હવે એ વાત નવી નહોતી લાગતી ! રૂમ સરસરીતે સાફ કરેલ, અને વ્યવસ્થિત લાગતો હતો. થોડીવારે અમે ફ્રેશ થયા, અને સાથે જમ્યા. પણ આજે કાંચી ને પણ ઊંઘ નહોતી આવતી… એટલે અમે આડી અવળી વાતોએ વળગ્યા હતા. અને કાંચીએ જમવાની સાથે, ડ્રીંક ની પણ એક…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૨ )
હવે શું એમાં મારી સહેજ પણ ભૂલ હતી !? શું હું એવું ચાહતી હતી કે એ કુમળો જીવ ગર્ભમાં જ મરે..? પણ આપણો આ કહેવતો ‘સમાજ’ એવો છે જ એવો, દરેક બાબત ને ગોળ ફેરવી સ્ત્રી પર લાવીને ઉભી કરી દે છે…! ગમે તે થાય, દોષી તો સ્ત્રી જ હોય છે નહી !?”, એની આંખમાં…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૧ )
મન તો થઇ આવ્યું, કે એનું માથું મારી છાતીમાં દબાવી લઉં, અને એને રડવા માટે ખભો પણ આપું ! પણ હું એવું કંઇ પણ કરી શકવા માટે પોતાને હકદાર ગણતો ન હતો ! આખરે ક્યા હકથી હું એને એ ખભો આપતો? કાંચી મારી કોણ હતી? હું એનો શું હતો? એની જિંદગીના એટલા બધા પાત્રો, અને…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૦ )
મેં જાણી જોઇને બીજી સિગારેટ ન કાઢી. કારણકે મને ખબર હતી કે એ મને એની સિગારેટ ફૂંકવા આપશે જ… ! અને એ બહાને હું ઇનડાયરેકલી, એને ચુમીશ ! આઈ મીન પેસીવ કિસિંગ ! અને એવું થયું પણ… ! અને બસ એનો એટલો જ સ્પર્શ માત્ર મને રોમાંચિત કરવા માટે પુરતું હતું !
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૯ )
હું ચુપ થઇ ગયો. એણે ‘ઘણું બધું’ પર વિશેષ ભાર મુક્યો હતો ! જે મને વિચારવા પર મજબુર કરી રહ્યો હતો. ‘કાંચી’, ‘બાબા’, ‘ઇશાન’, આ બધા મારા મનમાં એકબીજા સાથે ટકરાવવા માંડ્યા ! થોડીવારે મારા વિચારો કાંચી ના દૈહિક લાલિત્ય તરફ પણ આકર્ષાયા ! માનું છું, એ મારા માટે શોભાસ્પદ નહોતું જ… ! કોઈ પારકી…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૮ )
“ઇશાન… ! ઇશાન શર્મા ! હું જયારે હાઇસ્કુલમાં પ્રવેશી ત્યારે, મારી અને એની પહેલી મુલાકાત થઇ હતી ! પટનામાં ! એ મારાથી બે વર્ષ મોટો હતો. હું આઠમાં ધોરણમાં હતી, અને એ દસમામાં ! હું એ સ્કુલમાં નવી હતી. અને એ સ્કુલમાં પ્રાયમરી પતાવીને હાઇસ્કુલમાં નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ માટે, એમના સિનિયર્સ દ્વારા એક નાનકડી ‘વેલકમ…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૭ )
“આમ શું જોવો છો લેખક સાહેબ? ક્યારે કોઈ છોકરી સાથે સિગારેટ નથી પીધી કે શું…?”, કહી એ હસી પડી. મેં એને સિગાર પાછી આપી, અને કારમાં જઈ બેઠો. થોડીવારે એણે સિગારેટ પગ નીચે દબાવી બુઝાવી,અને કારમાં ગોઠવાઈ.
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૬ )
“ક્યારેક મારી વાતો જ મારા માથા પરથી જાય છે…”, અને અમે બંને ખડખડાટ હસી પડ્યા. “પણ, જિંદગી માં ક્યારેક એવા સંજોગો પણ આવે છે, જયારે વાંચેલી, ઉપજાવેલી, બધી જ ફિલોસોફી વ્યર્થ લાગે… બસ ત્યારે એ ક્ષણને જીવી લેવાનું મન થાય ! ત્યારે તમે ન ભૂતકાળમાં ડોકી શકો, કે ન ભવિષ્ય અંગે વિચારી શકો… ! બસ…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૫ )
અચાનક મારા મનમાં એક શબ્દ આવ્યો અને પસાર થઇ ગયો – ‘તારી નવી વાર્તા… !’ હું આચર્ય થી એરપોર્ટ પરત જોઈ રહ્યો. એ અંદર પ્રવેશવાની લાઈનમાં જોડાઈ ચુકી હતી ! અને થોડી જ ક્ષણોમાં દુર પણ ચાલી જવાની હતી… ! મારી વાર્તા મારાથી દુર ચાલી જવાની હતી !
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૪ )
“ખરેખર ખુબ ભલી છોકરી છે, બાકી આજના સમયે પોતાનું અંગત કામ મૂકી, સમાજસેવા કરવા નું કામ કોણ કરે…? મારા એક જ સાદે, પોતાની ફ્લાઈટ છોડી આની મદદ કરવા પંહોચી ગઈ… ગોડ બ્લેસ હર… !” એ સાંભળતા મારા મનમાં એના માટે માન ઉપજી આવ્યું. પણ એણે સાંભળ્યું ન સાંભળ્યું કરી, સ્મિત કરતી આગળ વધી ગઈ !
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૩ )
બાજુમાં ભૂંગળી વાળીને ગોઠવેલ ન્યુઝપેપર ખોલતા મેં જોયું. લાસ્ટ સેકન્ડ પેજ પર મારો મસમોટો આર્ટીકલ છપાયો હતો. અને જોડે બે-પાંચ પ્રશ્નોનો નાનકડો ઈન્ટરવ્યું, અને વર્ષોથી છપાતો મારો એક નો એક ફોટો પણ… ! લગભગ હવે આ આર્ટીકલ અને ઈન્ટરવ્યું મારા માટે રોજના થઇ ગયા હતા… પણ આજે પણ તેમને જોઈ રેહવાનો આનંદ લગીરેય ઓસર્યો નથી…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૨ )
બાજુમાં ભૂંગળી વાળીને ગોઠવેલ ન્યુઝપેપર ખોલતા મેં જોયું. લાસ્ટ સેકન્ડ પેજ પર મારો મસમોટો આર્ટીકલ છપાયો હતો. અને જોડે બે-પાંચ પ્રશ્નોનો નાનકડો ઈન્ટરવ્યું, અને વર્ષોથી છપાતો મારો એક નો એક ફોટો પણ… ! લગભગ હવે આ આર્ટીકલ અને ઈન્ટરવ્યું મારા માટે રોજના થઇ ગયા હતા… પણ આજે પણ તેમને જોઈ રેહવાનો આનંદ લગીરેય ઓસર્યો નથી…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧ )
બાજુમાં ભૂંગળી વાળીને ગોઠવેલ ન્યુઝપેપર ખોલતા મેં જોયું. લાસ્ટ સેકન્ડ પેજ પર મારો મસમોટો આર્ટીકલ છપાયો હતો. અને જોડે બે-પાંચ પ્રશ્નોનો નાનકડો ઈન્ટરવ્યું, અને વર્ષોથી છપાતો મારો એક નો એક ફોટો પણ… ! લગભગ હવે આ આર્ટીકલ અને ઈન્ટરવ્યું મારા માટે રોજના થઇ ગયા હતા… પણ આજે પણ તેમને જોઈ રેહવાનો આનંદ લગીરેય ઓસર્યો નથી…
-
Sunday Story Tale’s – આકાશની બુલબુલ
આજના આધુનિક જમાનામાં મારું આવું ગામઠી નામ… બુલબુલ !! અરે તમારે નામ રાખવું જ હતું તો કંઇક સારું રાખી લેતા… આવું નામ…!? આવા નામ હવે માત્ર ભોજપુરી ફિલ્મોમાં જ સાંભળવા મળે છે… અને….
-
Sunday Story Tale’S – ત્રીજું મોત
એ દિવસે મમ્મીની આંખમાં મારા માટે જે તિરસ્કાર જોયો હતો, બસ એ જ ક્ષણે હું તો મરી પરવાર્યો હતો ! આ ફાંસી તો માત્ર મારા દેહને મુક્ત કરવા થતી એક પ્રક્રિયા માત્ર છે, બાકી હું તો ક્યારનોય મારા પોતાના જ શરીરમાં દફન થઇ ચુક્યો છું !
-
Sunday Story Tale’s – ભૂખ
આ એકનો એક પ્રશ્ન રૂપલી છેલ્લા ત્રણેક દિવસથી વખત જોઇને સુરાને પૂછી લેતી. અને હમણાં અડધી રાત્રે પણ એના એ પ્રશ્નમાં છુપાયેલી આશાનું કિરણપુંજ સુરાને પણ નિરાશાના મધદરિયે આશાનું તાંતણું આપી ગયું…
-
Sunday Story Tale’s – ટપાલપેટી
લગભગ અડધા કલાકનો સમય લીધા બાદ હું નીચે કીટલી પર આવ્યો. અને પાછળ ઢંકાયેલી ટપાલપેટીમાં મારો કાગળ સરકાવ્યો. અને અમસ્તા જ રસ્તાની પેલી તરફના મારી રૂમ તરફ પણ નજર કરી લીધી, કે આ પેટી મને આટલા દિવસ સુધી દેખાઈ શાથી નહીં ! અને એનું કારણ હતું આ કીટલીવાળા દ્વારા મુકાતો નકામો સરસામાન…
-
Sunday Story Tale’s – Love, Lust અને લગ્ન !
હા. ભણવા પણ જાય છે હવે તો. અને તારા ભાભી પણ મજામાં છે. ક્યારેક ઘરે પણ આવ, તો રૂબરૂ મુલાકાત પણ કરાવું.”, મેં કહ્યું. પણ મને મારો જ અવાજ બોદો લાગ્યો. એમાં આગ્રહનો રણકાર નહોતો, કે નહોતી આવકારની ભાવના !
-
Sunday Story Tale’s – નવી વાર્તા
જ્યાં મને ઉભા થઈને પલંગમાં પડવાનો પણ કંટાળો આવતો હોય ત્યાં હું એમની તરફ આંખ પણ શાનો ઊંચકવાનો હતો ! ભલેને એ બધા એમની લાવારીઓ માંડયે રાખતા. પણ આ કાનને એમના કટાક્ષ સાંભળતા શાથી અટકાવવા !?
-
Sunday Story Tale’s – બોસો
…અને મેં લંડનથી ઇન્ડિયા આવવાની આજની તારીખની છેલ્લી ફ્લાઈટ પકડી. અને એ સાથે જ લંડનને લગભગ હંમેશા માટે પોતાના જીવનમાંથી વિદાય આપી…
-
Sunday Story Tale’s – નઝમા પંડિત
“સર, જાણું છું, આવું નામ તમારી માટે એક કુતુહલથી કમ નથી ! પણ એની એક આખી અલગ કહાની છે. અને હાલ આપણે ઈન્ટરવ્યું પર ધ્યાન આપીએ એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ…
-
Sunday Story Tale’s – ગાંધી મળ્યા’તા
આમ તો અમે વાતો જ કરતા, અને ક્યારેક ચર્ચાઓ પણ ! હા, વાતો અને ચર્ચાઓમાં ફેર છે… ચર્ચામાં ‘કોણ ઊંચું કે સાચું’ એ સાબિત કરવાની ઉત્સુકતા હોય છે, જયારે વાતો એ નીર્મેળ હોય છે !
-
Sunday Story Tale’s – ચોરી
અને એક ક્ષણ માટે એ ઘર જાણે સમયના વ્હેણમાં વ્હેવવાનું ભૂલી ચુક્યું હોય એમ સમય થંભી ચુક્યો હતો. પણ બેમાંના એક ધાડપાડુએ પોતાને સમયના એ થંભેલા ચક્રમાંથી છોડાવી, હરિયાને આંગળીથી ઈશારત કરી દરવાજો બંધ કરી દેવા જણાવ્યું…
-
Sunday Story Tale’s – મહી
સમયના વ્હેણ પણ કેટલા જલ્દી પસાર થાય છે, નહીં ! – બિલકુલ આ મહીના નીરની જેમ, ખળખળ… ખળખળ ! આમ તો હું અને રાકેશ સાવ જીગરી ભાઈબંધ ! પણ કોલેજ પત્યા બાદ એણે બાપા સાથે ધંધો આગળ વધારવાનું પસંદ કર્યું…