-
વાત ઇન્દિરા ગાંધીથી પ્રિયંકા ગાંધી વાડ્રા સુધીની..!!
સરખામણી ના કરીએ એજ સારું છે. ઇન્દિરા ગાંધીનાં જીવનનાં બે ફેઝ છે, અને એમાનો એક પણ ફેઝ પ્રિયંકા ગાંધીની જિંદગીમાં આવ્યો નથી. બેશક કદાચ ભારતના અનેક મજબુત પ્રધાનમંત્રીઓમાં નાં એક ઇન્દિરા ગાંધી હતાં.
-
Film Review : ઉરી – ધ સર્જીકલ સ્ટ્રાઈક
ભારતીય સેનામાં કર્નલ એમ.એન.રાઈ ૨૦૧૫માં થયેલા એક આંતકવાદી હુમલા શહીદ થયા હતાં ત્યારે તેમની જ દિકરી જુસ્સાથી એ વાક્ય બોલી હતી, તેનાથી પ્રેરિત થયેલું છે..!!
-
અરે યાર નવાબ તો ભાગી ગયો, પાકિસ્તાન…’
કોર્ટની સામે આવેલા મહોબ્બત મકબરાએ પહોંચ્યો. તો ત્યાંના એક મુસ્લિમ સૈનિકે એ વાતની ખબર આપી કે નવાબ, તો હમણાં જ ગયા. તેણે નવાબ જે દિશામાં ગયા તે દિશા તરફ પગ ઉપાડ્યા. વધુ કંઈ સાંભળ્યુ નહિ. આજુબાજુમાં ગાંધીટોપી ધારકો જે શામળગદાસ ગાંધીને સપોર્ટ કરતા હતા, તે ચાલ્યા આવતા હતા.
-
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
અરે ભેડ કી હાહાકાર કે બદલે શેર કી એક દહાડ હૈ પ્યારે દંગલ… દંગલ….
-
નવા મુખ્યમંત્રીઓમાં કોઈએ આ નોટીસ જ ન કર્યુ.
દેશના સૌથી વધારે કુંવારા હોવાનું ગૌરવ રાહુલ બાબાને. પરણે તો નસીબ જાગે, એવી કહેવતો છે, પણ આ માણસને લાગુ નહીં પડે. શાયદ બાબા એટલે નથી પરણતા કે, મોદીની માફક હું પણ દેશનો… અરે રામ રામ…
-
લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ-એ-એલાન એટલે અવિશ્વાસ પ્રસ્તાવ…
આ શબ્દની સમજ લગભગ બહુ ઓછા લોકોને હોય છે. પણ જેમ કે દેશમાં પાછળના દશકમાં દેશનો યુવા રાજનીતિમાં રસ લેતો થયો છે, એટલે આ સાથે સાથે સમજ પણ વિકસી રહી છે.
-
દેશમાં ભાજપ એક માત્ર વિકલ્પ કારણ કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર
વાસ્તવમાં સમયના વહેતા પ્રવાહ સાથે લોકશાહી અને કોંગ્રેસની ઘોર જાણે કે અજાણે સ્વયં કોંગ્રેસે જ ખોદી નાખી છે. લોકશાહી ખતરામાં છે તો એનું કારણ પણ કોંગ્રેસ જ છે, કારણ કે શરુઆતથી આજ સુધી આ જ એક પાર્ટી છે બધું જોઈ શકવા અસ્તિત્વમાં રહી છે.
-
સરકાર માટે આગળ કૂવો પાછળ ખાઈ જેવી સ્થિતિ… IDBI બચાવતા LIC જાય…
જો આઇડીબીઆઈને ફડચામાં જતા સરકાર ન રોકી શકે તો સરકારની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થાય, અને જો આઇડીબીઆઈને બચાવતા LIC પણ ડૂબે તો પ્રજામાં સરકારનું નાક કાપાઈ જાય… ઇન શોર્ટ આગળ કૂવો પાછળ ખાઈ…