-

આજ લિલામ કરવા નીકળી છું
સુડલા ને ખોબા ભરી શકાતા નંથી આ લાગણી, એતો સાગર છે પ્યાર નો, ડુબકી મારો લાગણી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

આભનુ ઓઢણુને ભોય પાથરણુ
અભાવ તકલીફ નડતા તેને પણ હોય. રાવ-ફરિયાદ તેને પણ હોય.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

આ મશીન યુગ માં ભુલો પડેલ એકવાર યાત્રી
તો પછી ‘કાજલ’ શું કામ આમા થાય એકલી યાત્રી. અરે તમે જો સાથ આપી ન શકો તો કંઇ નહી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
-
-

આ રસ્તા પર અવર જવર કરતાં માનવો
આ રસ્તા પર અવર જવર કરતાં માનવો. પસાર થતા વાહનો, તેની પાછળ ધુમાડા ના ગોટા ઓ કોલાહલો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

આ ઉદાસી ને આંખોમાં ભરી લીધી
આ ઉદાસી ને આંખોમાં ભરી લીધી. પાંપણ પળ વાર બંધ કરી લીધી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

આ જીંદગી ના અજીબ રંગ
આ જીંદગી ના અજીબ રંગ દીઠા. સુખ દુખ ના અવિરત ચક્કર દીઠા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

અમારા ઘર નો દીવો
સુયઁવંશી મહારાણી સિંહાસને બીરાજે ને, સાસ-સસુર, નણંદ કરે ઘરના કામ જીદગીભર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

અભિલાષા અંતિમ એટલી કે
અભિલાષા અંતિમ એટલી કે, અશ્રુ ઓ ના વહાવશો મારી પર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હોય તારો સાથ તો
ફેલાવો હાથ, ઈશ્વર મળશે બહુ સસ્તામાં. પ્રાર્થનાઓની શક્તિ જે માગતા ખૂટી નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

આ ઉગતા સૂરજ ને સલામ
સમય ની રાહ ન જોવો તે નહી જોવે તમારી રાહ.. વાત સમજનાર ને જાગનાર સૌ ને મારા સલામ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

અરે મનવા તારા દુખ
અરે મનવા તારા દુખ ના દિવસો. કેમ ભુલી જાય છે રે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

અધુરી રચના જેવી..
એકલી અટુલી… મારી જાત સાથે સંવાદ સાધતી.. હું આસ-પાસ થી અલિપ્ત થતી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

इस आगन मे, ना आयेगी
‘काजल’ जीदगी की जगह दे देते है मौत। दे देते है मौत ..मौत #sarjak #poets #poetry #gazal #poetscorner #hindi #kiranshah #kajal
-

आपकी आवाज के तलबगार
आपकी आवाज के तलबगार है हम। एक आपकी नजर के प्यासे है हम। #sarjak #poets #poetry #gazal #poetscorner #hindi #kiranshah #kajal
-

જો કદીક જાણવા મળે
ક્યાંથી હવે છોડવું, બધું એ વિચારવું બહુ નડે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

अेक मनचाही तस्वीर हो तुम
अेक मनचाही तस्वीर हो तुम। शायद मेरी खुल्ली हुइ आंखो की चाहत हो तुम। #sarjak #poets #poetry #gazal #poetscorner #hindi #kiranshah #kajal
-

जींदगी ओ जींदगी कीतने रुप तेरे
जींदगी ओ जींदगी कीतने रुप तेरे, समजना पाया आजतक कोइ। #sarjak #poets #poetry #gazal #poetscorner #hindi #kiranshah #kajal
-

અજાણ્યા બની નવેસર થી
અજાણ્યા બની નવેસર થી ઓળખાણ કરી લઇ એ. ચાલ ને આજ હવે એકમેક માં થોડુ જીવી લઇ એ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

लगता है चैन खो के
लगता है तुम्हे बी कीसी केप्यार के मरीज बना गया के बन गए तुम। #sarjak #poets #poetry #gazal #poetscorner #hindi #kiranshah #kajal
-

હાયકુ – અશ્રુ થીજયા
સ્વીકાર કુષ્ણા સોળહજાર સોળસો રાણી આધાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ – અરુણોદય
નગર સૃષ્ટિ વેશ પલટો કરો ઓળખ છુપી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ – અશાંત
વ્હાલ અપાર સ્વાથઁ કયાં શોધવો? તારા મારા નો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal



