-
યોગી અદિત્યનાથ : ગોરખપુર અને ગોરખપીઠના મહંતની કથા
યુપીના છેલ્લા સાડા ત્રણ દાયકામાં કોઈ સરકાર રિપીટ ના થવાનો રેકોર્ડ તોડીને યોગી આદિત્યનાથે પોતાનો પરચો તો બતાવ્યો છે. પણ પહેલીવાર 2017માં એમનું નામ જ મુખ્યમંત્રીપદના લિસ્ટમાં નહોતું.
-
નરેન્દ્ર મોદી એ કુશળ વૈદ્ય છે – Bhagirath Jogia
જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈને કોઈએ પૂછેલું કે નરેન્દ્ર મોદીને કોઈ હરાવી શકશે? એમનો જવાબ હતો કે, ‘ જ્યાં સુધી વિપક્ષનો કોઈ નેતા 24 કલાક અને 365 દિવસની રાજનીતિ કરતા શીખશે નહિ ત્યાં સુધી બ્રાન્ડ મોદી અજેય જ રહેશે…’
-
ડિપ્રેશન: માનો તો સબ કુછ હૈ, ના માનો તો કુછ ભી નહીં…
આપણા બાપ દાદા કે એમની ઉંમરના બીજા કોઈ વડીલો પાસેથી ક્યારેય સાંભળ્યું કે એમને ડિપ્રેશન હતું? તકલીફ તો એમને ય હતી. કોઈએ નવા નવા આઝાદ થયેલા દેશની ગરીબીમાંથી જિંદગી શરૂ કરી તો કોઈએ ખેતરોમાં મજૂરી કરી.
-
સાવધાન : એક ભારતમાં બે ભારત બહુ જોરશોરથી જન્મ લઈ રહ્યા છે.
આ કરુણ માનસિકતાનું ભયાનક પરિણામ એ આવે છે કે મોટાભાગની સર્જનાત્મક શકિત વ્હેમોમાં જ પુરી થઈ જવાથી વાસ્તવિક પડકારો સામે આવે ત્યારે શેકેલો પાપડ ભાંગવો પણ અઘરો પડી જાય છે.
-
રાજપૂતનો મતલબ /અર્થ
રાજઘરાનામાં પેદા થવાથી નહીં, પણ રાજા જેવાં બનાવી રાખવાં અને રાજા જેવાં ધર્મ – ” સર્વ જન હિતાય, સર્વ જન સુખાય” એ બનાવી રાખવાં માટે રાજપુત શબ્દની ઉત્પત્તિ થઇ…
-
માવા વિશે બે શબ્દો… | હાસ્ય-વ્યંગ
વખત આવ્યે કાળના ખપ્પરમાં બીડી હોમાઈ ગઈ. બાકી શિવાજીના નામે તેના ભવ્ય ઠાઠમાઠ હતા. પરંતુ માવો ? અણનમ છે, જેમ દ્રવિડ હોય.
-
આવા શિક્ષકોને તો લાખ લાખ અભિનંદન…| હાસ્ય-વ્યંગ
અરજીમાં લખેલ હતું, ‘શાળાની અંદર એક ખાસ્સી મોટી જગ્યા આવેલી છે. મહેરબાની કરી ત્યાં પોલીસ થાણું સ્થાપી દો.’
-
શિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:
ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે.
-
પ્રસ્તાવના લખાવવાની સજાઓ
ઉત્તમચંદ કાકાના ઘરમાં રહેલ છાપાની પૂર્તિ ખોલી તેણે મને કહ્યું, ‘જો, પ્રસ્તાવના લખવાની ના પાડી દીધેલ, પણ મારી કૃતિના તેમણે રવિવારની કોલમમાં છોતરા ઉડાવ્યા.
-
સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ : સીરીયલ, વેબ સીરીજ, માનસિકતા પ્રેમ ઓર જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ
હાલમાં જ્યારે વિકૃતિનો દોર ચાલી રહ્યો છે, ત્યારે પ્રાકૃતિક હોવું અને નેચરલ હોવું બહુ વિચિત્ર વર્તન બની ચૂક્યું છે. લોગ હલાહલ એલીયન કે જેમ દેખતે હે, તમને અનુભવ હોય તો…
-
ઓલા મુનશી સામે હાથ બાળવા તૈયાર થયા હતા એ તમે ?’
રહસ્યની વાત એ છે કે મુનશી જ નહીં ડૂમા પર પણ મેકેટ નામના એક ઘોસ્ટ રાઈટરે આરોપ લગાવેલો કે મેં આ બધુ લખવામાં તેની મદદ કરી છે.
-
સંપૂર્ણ સિંહ કાલરામાંથી ગુલઝાર બનવું એટલે ?
આપણી પાસે બે ગુલઝાર છે. એક ગુલઝાર જેમણે ભૂતકાળમાં ચિક્કાર ગીતો અને પટકથાઓ લખી. બીજી બાજુ આપણી પાસે એ ગુલઝાર છે.
-
World Book Lovers Day – પુસ્તક પરત આપવાનું પણ રાખજો
જેમ લોકો કોરોનાની રસીની રાહ જોઈ રહ્યાં છે તેમ હું પણ એક રસીની રાહ જોઈ રહ્યો છું. જે પુસ્તક લઈ જનારને મારવામાં આવે અને તે પુસ્તક વાંચી લે કે તુરંત પાછો આપી જાય.
-
ચંદ્રકાંત બક્ષી – હેપ્પી બથૅડે ટુ માય લવ
એમનાં આ ઓલરાઉન્ડર પરફોમૅન્સનાં કારણે જ પોતાને ‘બક્ષીભકત’ કહેવડાવવામાં અમને કોઇ અતિશયોક્તિ કે નાનમ નથી લાગતી.
-
ડાબોડી :- Friday The Thirteenth
ભૂતકાળમાં ઘણી ડિટેક્ટીવ સિરીયલો આપણા આશ્ચર્ય અને જોવાનું કારણ એ રીતે પણ બનેલી કે તેનો ખૂની ડાબોડી હોય છે.
-
પાકિસ્તાન : મુર્ખ લોકો – ઘાતક બોલરો અને ઉત્કૃષ્ટ ગાયકોનો દેશ
બેનઝીર ભુટ્ટોએ તેની આત્મકથા ડોટર ઓફ ધ ઈસ્ટમાં એક ફકરો લખ્યો છે, ‘પાકિસ્તાન એ કોઈ સામાન્ય રાષ્ટ્ર નથી. મારું જીવન પણ સીધું સપાટ નથી.
-
સૌરવ ગાંગુલી – હાર માનવી તે વિકલ્પ નથી
સૌરવે એ પણ કહ્યું છે કે મને ઘણી વાતો છાપામાંથી ખબર પડે છે. હું વાઈસ કેપ્ટન બનવાનો છું આ અંગે મને છાપાવાળા રોજ લખીને કહેતા હતા.
-
Kabir Singh : Point of View – આક્રમક હી આકર્ષક
કબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.
-
ગડબડી ઇન ધ Genes : વાત ખરાં ઇન્ટેન્સ લવની
ઇવોલ્યુશનરી પોઇન્ટ ઓફ વ્યુથી જોઈએ તો છોકરાઓમાં અત્યારે એક આખી માયકાંગલી જનરેશનનો વિચિત્ર જિનેટિક મોડિફિકેશન ધરાવતી પેઢી આવી છે
-
કેવી રીતે ‘મોદી’ એ પાકિસ્તાનની ‘ગેમ’ રમી નાખી. વિસ્તૃત – વૈશ્વિક – વિચારશીલ – વિશ્લેષણ..!
જીઓપોલીટીક્સ ગજબ જામી રહ્યું છે. અમેરિકામાં ટ્રમ્પ ફરી ચુંટાશે તો આ ગેમ એક સુખદ અંત તરફ વળશે..!
-
ઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે
ઓમેર્તા એ મૂળ ઈટાલી ભાષાનો શબ્દ છે. ગૂગલ કરશો તો ખબર પડી જ જશે. જેનું ઉદ્દભવ સ્થાન ઓમિટા નામનો શબ્દ છે. ઈટાલીમાં તે માફીયાઓ માટે વાપરવામાં આવે છે.
-
પાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ
રાત એકેલી હૈ ફિલ્મ જોઇ. તેમાં જટિલ યાદવ બનતો નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની માતાને ફરિયાદ કરતો જોવા મળે છે કે મારું નામ જતિનમાંથી જટિલ થઈ ગયું.
-
અભિમન્યુ : ભાગ ૨ | ૨૦૧૪થી અપનાવેલી દુરંદેશી નીતિથી ઘૂંટણે આવશે ચાઈના
ગલ્વાન અને હોટ સ્પ્રીંગ એરિયામાંથી ચાઈના પાછું જતું રહ્યું છે, પણ એજ ૨ કદમ આગળ ૧ કદમ પાછળનાં હિસાબથી ચાઈના હજી પેંગોગસુ લેકમાં ફિંગર ૫ થી ફિંગર ૮ સુધી જવા માટે નખરા કરી રહ્યું છે.
-
ચાલીસ વરસ ફરજ નિભાવી ચીની ઘૂસણખોરીને પડકાર આપનાર વીર જવાનની કહાની
બાબા હરભજન સિંહ: મૃત્યુ પછી જેની આત્માએ ચાલીસ વરસ સુધી સરહદ પર ફરજ નિભાવીને ચીનની ઘૂસણખોરીને પડકાર આપ્યો હોય એવા એક વીર જવાનની કહાની…