-
સાવધાન : એક ભારતમાં બે ભારત બહુ જોરશોરથી જન્મ લઈ રહ્યા છે.
આ કરુણ માનસિકતાનું ભયાનક પરિણામ એ આવે છે કે મોટાભાગની સર્જનાત્મક શકિત વ્હેમોમાં જ પુરી થઈ જવાથી વાસ્તવિક પડકારો સામે આવે ત્યારે શેકેલો પાપડ ભાંગવો પણ અઘરો પડી જાય છે.
-
દસ લાખ કેસ પછી કોરોનાનું પર્સનલ મેનેજમેન્ટ
જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને પોતાની રીતે જ જાગૃત બનીએ. એ માટે અમુક સામાન્ય તકેદારીઓ વ્યક્તિગત કે દેશ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
-
યુ.એનનો પુનજન્મ કરવાનો સમય પાકી ગયો – મોદી
ચીનને આઈસોલેટ કરીને એને નિષ્ક્રિય કરવાની તૈયારીઓ થવાની શરૂવાત થઇ ચુકી છે. અને આગળ આના પર કઈક પરિણામો આવે એવી અપેક્ષા પણ આપણે રાખી શકીએ..!
-
ચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે
ચીનીઓ હંમેશા ઉંદરની ચાલ રમે છે. ઉંદર કેવું ખૂણામાં ખટખટ કરીને તમને માનસિક રીતે થકવી દે એવું ચીન હાલ બધા જ દેશો સાથે કરી રહ્યું છે.
-
બલુચિસ્તાન પાકિસ્તાનના શાસનથી આઝાદી માંગે છે
બલુચિસ્તાનએ અંગ્રેજ આધીન રાજ્ય હતું જ નહિ અને ત્યાના શાસન કર્તા હતા અહદમ યાર ખાન. આ બલુચીસ્તાનનું ક્ષેત્રફળ પાકિસ્તાનનાં કુલ ક્ષેત્રફળ કરતા ૪૩ % જેટલું છે.
-
ભારત હંમેશા વિદેશી એજન્સીઓના ષડયંત્રોનો શિકાર રહ્યો છે…
જે નેતૃત્વ ભારતમાં મજબુત થયું છે એ નેતૃત્વનું એક રહસ્યમય અને અકસ્માતિક મૃત્યુ થયું છે. જેમાં સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી અને શાસ્ત્રીનાં મૃત્યુનાં માત્ર ૧૩ દિવસ પછી જ જેમનું મૃત્યુ થયું એવા હોમી ભાભા…
-
ભારત કેવી રીતે નેપાળની સરકાર ઉથલાવી દેવા સક્ષમ છે
ચીનની આ દખલથી નેપાળની સરકાર બચી ગઈ અને પછી શરુ થયા નેપાળનાં પી.એમ ઓલીનાં ભારત પર ગેર વ્યાજબી બયાનો.
-
કોસ્મેટીક વિશ્વનું માયાજાળ : ભારતનો મહત્તમ વર્ગ જેનો આદિ બની ગયો છે
જાહેરાતો કરાવીને ભારતના ૪૫% યુથને આકર્ષિત કરવામાં આવ્યા અને આજે ભારતનો મહત્તમ વર્ગ આ કોસ્મેટીક વસ્તુઓનો આદિ બની ગયો છે
-
અભિમન્યુ ભાગ : ૧ | અભિમન્યુ ફસાઈ ચુક્યો છે, પણ બહાર નીકળવાના રસ્તા ખબર છે.
જો જિંગપીંગ એમ માની લે છે કે કોરોના એના માટે એક અવસર છે, અને એ આ કાળમાં કઈ પણ કરી શકે છે તો એ પણ ભૂલી ન જઈ શકે કે દુનિયા આખી પણ એ હેસિયત ધરાવે છે.
-
પોપ્યુલેશન બની ગયું પોલ્યુશન, શું છે તેનું સોલ્યુશન…!!
અભિનંદન, ૨૦૨૨ સુધીમાં ભારત વસ્તી વધારાની બાબતમાં ચીનને પાછળ છોડીને એક નવો મુકામ રચશે એવા અહેવાલ છે..!!
-
ચાઈનીઝ વસ્તુનો બહિષ્કાર : સંભાવના અને સત્યતા
છતાંય સરકારે નિયમો તોડીને બેન લગાવી દીધો તો આ ૬૧.૭૧ બિલીયન ડોલરનો સામાન લાવશો ક્યાંથી ? ભારત હજી મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે “મેક ઇન ઇન્ડીયા” દ્વારા.
-
ટ્રેડવૉર : ભારત પર ઘેરાતો વૈશ્વિક રાજનીતિનો ખેલ
ટ્રેડવોર જેની અસર વિશ્વ ઈકોનોમી પર પણ જોવા મળે તો નાં નહિ…!! કહેવાનો મતલબ એટલો જ કે “ટેરીફને ટ્રેડવોરમાં હથિયાર તરીકે ઉપયોગ કરીને અમેરિકા પોતાના માટે જ ખાડો ખોદી રહ્યું છે”
-
ડિપ્રેશન, યુવાનો અને આત્મહત્યા : ખોટા વાદળો ગરજે વધારે અને વરસે ઓછા..
આમઆદમીને બોર વધારે કરે અને સમજાય ઓછી એવા સાયન્ટિફિક ટોપિક હોર્મોનલ ઇમબેલેન્સ અર્થાત એન્ડોક્રાઇનોલોજીમાં ઊંડા ઉતરવાની કોશિશ કરવી પણ નકામી.
-
क्या ज्यादा आवश्यक – किसीकी जन या फिर हमारा स्वार्थ…?
कहना तो बहोत कुछ हो शकता है, लेकिन अगर आप खुद आगे नही समझ शकते तो क्या खाख आप अब तक की हुई इस कथा को समझे होंगे।
-
સ્ટેચ્યૂ ઓફ યુનિટી – ત્રણ વર્ષ માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા…
હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે સૌથી ઉંચી પ્રતિમાંનો તાજ માત્ર ત્રણ વર્ષ સુધી જ રહેશે.
-
લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ-એ-એલાન એટલે અવિશ્વાસ પ્રસ્તાવ…
આ શબ્દની સમજ લગભગ બહુ ઓછા લોકોને હોય છે. પણ જેમ કે દેશમાં પાછળના દશકમાં દેશનો યુવા રાજનીતિમાં રસ લેતો થયો છે, એટલે આ સાથે સાથે સમજ પણ વિકસી રહી છે.
-
દેશમાં ભાજપ એક માત્ર વિકલ્પ કારણ કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર
વાસ્તવમાં સમયના વહેતા પ્રવાહ સાથે લોકશાહી અને કોંગ્રેસની ઘોર જાણે કે અજાણે સ્વયં કોંગ્રેસે જ ખોદી નાખી છે. લોકશાહી ખતરામાં છે તો એનું કારણ પણ કોંગ્રેસ જ છે, કારણ કે શરુઆતથી આજ સુધી આ જ એક પાર્ટી છે બધું જોઈ શકવા અસ્તિત્વમાં રહી છે.
-
થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…
દુનિયા, પ્રકૃતિ અને સમયનું આ અંત મોઢું ફાડીને અજગરની જેમ ખાઈ જાવા પાછળ પડેલું કર્મ ફળ આપણને બસ એક જ વાત શીખવે છે. એટલું જ કે ન તો આપણે જીવનના એટલા ગાઢ મિત્ર છીએ કે એ આપણને માત્ર આનંદ જ આપે, અને ન મોતના એટલે કટ્ટર દુશમન કે એ આપણને માત્ર દુઃખો જ આપ્યા કરે.
-
ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.
દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.
-
સરકાર માટે આગળ કૂવો પાછળ ખાઈ જેવી સ્થિતિ… IDBI બચાવતા LIC જાય…
જો આઇડીબીઆઈને ફડચામાં જતા સરકાર ન રોકી શકે તો સરકારની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થાય, અને જો આઇડીબીઆઈને બચાવતા LIC પણ ડૂબે તો પ્રજામાં સરકારનું નાક કાપાઈ જાય… ઇન શોર્ટ આગળ કૂવો પાછળ ખાઈ…