-
-
કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
કાયમી અવેલેબલ હોય છે પુરૂષો ખુબ ઊંડે ખોતરવા પડે, ક્યાં ટેલેબલ હોય છે પુરુષો
-
-
-
જલારામ જયંતિ – બાપા જલારામ
ઇશ્વરે પણ જ્યાં માંગવું પડે એ બાપા જલારામ છે પરીક્ષા કરવામાં ભાગવું પડે એ બાપા જલારામ છે
-
-
આવી આવી રે રૂડી ધન્યતેરસ રે લોલ
વિદ્યા ને શાંતિ સાથ,મૂર્ધન્યતેરસ રે લોલ ઝેરું પ્રેમના મેળવણે, ગોરસ અનન્યતેરસ રે લોલ
-
-
-
તમે ખમતીધર તો મારી પાસેય ખુમારી છે
તમે ખમતીધર તો મારી પાસેય ખુમારી છે સૂર્ય તમારો તો મારી રાતેય અજવાળી છે
-
-
સ્વ સ્વપ્નોનો ગાળિયો થવું પડે છે
ટોપી,ખાદી, ભાષણોથી ન થવાય મહાત્મા ગોળી ખાતો ગાંધી વાણિયો થવું પડે છે
-
-
-
-
-
-
એંઠા બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે
થાક્યો છે છપ્પન ભોગ રામ ની રાહ જોઇને એંઠા બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે
-
-
જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
પ્રીત, પીયું, પાનેતર, વફા હવે થઇ હંગામી જન્મોજન્મની ચૂંદડીને ખેસ જોઈએ છે
-
વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે
દીવા નીચે જ હોય અંધારું હંમેશા વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે
-
દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે
જો આપો આંસુ તો આપજો માત્ર હર્ષનાં જ દાનથી મળેલ કન્યા જ તમને રામ મળાવે છે
-
મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી
શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી
-