-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૪ )
સિયાનું કાનજીને લાફો મારવો,અને કાનજીનું બુકાની ખેંચવું બંને ઘટના લગભગ જોડે જ બની. આખી હોટલમાંના દરેકની નજર તેમનાં પર જ સ્થિર હતી, અને ખાસ કરીને સિયા પર…!
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૩ )
સાહેબે ફરી એક વખત અર્જુનને જોઈ કહ્યું – ‘ખાલી ઊંઘવાનું નહીં, જોડે બુકનું પણ ધ્યાન રાખજે હો!’ લાયબ્રેરી છોડી,ચારેય જણ એક રેસ્ટોરાંમાં પ્રવેશ્યા. ‘અરે અર્જુન ભીડ તો જો, મને નથી લાગતું અહીં જલ્દી જગ્યા મળે!’
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૨ )
એક પ્રકરણ,બે પ્રકરણ કરતા કરતા એ એક જ સિટિંગમાં બુક પતાવી ગયો.એને પોતાને પણ આશ્ચર્ય થતું હતું કે એ આટલું બધું એક જ ઝાટકે કઇ રીતે વાંચી ગયો.અને બીજી તરફ ડર પણ લાગ્યો,સિયાએ ચોક્ક્સ મને સિગરેટ ફૂંકતા જોઈ લીધો હશે…!શું વિચારતી હશે એ માર વિશે?
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૧ )
એણે હજી પણ મોંઢા પર એ કપડું પહેરેલું હતું… એક્ઝેટ બુરખો તો નહોતો, પણ ચહેરો પૂરો ઢાંકી દે તેમ એણે એ કાળું કાપડ બાંધ્યું હતું… અને એની પાછળ છુપાયેલી એની માંજરી આંખો સાથે થતો અર્જુનની આંખનો અકસ્માત અર્જુનના ધબકારા વધારી દેતા હતા.