Letters


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


 • પપ્પાને પત્ર : એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થી દ્વારા

  પપ્પાને પત્ર : એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થી દ્વારા

  ઘણા દિવસોથી તમારી જોડે વાત કરવા માંગતો હતો. પણ હિંમત ના કરી શક્યો. હું તમારું ખૂબ માન કરું છું. એટલે તમને દુઃખ પહોંચે એવું હું કંઈ જ ન કરી શકું.

 • Please Come Back, If you can…

  Please Come Back, If you can…

  મને ખબર છે કે તે મને અનબ્લોક કર્યો હતો. મને પહેલેથી બધી જ ખબર હતી. હું જાણતો હતો કે તું મને ફક્ત એક મિત્ર જ માને છે અને હું એ પણ જાણતો હતો કે તું મારી જીવનસાથી નથી બનવાની

 • હ્રદયને નહીં પણ દાંતને હચમચાવી નાખતા પાંચ પ્રેમપત્રો

  હ્રદયને નહીં પણ દાંતને હચમચાવી નાખતા પાંચ પ્રેમપત્રો

  ખબર પણ નહીં હોય પોટેશિયમ સાઈનાઈડ શું છે, એક વિષ છે. કોઈવાર ગ્રહણ કરવાનું મન થાય તો મારી કંપનીએ આવજે.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૩ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૩ )

  હા, મૃત્યુદેવતા. ગમે ત્યારે, ગમે એને, કારણ હોય કે ના હોય, વ્યક્તિ જિંદગી જીવી ચુકી હોય કે હજુ અડધું જ કે એનાથી પણ ઓછું જીવી હોય, જન્મીને આંખ ખોલીને પોતાની ‘ ‘મા’ને પણ ના જોઈ હોય

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૨ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૨ )

  જે ‘મા’ એ નવ મહિના પેટમાં રાખ્યો અને માથાથી માંડીને પગ સુધીની બધી નસો તૂટ્યા પછી એને જન્મ આપ્યો એ “મા” ની બધી નસો એના મૃત્યુ વખતે પણ તૂટવાની અને એને રડતું કોઈ ના રોકી શકે.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૧ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૧ )

  ક્યારેક જીવન એક રમત લાગે. ક્યારેક પત્તાની રમત લાગે. તમારા ભાગે ક્યારે ક્યાં પત્તા આવશે…? અને જે પત્તા આવે એ પત્તા તમને જીતાડી શકે એવા ના હોય તો પણ જીતવાનો પૂરો પ્રયત્ન કરવો પડે.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૦ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૧૦ )

  વ્યક્તિની ખોટ ક્યારેય નથી પુરાતી. જિંદગીમાં એક પછી એક આપણી પોતાની વ્યક્તિઓ સમય થતાં જતી હોય છે અને આપણે જોતા જ રહી જઈએ છીએ.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૯ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ – ૯ )

  પણ હું મારા પ્રયત્નમાં ઉણી નહીં ઉતરું, ભરપૂર હિંમત કરીશ, થાકીશ પણ હારીશ તો નહીં જ, કદાચ એમ કરતાં કરતાં મંઝીલની ટોચે પહોંચી જાઉં અને આગળ કોઈ રસ્તો બાકી ના પણ રહે તો પણ ભલે…

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૮ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૮ )

  ઉતરાણ માં પતંગ આકાશમાં ચગે છે અને એની દોર પતંગ ચઢાવનારના હાથમાં હોય છે.પતંગ ઊંચે ચઢવા માટે ઘણા પાસા જવાબદાર છે. પતંગ હવામાં રહી શકે એવી જોઈએ, દોરી પાકી જોઈએ,

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૭ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૭ )

  તમારા સારા- ખોટા નસીબનું, તમારા સારા-ખોટા સમયનો સર્વોપરી ઈશ્વર જ છે. આખી જિંદગી પ્રમાણિક રહ્યાં હોય, જીવ માત્ર પ્રત્યે પ્રેમભાવ રાખ્યો હોય, દરેક કર્મમાં ધર્મભાવ રાખ્યો હોય,

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૬ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૬ )

  જિંદગીએ ઘણાં બધાં રહસ્યો સર્જ્યા, એ રહસ્યો છતા થયાં ત્યારે ખૂબ અચરજ થતું, મન વિમાસણમાં પડી જતું, આવું બધું પણ બની શકે એ મારા વિચારોની સીમાની બહાર હતું,

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૫ )

  જીવતા પાત્રોને જોઈને મારા મનમાં રોજ વાર્તા સ્ફૂરે અને હું રોજ એને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન કરું.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૪ )

  બહુ દિવસે સમય મળ્યો તો થોડી વાતો કરીને હળવી થઉં. નવરાત્રી ગઈ, શરદપુનમ પણ ગઈ, નાચવાના, થનગણવાના, રોજ નિતનવા સાંજ સજીને રુમઝૂમ ઘુમવાના દિવસો ગયા બેન.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૩ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૩ )

  પ્રફુલ્લા બેન આજે પાછા એકલાં એકલાં વાતો કરવા આવી ગયા. કામ તો છે, હોય જ. પણ મન સાથે વાતો કરવી અને એનાં માટે બધું કામ મૂકીને બિન્દાસ બેસી જવું, એના જેવો આનંદ મારા માટે કોઈ નથી.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૨ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૨ )

  મન આજે પાછું ચગડોળે ચઢ્યું. એને કોણ સમજાવે કે વેળા- કવેળાએ એમ ચગડોળે ના ચઢાય, વારંવાર ચગડોળે ચઢવાથી ચક્કર આવે.

 • ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧ )

  ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧ )

  સમય નથી? કંઈ વાંધો નહીં, કોઈ વાતો પણ નથી? કોઈ વાંધો નહીં. મારી જેમ નવરાશ પણ ના હોય ને!! અરે, હું પણ ખાસ નવરી નથી હોતી, મારે પણ બહુ કામ હોય છે

 • The Great Gatsby : મેક્સવેલ અને ફિઝરગેરાલ્ડનો પત્રવ્યવહાર

  The Great Gatsby : મેક્સવેલ અને ફિઝરગેરાલ્ડનો પત્રવ્યવહાર

  દુનિયાની સૌથી ક્લાસિક અને પ્રખ્યાત નવલકથાનું નામ તમે સાંભળ્યું હશે, ગ્રેટ ગેટ્સ્બી. કુમારપાળ દેસાઈએ ચારેક વર્ષો પહેલા તેના વિશે લખેલું. તે યાદો મારા મનસપટ પર થોડી ધુંધળી છવાયેલી છે. કોઈ ભૂલ હોય તો જણાવજો. કારણ કે ચારેક વર્ષ પહેલા મેં તેમાં મેક્સવેલ પરકિન્સ વિશે વાંચેલું.

 • એક પત્ર દીકરીને ( રેખા શુક્લ )

  એક પત્ર દીકરીને ( રેખા શુક્લ )

  જા પુત્તરની પાસ, પ્રત્યુત્તર લઈ આવજે નહીંતર થઈશ હું ઉદાસ. ભલે તમે લોકો ટેકનોલોજીને ઈ બધામાં આગળ વધો પણ મોઢું જોઈને જે આનંદ થાય તને ભેટુંને જે સંતોષ થાય તે મારે તો બધું મન મનાવાનું- મન મારવાનું ન ગમે !

 • તારા ત્રણેય નામનો અર્થ મારા માટે અલગ છે…

  તારા ત્રણેય નામનો અર્થ મારા માટે અલગ છે…

  હું ઈરછતો હતો કે તને દુઃખ થાય, તારું પથ્થર દિલ મારી લાગણીઓના પ્રવાહમાં તુટી જાય, તારા ભુતકાળના અનુભવને કારણે તું આમ પથ્થર દિલ બની જીવે એ મને જરાય મંજુર નહતું એટલે કેટલીક ભુલો મેં જાણીજોઈને કરી તો કેટલીક અજાણતા કરી.

 • એક પ્રિન્સેસનો પત્ર… પ્રિન્સ માટે…

  એક પ્રિન્સેસનો પત્ર… પ્રિન્સ માટે…

  શું ત્યારે જે પણ થયું અને એ પછી આજે જે પણ હાલાત છે, એમાં ફક્ત મારો જ દોષ છે…? કેમકે એ એક સંબંધ માટે ત્યારે જે પણ થયું એનાં પછી કોને કેટલું ખોયું…?

 • તારી અંતર આત્મા કઈક કહે છે…

  તારી અંતર આત્મા કઈક કહે છે…

  તું યુવાવસ્થાના એક મજબૂત તબક્કામાં છો, અત્યારે પણ તારી એક કાલ્પનિક દુનિયા છે. પરંતુ સાથે સાથે હવે તને સારા નરસાની સમજ છે, અનુભવ છે.

 • પ્રિય સખી | જ્યોતિ ભટ્ટ

  પ્રિય સખી | જ્યોતિ ભટ્ટ

  કદાચ આવા માણસોને ખબર જ નથી હોતી, કે પોતાને શું જોઈએ છે ? અથવા તો એમ કહી શકાય કે આવા લોકો કાલ્પનિક દુનિયામાં જ જીવતા હોય છે. એ મનોમન કલ્પના કરે છે, કે મારે તો આખા દુનિયા ફરવી છે. પણ, તેઓ એ નહીં વિચારે કે ખિસ્સામાં પૈસા કેટલા છે ! સપના જુઓ, જરુર જુઓ, સપના…


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.