-
કૈંક થયું છે એવું. . .
મૌન સવાયું રાખીને આ તેજ-શબદનું સાધ્યું, હાથમાં કેવળ આજને રાખી કાલનું ભાથુ બાંધ્યું,
-
-
-
-
એમ થયું અજ્વાળું…
ગમતાં ગીતો ગાઈ અને એકાંત જરા શણગાર્યું જાત મૂકી કાગળ ઉપર, મુઠ્ઠીનું મૂલ્ય વધાર્યું
-
એથી લાગે સારું. . .
સાંજ-સવારી વેળા ખીલવું ખરવું શીખવી દે છે, આપે છે ઉદાર થઈ બસ. . ઝાડ કશું ક્યાં લે છે ?
-
-
-
-
-
-
કોઈના પ્રભાવમાં તો કદી ન આવું
ભીડમાં હું શોધું છું મારું પોતીકું એકાંત અને, એકાંતમાં થોડી-થોડી વારે જોઈ લઉં છું દર્પણ
-
-
તું મારી સામે નહીં પણ સાથે છો…
તારા પડકારો ઝીલવાની હામ હૈયાવગી થઈ છે ક્યારેક તો તારા સંદર્ભે હું તને એમ પણ કહું છું કે…
-
-
તારા પાસા અવળા પડ્યા નહીં
સમય, તેં દીધેલા ખાલીપાને સાવ એળે તો કેમ જવા દેવાય ? આ પ્રશ્નના જવાબમાં આટલું જ કે.
-
-
તું કોઈ પણ રૂપે સામે આવે
તું કોઈ પણ રૂપે સામે આવે, પણ તારો ઉદ્દેશ હંમેશાં મારામાં કશુંક ઉમેરવાનો હોય છે.
-
-
-
મને બીક લાગે
સાચ્ચે જ, મને બીક લાગે છે. થાય છે કે, સત્યનું જે બીજ મારી અંદર છે એ ક્યારેક દંભનું કોચલું તોડીને જન્મશે તો?
-
ના કે હા..
ધ્યાન રાખવાનું “વ્યવહારુ” ભાન તો અનુભવે આવી જ જાય છે. કેમકે પરિપકવતા કંઈ વારસામાં નથી મળતી.
-
-