-

મારા વિશે – હું બધું જ જાણું છું
All of the Poetries written by Laxmi Dobariya are here for you to Read. Let’s Join the Journey of her into Gujarati Literature.
-

શરૂઆત તો બધાની જેમ
All of the Poetries written by Laxmi Dobariya are here for you to Read. Let’s Join the Journey of her into Gujarati Literature.
-

સઘળું થાળે પડશે…
સમજણનો ગજ ભાળી લે ત્યાં પડછાયા રહે માપે, પીડાની શગ ઝીણી હોય પણ અજવાળી ક્ષણ સ્થાપે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સમય : તું કોઈ પણ રૂપે
અજવાળું એટલે ? આનો ઉત્તર આવો ન હોઈ શકે ? કે – #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સમય : આ સંજોગો પણ
આ સંજોગો પણ તારા પગલે ચાલે છે કે શું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સમય નામના શિક્ષકને સાદર વંદન
મેં એ રંગીન સપનાંને સમયના પ્રવાહમાં વહાવી દીધા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સાવ એવું તો નથી કે
ગમતા વિષયો પર કે ન ગમતી વાતો પર મારો મત વ્યક્ત કરવાનું મન તો મને ય થાય જ છે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

હું હાલચાલ જરા પૂછવા વિચારું છું
પ્રભાવ એનો હશે કેટલો, ખબર પડશે, ગઝલના દીવાને પ્રગટાવવા વિચારું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

હૈયું રાખ્યું વશ, એથી છે રસક્સ
હોય ગઝલમાં શું? ધ્યાન ધર્યું છે બસ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સંવાદ જો એ સાધે તો બાંધછોડ કરજો
કોઈનું થઈ ને મન તો ખુદ ની જ સાથે રહેશે, ઓછું એ વાતે આવે તો બાંધછોડ કરજો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

હોઈએ એવું ક્યાં હોવું હોય છે
હોય શું આ શબ્દમાં કે મૌનમાં? એક,બે ઘટનાનું ઓઠું હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મને ખબર છે, કે પહોંચ મારી
અને હું સાંભળી શકું છું મારો ઝીણો અવાજ કારણ કે..મારી પાસે મારું મૌન છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મારા વિશે, હું બધું જ જાણું છું
ક્યારેક રીત-રિવાજ કે નીતિ-નિયમોને અનુસરવા “મેં દોરેલી” લક્ષ્મણરેખાના કારણે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

મારે કશું કહેવું નથી
‘મારી વાત’ ના છેદ ઉડાડી હું મૂક શ્રોતા બની જાઉં છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

“પ્રસ્તાવ”
વાતચીતના દૌર વચ્ચે સાવ સહજતાથી એમણે કહ્યું કે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

શરૂઆત તો બધાની જેમ
કોઈએ વાહ..કહ્યું તો વળી કોઈએ પોતાને અનુરૂપ સુધારા સૂચવ્યા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વિચારભેદ સ્વીકારી શકો તો સ્વાગત છે
સ્મરણમાં કે પછી સંબંધની કથામાં પણ, પડાવ ગમતાં જરા અવગણો તો સ્વાગત છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

માંગી હતી મેં સ્થિરતા
બસ, આટલું છે પૂરતું, એની તરફની છે હવા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

બસ, ‘ના’ કહીને આપ્યો મોકો તમે મજાનો
નિઃશેષ થઈ જવાનો મેં દાખલો ગણ્યો’તો, તમને મળીને લાગ્યું સાચો પડી જવાનો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

બીજું તો થઇ શકે શું, વાતો માં
હા, તેજ ચાંદ જેવું અહિં રાખવું છે એથી, ઓછા-વત્તા થવાની ગુંજાશ મેં વધારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

પ્રાર્થના, પૂજા, દુઆની વારતા કૈં ઓર છે
સ્થાન કોને ક્યાં મળ્યું, ચર્ચા કરી તો ભાન થ્યું, ના મળી એવી જગાની વારતા કૈં ઓર છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

તેજ ના અણસાર માટે જાગવાનું
ધ્યાનચૂકથી પગ પસારે નહિં એ જોવા છીછરા ‘હું’ કાર માટે જાગવાનું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

દર્પણને અવગણ્યું અને ચાહ્યું
મન તાજગીસભર અને જીવંત રહી શક્યું સમજી, વિચારી એને મેં માર્યુ પ્રમાણસર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ન ધારવાનું ય ધારી લે છે
નજર ઢળે ત્યાં શરમ હોય એવું ના સમજો, હૃદય હૃદયને પિછાણી લે છે હકીકતમાં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya


