-

હાઈકુ | લખુ ના લખુ
લખુ ના લખુ વિડંબળા અપાર શબ્દો વામળા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાઈકુ | વિશ્ર્વ પંથીક
જાણ પીછાણ પળ માં, બદલાઇ જૂદા તું ને હું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ | રંગમાં રંગ
વિજોગણ થૈ વાલમ પરદેશ વૈરી રંગો કૈ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ | મયાઁદા તારી
સરિતા ભળી સાગર, ઐકય કે ત્યાગ રુપજ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ | માફી શબ્દ જ
કેશરી વાઘા સજયા યુધ્ધ કેરા ફતેહ હવે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ | પ્રીત વિજોગ
પડોશી મારા અલબેલા હજારા ખબરપત્રી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ – પરાગરજ
ઓળખ મારી ના જાણ ખોવાઇ હું તુજ દુનીયા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ | પલકે બાંધ્યા
ભવ ભ્રમણ લખ ચોરાશી ફરી મોક્ષ આશે જ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ખુશી અનંત
યાદો આપણી મુડી, અણમોલ કે વધુ શું માગું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કહાણી કીધી
સત્ય અલગ નીત્ય નવલ દ્રષ્ટિ અજાણી વાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

કહ્યુ હંમેશા
સ્ત્રી પીડન વૃતિ પરપીડન માનસ રોગી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

આવુ ફરી ત્યાં
કન્યાદાન શું? રીત રીવાજ માત્ર કેમ સંભાળુ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ઈલાજ કર
રમે રમત શતરંજ બીછાવી લગાવી જાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ઉડે પતંગ
કયાંય નથી છતાં સવત્રઁ,તુજ યુગો યુગો થી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ઉડી જા પંખી
ચલ મીતવા અજાણ સફર રે પંથીક બની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ત્રીપદી હાઈકુ
હું ને તું સાથી. કદીક ઝગડીયે, સ્નેહ કરીએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ઉઠે ચિત્કાર
પ્રેમ કસૌટી નિષ્ફળતા અચુક ઉચ્ચ અપેક્ષા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

આનંદ મગ્ન
સમય બાંધ્યો મુઠી, સરકયો જો સરકે રેત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ – અશ્રુ થીજયા
સ્વીકાર કુષ્ણા સોળહજાર સોળસો રાણી આધાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ – અરુણોદય
નગર સૃષ્ટિ વેશ પલટો કરો ઓળખ છુપી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુ – અશાંત
વ્હાલ અપાર સ્વાથઁ કયાં શોધવો? તારા મારા નો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાયકુમાળા
સાંભળી વાત પ્રત્યુતર પાઠવ ને બનીશ સાથી? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

હાથો માં લીધી માટી
સવઁત્ર તેજ દેખાયા કરે.. આને શુ કહેવુ “કાજલ” મારે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી
પ્રતિબિબ ઝીલ્યા કરુ જળ માંહી ચાંદ ને નીરખ્યા કરુ જળ માંહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


