-
-
કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર
કેરીમીનાટીનું મૂળ નામ અજય નાગર છે. જો કે આ વાત તે એના અનેક વિડીયોમાં કહી ચુક્યો છે છતાં અનેક લોકોને આ વિશે ખબર નથી. કેરીનો જન્મ ૧૨ જુન ૧૯૯૯ના દિવસે થયો હતો. કેરી અત્યારે ૨૧ વર્ષના છે, અને યુટ્યુબમાં તેઓ બહુ ચર્ચિત નામ છે. #carryminati #carryislive #carry #sarjak #gujarati #birthday #personality #ajaynagar
-
મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ
ગુલઝારના બેસ્ટ ગીતમાનું એક ગીત એટલે આ ગીત. આર.ડી.બર્મને આ ગીતને કેટલી સુંદર રીતે ગૂંથયું છે . વરસાદી સાંજે સાંભળવા ગમે તેવા ગીતમાં આ ગીતનો ચોક્કસથી સમાવેશ કરી શકાય .
-
વ્હાલી પૂર્ણાગીની | (અર્ધાંગિની નહીં જ)
વ્હાલી પૂર્ણાગીની(અર્ધાંગિની નહીં જ), ધર્મ-કર્મ-જન્મપત્નીનાં શ્રીચરણો માં
-
મહાનાટકબાજ : ગુજરાતી સાહિત્ય નામે એક નાનકડું જંગલ !
ટૂંકમાં સાપ જેવા ઝેરી હોય કે કીડી જેવા નાનાં હોય કે પછી માછલી અને ગોકળગાય જેવા કોમળ કેમ ના હોય ! જંગલમાં દરેકનું એક અલગ અને મહત્વનું સ્થાન હતું.
-
સાહિત્યકારોની પરકાયાપ્રવેશ પ્રવૃત્તિ : એક અભ્યાસ
કોઈ મને સમજાવશો આ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે ? ભાષા મુજબ આનો અર્થ થાય છે. – ‘બીજાના શરીરમાં પેસવું તે – એક સિદ્ધિ’