-
રોજ લહેરાતી અલક
હો, તારા થકી ઓળખ મારી, આજ મોટી મહેર છે, ના હોય તુ આસપાસ તો મારે યાદોનું ભારે ઘેન છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા માં ઘુઘવે છે એક દરિયો
ઋષી શો શાંત, ચંચળ બાળક શો ચંચળ દરિયો. મારા માં ધુધવે છે એક દરિયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
લખવા બેસું ગઝલ
વરસો વરસ હવે ઋણ મિત્રતા નું ચડાય છે દેજે શક્તિ પ્રભુ પ્રેમે સહુનું મન જીતાય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા મન માં આકાર લેતી
કલ્પના ની પાંખો એ સવારી કરાવતા. મારા માં જ જન્મતા ને મારા માં કાળ પામતા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
લખતી રહું ઘીમી ઝરેલી
લખતી રહું કાવ્યો ગઝલમાં માત્ર હું નામ તારું સાથે સજાવીશું વફાને વાયદા આવજે ને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા ઘર ની બાલ્કની એ થી
તારા પ્રત્યે નો આ અનુરાગ શું છે ? શું શશી તુંજ મા હુ કોઈ ને કલ્પતી? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
રાતે સપનાં વેચ્યાં
ગ્લાસની આરપાર જોઈ સંતોષ માણ્યો સાવ મફત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મનડુ મારુ ભરાયુ
‘કાજલ’ ભીતર ધુધવે દરિયા ની ભરતી ના પુર. ઝાંકવા મથુ ને, ઓટ ની ઓટ ને હું ખાલીખમ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
Let’s Live, Not Survive
આપણી ઈચ્છા મુજબ ભવિષ્ય વિચાર માત્ર દ્વારા બદલી નાખવાની ઈચ્છા જ વાસ્તવમાં આપણી સૌથી મોટી મૂર્ખતા છે, જેનુ પ્રદર્શન સતત મળતી અશાંતિ પછી પણ આપણે કરતા જઇ રહ્યા છીએ.
-
લખતો રહીશ
લખતો રહીશ ધડકનના બધા તાલમાં તારું નામ, તું મારી ઉર્મિઓમાં વહેતો શરાબ બનીને આવજે, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મારા ઘર ના બંધ દ્રાર પર..
જાણે Psychotherapy ને યાદ આવ્યુ એક Quote ‘આપણ નહી રહે’ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મૌનનાં ભાર નીચે
મૌનનાં ભાર નીચે ભીંસાય હૈયું, તું કહેતા શીખી લે શબ્દો ઝબોળી શાહીમાં, સ્નેહ આલેખતા શીખી લે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
માંગ્યુ મે ચપટીક ને
માંગ્યુ મે ચપટીક ને, તમે ખોબો ભરી આપ્યુ. માંગ્યુ મે એક બુંદ ને, મને છલોછલ ભરી આપ્યુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-
મુંઝાતું બાળપણ જોઇ
આ બાળકને નાં ચિંતા આજની કે કાલની પરવાં હું એ આંખોમાં સપનું એક રોપી સૂખ માગું છું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મન હી દ્વારકા મન હી ગોકુળ
મન હી બળ મન હી કળ મન હી ચકળ વિકલ હૈ દયા કરો હે મને શ્વર, ખેલો મેરે મન કે આઁગનમે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal