-
-

બ્હારથી છું સાવ…
જેટલું જેનું ગજુ હો એટલા સૌ પોતપોતાને ભરી લો, જિંદગીના સાંકડા કૂવામાં ફેંકાયા છીએ સૌ ડોલ જેમ.
-

મત્સ્ય માતાજી – મગોદ ડુંગરી (વલસાડ)
આજે ૩૦૦ વર્ષ પછી પણ આ મંદિરનું સંચાલન આ પ્રભુ ટંડેલનો પરિવાર જ કરી રહ્યો છે, અને એટલું જ નહીં પ્રતિવર્ષ નવરાત્રીની અષ્ટમી અહિયાં વિશાળ મેલો પણ ભરાય છે. ક્યારેક એ બાજુ જાઓ તો જજો ખરાં ત્યાં હોં…
-
-
-
-
-

ભારતનો એક વીર યોદ્ધો : મહાદજી સિંધિયા
અફઘાન રોહિલા મુગલ, નિઝામ, ટીપુ સુલતાન, અંગ્રેજો એમ કોઈપણ યોધ્ધાઓ એના આત્મબળની સામે ના ટકી શક્યા. એમાં કોઈજ શક નથી કે – જો આ માણસ હજી ૧૦ વરસ વધારે જીવ્યો હોત તો ભારતનો ઈતિહાસ કૈંક જુદો જ હોત.
-

એલામઁ ના અવાજે…
અરે! પોતાની સવાર ની ચા કે પેપર વાંચવા નુ તો ભુલાઇ જ જતુ.. અને તે ભાગતી સાંજ ની યાદી મન માં બનાવતી.??
-
-
-
-
-

ભગવાન શ્રીકૃષ્ણનાં ૫૦ નામો અને તેનાં અર્થો
કેશવ – જેસ્ધી નામના દૈત્યને મારવાંવાળો અથવા પાણી ઉપર નિવાસ કરવાંવાળો જેનાં વાળ સુંદર છે
-

ઇતિહાસ માં પ્રેમ કથા
પ્રેમ જ બને છે વૈરી ને કાતિલ પ્રેમ નો, ઈતિહાસ રચે ને રચાવે પ્રેમ જ એ ગાથા ગવાણી હોય છે.
-

આંખો મહી મારગ
સંભાવનાની વાટે કેટલાય સ્મરણો મનમાં સરકાવ્યા કર્યા લાગ્યું મન ભરાઈ ગયું ને સફાઈ કરવાનું બહાનું મળી આવ્યું,
-
-

આપ્યુ વચન નિભાવીશ
વચન પુર્ણ કરો કે ના કરો, વચનબધ્ધ રહીશ સદા.. સાત પગલા ના સાથ ની સાથે જીવ્યા કરીશ ત્યાં સુધી.
-
-

કોઈ છે અંધાર કે અજવાસમાં
ક્યાંક જોયું છે તમે ભેગુ કર્યુ હો કાલનું, પંખીઓ આ કેટલા ઉલ્લાસમા જીવી રહ્યા.



