-
-
ગુજરાતની વાવો : કેટલીક માહિતી
વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.
-
આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!
આળસ એક એવો સદગુણ છે જેને આપણે ત્યાં સદીઓથી દુર્ગુણ ચિતરવામાં આવ્યો છે. આ એ લોકોનું ષડયંત્ર છે જેને ઈશ્વરે આળસ નામના સદગુણની ભેટ નથી આપી.
-
-
-
-
-
-
ટાગોર : એક અદભુત વ્યક્તિત્વ
નાનપણથી શરુ કરી અંત સુધીના 81 વર્ષમાં તેને મૃત્યુને વારંવાર નજીકથી નિહાળ્યું. દેવેન્દ્રનાથનાં 14 સંતાનોમાં રવીન્દ્રનાથ સૌથી નાના, નાનપણમાં માતા મૃત્યુ પામ્યા પણ અંદર કાઈ ખાસ થયુ નહીં
-
-
અઢાર પુરાણ : ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ
પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે.
-
ઈશાંતાંયણ: લાઈન ચૂકી ગયેલી શર્માની બોલિંગ પર કેટલાક વન’લાઈનર્સ’!
વિચારું છું મેચની રાત્રે ઈશાંત શર્માને શું સપનું આવ્યુ હશે…? એ જ કે મોહાલીની પિચ નીચે 30 રન (સોરી ટન) સોનાનો ખજાનો છે!
-
-
-
-
Lamborghini : દરેક કાર ચાલકની ડ્રિમ ડ્રાઇવ પાર્ટનર
લેમ્બોરઘીનીની પ્રથમ કાર ‘Lamborghini 350GT’ 1964માં લોન્ચ કરવામાં આવી. પણ લેમ્બોરઘીનીની કાર દુનિયાની નજરે ત્યારે આવી
-
-
-
મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : દેવદૂત યમદૂત બને ત્યારે…?
‘મોડર્ન મેડિકલનું મેથ્સ’ શ્રેણીનો પહેલો લેખ લખ્યા બાદ એવો જ કંઈક અનુભવ થયો. કહે છે કે કોઈ લેખકે ત્યારે જ લખવું જોઈએ જ્યારે તેની પાસે કંઈક કહેવાનું હોય.
-
-
-
-
આવી એકવાર લડી જા…
ભલે બે-ચાર ડગલાં જ ચાલ અને પછી તું પડી જા, શક્ય ન હોયને બોલવું, તો આવી એકવાર લડી જા,
-
Royal Enfield ( Bullet ) : દમદાર, જાનદાર અને શાનદાર
બીજા વિશ્વયુદ્ધ સમયે જયારે ‘બ્રિટીશ હુકુમત’ને સૈનિકો માટે મજબૂત બાઇકની જરૂર પડી ત્યારે ‘ઈનફીલ્ડ’ કંપની આગળ આવી અને સૈનિકો માટે 350 સી.સી.ના ઘણા મજબૂત મોડલો તૈયાર કર્યા.