-
તક્ષશિલા – વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર
દીવ્યદાન અનુસાર બોધિસત્વ ને ચંદ્રપ્રભ નામક બ્રાહ્મણ-યાચક માટે પોતાનું માથું કાપી અર્પિત કરી દીધું હતું. માટે આ નગરનું નામ “તક્ષશિલા” પડી ગયું, જેનો અર્થ થાય : કપાયુલ માથું.
-
-
પદ્માવતી – ભારતનું ગુરુર
છેલ્લે એક વાત કહી દઉં જે વાત આ ફિલ્મ પણ સાચી ઠેરવે છે : ચિત્તોડ વિષે એમ કહેવાયું છે “ગઢમેં ગઢ તો ચિત્તોડ ગઢ, બાકી સબ ગઢૈયા”
-
ગણેશ મૂર્તિ – દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)
આ મૂર્તિ પોતાનાંમાં જ એક અદ્ભુત છે. એક તોં અત્યંત રમણીય અને પ્રાકૃતિક સ્થાન એમાં પાછી ૩૦૦૦ ફૂટ ઉંચાઈએ, વળી ત્યાં જવાનું જ અત્યંત મુશ્કેલી ભર્યું હોય. તો લોકોનું મન ત્યાં જવા લલચાય અને લલચાય જ… જો તમારું મન ના લલચાયું હોય તો લલચાવજો.
-
કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા
તંત્ર શાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં – કરવામાં આવેલાં જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે.
-
હેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ
હેલ્લારોનો મારો અર્થ અતિઆનંદ કે આનંદનો અતિરેક આનંદની ચરમસીમા એવો છે. બાકી એનો જે અર્થ થતો હોય તે થાય એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું મારો નવો અર્થ કાઢી જ શકું છું !!!
-
હેલ્લારો – સપના વિનાની રાત….
મૂવીમાં દર્શાવેલી પ્રથાઓ, રુઢિઓ,નિયમોને મારા અંગત જીવન સાથે નહાવા નીચોવવાનો ય સંબંધ નથી. હું તો એકતાલીસ વરસે પણ કાર ડ્રાઇવ કરતા કરતા ફુલ વોલ્યુમ મ્યુઝિક સાથે બરાડા પાડીને ગાઉં છું.
-
હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…?
સામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે.
-
સર્જક : શૂન્યથી આનંદની અખંડ શાંતિ તરફ….
જ્યારે કાઈ જ ન હતું, ત્યારે મારે ક્યાંક મારો સમય કાઢવો હતો. જો કે સોશિયલ મીડિયાના યુગમાં સમય કાઢવા ઘણુંબધું હાથવગું હોય જ છે, પણ પ્રોડકટિવ ટાઈમ કેમ કરીને કાઢવો એની વિચારધારમાંથી સર્જકનો જન્મ થયો.
-
-
હાસ્યની હેલી વરસાવતું મેડ મેગેઝિન
અમેરિકાના લાખો લોકાના મુખ પર હાસ્યની હેલી વરસાવતું મેગેઝિન એટલે ‘મેડ’. મેડએ એક અમેરિકન સર્કાસ્ટિક હ્યુંમર્સ મેગેઝિન છે.
-
-
હિન્દુ ધર્મનું સાહિત્ય
સનાતન હિન્દુધર્મમાં નિગમ અને આગમ (દક્ષિણાગમ), બંનેને પ્રમાણ માનવામાં આવે છે. દક્ષિણાગમનું મૂળ વેદોમાં જ છે, અને પુરાણોમાં તેનો વિસ્તાર થયેલો જોવા મળે છે. આગમશાસ્ત્રનો વિષય ‘ઉપાસના’ છે.
-
હિટલર અને મેજર ધ્યાનચંદ
ભારતના સ્ટાર હોકી પ્લેયર રહેલા મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારત સરકાર સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવે છે. ધ્યાનચંદ ભારતના ઇતિહાસનો એવો હિરો છે. જેને એડોલ્ફ હિટલર જેવો ક્રુર તાનાશાહ પણ સલામ કરતો હતો.
-
સ્વપ્નવાસવદત્તમ – મહાકવિ ભાસ
આ નાટક ને ઘણી ભાષામાં અનુવાદિત કરાયું છે અને ભજવાયું પણ છે. એમાં પાણી ગુજરાતી રંગભૂમિ પણ બાકાત નથી. આજે આ કેમ લખ્યું એ મારે કોઈને કહેવું નથી. પણ મારામાં જેમને નાટક અને સાહિત્યનાં સંસ્કાર પ્રેર્યા એમને આ નાટયાંજલિ છે.
-
સામવેદ : એક પરિચય
પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે. દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે.
-
શ્રુતિ અને સ્મૃતિ : ધાર્મિક સાહિત્ય
પુરાણોનો સામાન્ય અર્થ છે પૌરાણિક/જુનું. પુરાણનો મુખ્ય ગુણધર્મ છે રીત-રીવાજ અને ધાર્મિકતા. પુરાણો મુખ્યત્વે ત્રણ ગુણો (ત્રિગુણ – સત્વ, રજસ એ તમસ) સાથે જોડાયેલ છે.
-
શ્રીલંકન ક્રિકેટ – અસ્તિત્વ બચાવ ઝુંબેશ
ક્ષમતા છે પણ એને યોગ્ય દિશા મળતી નથી. જો આ દિગ્ગજ ખેલાડીઓ એને યોગ્ય દિશા આપશે તો જ આદિવાસી ક્રિકેટ દેશ પાછો આગળ આવશે. નહીંતર એની દશા પણ વેસ્ટઇન્ડીઝ જેવી જ થશે એમાં બેમત નથી.
-
શ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી
એણે લગબગ ૧૫૦ ઉપર ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાની એ આગવી ભાત છોડી હતી. આજે પણ શ્રીદેવી વિષે વખાણ જ કરાય એવો એનો અભિનય હતો. એ કયારેય ભુલાશે નહીંન અને ભૂલી શકાશે જ નહીં.
-
શરણેશ્વર મહાદેવ : અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )
આ શરણેશ્વર મહાદેવ એ ખરેખર જોવાં લાયક જ છે. ઇતિહાસના કથિત તથ્યો અને લોકવાયકાને કોરાણે મૂકી આ ૧૫મી સદીનું બેનમુન મંદિર એક વાર તો સૌ કોઈ જોવું જોઈએ. ૫૦૦ – ૧૦૦૦ વર્ષનો ગાળો ભૂલી જાવ,
-
વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ
અભિમન્યુએ જતાં જતાં આપણને એ શીખવાડી ગયો કે પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકુળ કેમ ના હોય, માણસે ધૈર્ય સાથે એનો સામનો કરવો જોઈએ. આ સંસારમાં માત્ર કોઈ યુદ્ધ જીતવાને જ શ્રેષ્ઠતા નથી કહેવાતી, યુદ્ધમાં પોતાની કળા બતાવનારને જ સંસારમાં સન્માનની નજરે જોવામાં આવે છે.
-
વિરેશ્વર મહાદેવ : કાલવણ ગામ (વિજય નગર)
ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે, જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલાં સુંદર છે. ઇડરથી વિજયનગર બાજુ પોળો ફોરેસ્ટ તરફ જતાં આ વિસ્તારમાં એટલે કે વિજયનગર પોળો ફોરેસ્ટના ઐતિહાસિક સમારકોની શરૂઆત થાય છે ત્યાં.